મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા હિંદુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય તો તેની અંતિમ દિવસના સમયે જ કાઢવામાં આવે છે. આપણા સનાતન ધર્મ અનુસાર આ એક ખુબ જ મહત્વપૂર્ણ નિયમ માનવામાં છે. અંતિમ સંસ્કારની વાત કરવામાં આવે તો દરેક સમુદાય અનુસાર અલગ અલગ વિધિ હોય છે. પરંતુ આજે અમે તમને કિન્નર સમાજની અંતિમયાત્રા અને તેના મૃત્યુ વિશેના અમુક રહસ્યો વિશે જણાવશું. જેના વિશે લગભગ લોકો અજાણ હોય છે.

લગભગ બધા જ લોકો જાણે છે કે, કિન્નર સમાજ હિંદુધર્મને જ માને છે. પરંતુ કોઈ કિન્નરનું અવસાન થાય અને તેના અંતિમ સંસ્કારની વાર કરવામાં આવે તો તેઓ રાત્રીના સમયે અંતિમ સંસ્કાર કરે છે. કિન્નર સમાજ સામાન્ય લોકોની નજરથી તેમની અંતિમ સંસ્કારની વિધિને દુર રાખે છે. કોઈ સામાન્ય વ્યક્તિની નજર તેમની અંતિમ વિધિ પર ન પડે એ કારણોસર કિન્નરો તેની અંતિમયાત્રા રાત્રીના સમયે જ કાઢે છે.

કોઈ પણ કિન્નરનું મૃત્યુ થાય તો તેના શરીરને અગ્નિદાહ આપવામાં નથી આવતો. જો કે, કિન્નર સમાજ સંપૂર્ણપણે હિંદુ ધર્મમાં જ વિશ્વાસ ધરાવે છે. તેમજ દરેક નિયમોનું પાલન પણ હિંદુ માન્યતાઓ અનુસાર જ કરે છે. પરંતુ જ્યારે અવાસન બાદ કોઈ વ્યક્તિના મૃતદેહની વિધિ કરવામાં આવે તો તેઓ અગ્નિદાહને બદલે દાટી દે છે.

તેમજ કિન્નરની અંતિમયાત્રામાં કોઈ પણ રડતું નથી. કિન્નર સમુદાયમાં કોઈનું અવસાન થાય તો આંસુ વહાવવાની સખ્ત મનાઈ છે. એવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે કિન્નરો એવું માને છે કે, કિન્નરનો જન્મ પાપીને મળે છે. અને કિન્નરનું મૃત્યુ થાય એટલે તેઓ એવું માને છે કે, નરક જેવી દુનિયામાંથી તેને મુક્તિ મળી, અને તેની ઉજવણી કરવામાં આવે છે. આ કારણે જ કોઈ કિન્નર મૃત્યુ પામે તો કોઈ રડતું નથી.

એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે, કિન્નર સમાજ બીજા લોકોને સુખ અને પ્રગતિ માટે આશીર્વાદ આપે છે. પરંતુ પોતાને માટે આ લોકો તેના માટે માત્ર જ એક જ આશીર્વાદ માંગે છે. કિન્નરો ઈશ્વર પાસે માત્ર એટલી જ માંગણી કરે છે કે, આવતા જન્મમાં ફરી કિન્નર તરીકે જન્મ ન મળે.

કિન્નરના મૃત્યુ બાદ ચોંકાવનારી ઘટના હોય તો એ છે કે, કિન્નરના મૃત્યુ પછી તેના નશ્વરદેહને બુટ કે ચપ્પલથી મારવામાં આવે છે. આવું કિન્નરો દ્વારા એટલા માટે કરવામાં આવે છે કે તેવો એવું માને છે કે, બુટ કે ચપ્પલ મારવાથી તેના ઓછા થાય છે અને બીજીવાર કિન્નર તરીકે જન્મ ન મળે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment