આ એક ટેકનીક થી તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ પણ જોઈ શકો છો.. સિક્સ્થ સેન્સ જાગૃત કરવાની ટેક્નિક

સિકસ્થ સેન્સ વિશે આપણે ઘણું સાંભળ્યું હશે, જેને આપણે સરળ ભાષામાં છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ. જો કે માણસની પાંચ ઇન્દ્રિય હોય છે, આંખ, નાક, જીભ, કાન અને ત્વચા. તેને જ દ્રષ્ટિ, સુંઘવાની શક્તિ, સ્વાદ, સાંભળવાની શક્તિ, અને સ્પર્શ કહેવામાં આવે છે. પણ હજી એક ઇન્દ્રિય પણ હોય છે જે દેખાતી નથી. પણ તેનું અસ્તિત્વ આપણને જરૂર મહેસૂસ થાય છે. 

આને પરામમનોવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. છઠ્ઠી ઇન્દ્રિય વિશે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું હશે. અને કઈક જગ્યાએ વાચ્યું પણ હશે. પણ તે શું છે, ક્યાં હોય છે અને કેવી રીતે જાગૃત થાય છે. ચાલો તો આપણે આ સિકસ્થ સેન્સ વિશે વધુ જાણી લઈએ. 

ક્યાં હોય છે છઠ્ઠી ઇન્દ્રિય? 

કપાળ ના નીચે એક કોમલ છિદ્ર હોય છે, જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે. ત્યાંથી જ સુશુમ્નના નાડી કરોડરજ્જુ થી થઈને મૂળ આધાર સુધી જાય છે. માનવામાં આવે છે કે ઈડા નાડી શરીરની જમાના ભાગ માં અને પિંગલા નાડી ડાબા ભાગમાં હોય છે. વચ્ચે સુષુન્મા નાડી સ્થિત હોય છે. આ નાડી સાત ચક્ર અને છઠ્ઠી ઇન્દ્રિ ના કેન્દ્ર માં માનવામાં આવે છે. સામાન્ય રીતે છઠ્ઠી ઇન્દ્રિ સુપ્ત અવસ્થા માં હોય છે અને તેને અલગ અલગ રીતે એક્ટીવ કરી શકાય છે. 

છઠ્ઠી ઇન્દ્રિ વિકસિત થવા પર શું થાય છે? 

છઠ્ઠી ઇન્દ્રિ ને પૂર્વાભાસ થી સાથે જોડવામાં આવે છે. કહેવાય છે કે તેના જાગૃત થવા પર ભવિષ્ય ની ઘટનાઓ ને જાણી શકાય છે. કોસો દુર બેઠેલા માણસની વાતો સાંભળી શકાય છે. કોના મનમાં શું ચાલી રહ્યું છે તે વિશે પણ સરળતાથી જાણી શકાય છે. કહેવાય છે કે છઠ્ઠી ઇન્દ્રિ પૂરી રીતે જાગૃત થવા પર વ્યક્તિ નું મગજ દસ ગણું વધુ કામ કરવા લાગે છે. આ સિવાય માણસ કોઈપણ નકારાત્મક શક્તિ ને પણ સરળતાથી અનુભવી શકે છે. ચાલો જાણી લઈએ છઠ્ઠી ઇન્દ્રિ ક્યાં હોય છે અને તેને જાગૃત થવા પર શું થઈ શકે છે. 

વિજ્ઞાન શું કહે છે આ વિશે 

એક રીસર્ચ અનુસાર  છઠ્ઠી ઇન્દ્રિય ના કારણે જ આપણે ભવિષ્ય માં થનાર ઘટનાઓ નો પૂર્વાભાસ થાય છે. જેને જોતાની આપણે મહેસુસ પણ કરી શકીએ છીએ. આ આપણને ભવિષ્યમાં થનાર ઘટના થી બચવા માટે પ્રેરિત પણ કરે છે. લગભગ 1/3 ભાગના લોકોની છઠ્ઠી ઇન્દ્રીય ઘણી સક્રિય હોય છે. 

આ રીતે છઠ્ઠી ઇન્દ્રિય ને જાગૃત કરી શકાય છે.

પ્રાણાયામ 

આપણા મગજનો માત્ર 15 થી 20 % ભાગ કરે છે. પ્રાણાયામ ના માધ્યમ થી છઠ્ઠી ઇન્દ્રિ ને જાગૃત કરી શકાય છે. આ માટે સર્વપ્રથમ વાયુકોશો ને જાગૃત કરવું જરૂરી છે. ફેફસાઓ અને હૃદય ના કરોડો વાયુકોશો સુધી શ્વાસ દ્વારા હવા ના પહોચાવાથી મસ્તિષ્ક ના ઘણા ભાગ કામ નથી કરતા હોતા. વાયુકોશો સુધી પ્રાણાયામ દ્વારા મળતી કોશિકાઓની રોગો સાથે લડવાની શક્તિ વધે છે, નવા રક્ત ના નિર્માણ થાય છે અને વધી નાડીઓની હલનચલન શરુ થઈ જાય છે. નાના નાના નવા ટીશ્યુ બનવા લાગે છે. તેના કારણે ચહેરા પર પણ નિખાર આવવા લાગે છે. 

ધ્યાન : બંને નેણ ની વચ્ચેની જગ્યા પર નિયમિત ધ્યાન કરવાથી આજ્ઞાચક્ર જાગૃત થવા લાગે છે. જે આપણા સિકસ્થ સેન્સ વધારે છે. દરરોજ 40 મિનીટ ધ્યાન તેમાં સહાયક સિદ્ધ થાય છે. 

ત્રાટક દ્વારા : ત્રાટક ક્રિયા થી પણ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરી શકાય છે. જેટલા સમય માટે તમે પલક ઝાબકાવ્યા વિના કોઈ એક બિંદુ, ક્રિસ્ટલ બોલ, મીણબતી, અથવા ઘીના દીવાની જ્યોત જોઈએ શકો એટલું જોતા રહો. ત્યાર પછી આંખ બંધ કરી લો. થોડા સમય સુધી તેનો અભ્યાસ કરતા રહો. તેનાથી તમારી એકાગ્રતા વધશે અને ધીમે ધીમે છઠ્ઠી ઇન્દ્રિય પણ જાગૃત થવા લાગશે. 

મૌન ક્ષમતા : મૌન થી મનની ક્ષમતાનો વિકાસ થાય છે. જેને કાલ્પનિક શક્તિ અને આભાસ કરવાની ક્ષમતા વધે છે. તેના માધ્યમ થી પૂર્વાભાસ અને સાથે જ ભવિષ્યમાં થનાર ઘટના વિશે પહેલેથી જ જાણી શકાય છે. આ જ સિકસ્થ સેન્સ ના વિકાસ ની શરૂઆત છે. 

( જો તમે અધ્યાત્મમાં રસ ધરાવો છો અને એમાં વધુ જાણકારી મેળવવા માંગો છો તો કોમેન્ટ કરો Part -2 અમે આના પર બીજી માહિતી અવશ્ય આપની સમક્ષ રજૂ કરીશું )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “આ એક ટેકનીક થી તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ પણ જોઈ શકો છો.. સિક્સ્થ સેન્સ જાગૃત કરવાની ટેક્નિક”

Leave a Comment