આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…

જો તમે તમારી મહેનતની કમાણી ક્યાંક રોકાણ કરવા જઈ રહ્યા હોવ, તો સૌથી પહેલા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સમજી લો. ત્યારબાદ જ રૂપિયાનું ક્યાં રોકાણ કરવું તે વિશે વિચારો. જો તમારી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અનુકૂળ ન હોય તો રોકાણ કરવા મુકેલા પૈસા બરબાદ થઈ શકે છે. આ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે આજકાલ દરેક વ્યક્તિ પૈસાનું રોકાણ કરે છે. રોકાણ માટે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઈફ ઈન્સ્યુરન્સ, ગોલ્ડ, સિલ્વર કે પ્રોપર્ટી જેવાં અનેક વિકલ્પો હાજર છે. અહીંયા લોકો લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરી શકે છે. લોકો એ આશાએ પૈસાનું રોકાણ કરે છે કે ભવિષ્યમાં તેમને આનુ સારુ એવું રિટર્ન મળશે. પરંતુ દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે રિટર્ન મળે એવું સંભવ નથી. કેટલાક લોકો રોકાણ કરીને રાતોરાત કરોડપતિ બની જાય છે. જ્યારે કેટલાક લોકોને સારું રિટર્ન નથી મળી શકતું. કેટલાક લોકોને મોટું નુકશાન પણ વેઠવું પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ વિચારે છે કે આખરે તેને પોતાની ક્યાં ભૂલ થઈ છે? એવા અનેક પ્રશ્નોના જવાબ આપણા જયોતિષશાસ્ત્રમાં છુપાયેલા છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રોકાણ, લોન લેવા કે ચૂકવવા માટે એક નિશ્ચિત સમય હોય છે. આ સમય નક્ષત્ર અને સૂર્ય સંક્રાંતિ ના આધારે નક્કી થાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સ્વાતિ, પુનર્વસુ, મૃગશિરા, રેવતી, ચિત્રા, અનુરાધા, વિશાખા, પુષ્પ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા અને અશ્વિની જેવા 12 નક્ષત્રોમાં ચર સંજ્ઞક લગ્ન મેષ, કર્ક, તુલા અને મકર મા લગ્ન 9,5 અને 8 નું સ્થાન શુદ્ધ હોય તો રૂપિયાની લેવડદેવડ, રોકાણ,બેંકમાં જમા કે વીમો કરાવવો લાભદાયક હોય છે. જો બુધવારનો દિવસ હોય તો પૈસાની લેવડદેવડ કરવાથી બચો. આ દિવસે ધન સંગ્રહ કરવા કે પૈસાની બચત કરવા માટે શ્રેષ્ઠ  માનવામાં આવે છે.સૂર્ય સંક્રાંતિના દિવસે હસ્ત નક્ષત્ર અને વૃદ્ધિ યોગમાં લીધેલું ઋણ ચુકવવું વ્યક્તિ માટે ક્યારેય સંભવ નથી હોતું. આ સમયમાં લેવામાં આવેલા ઋણ ના દેવાનો બોજ પેઢીઓ સુધી ચાલતો રહે છે. મંગળવારે કોઈપણ શરત પર લોન ન લેવી. મંગળવારે લેવામાં આવેલી લોન નો ભાર લાંબા સમય સુધી રહે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment