Voltas, Whirlpool જેવી પોપ્યુલર કંપનીના AC મળી રહ્યા છે સસ્તામાં, જાણો કિંમત અને વિશેષતા

જો તમે ખુબ જ શાનદાર અને સારું એવું ac લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ઓછુ છે તો આ ખબર તમારા માટે ખુબ જ મહત્વની છે. પોપુલર કંપનીઓના ac ને તમે ફ્લીપકાર્ટ પર ગુગલ નેસ્ટ, બેંક ઓફર્સ અને નો-કોસ્ટ ઇએમઆઈ ઓફર ની સાથે ખરીદી શકો છો. એચડીએફસી બેંક પોતાના ક્રેડીટ કાર્ડ ગ્રાહકો ને 10 પ્રતિશત ની વધારે છૂટ આપી રહી છે. એક્સીસ બેંક ક્રેડીટ કાર્ડની સાથે ગ્રાહક ફ્લીપકાર્ટ પર 5% ની કેશબેક પણ મળેવી શકે છે.  

Whirlpool 1.5 Ton 5 Star Split Inverter AC:
વર્લપુલ નું આ ac 5 સ્ટાર BEE રેટિંગ ની સાથે આવે છે. જે 150 ફીટ સ્કાયર ફીટ એરિયા ને ઠંડુ કરવામાં સક્ષમ છે. આ ac નોન-ઇનવર્ટર ac ની સરખામણી માં 25% સુધીની વીજળી બચાવી શકે છે. આ ac માં સ્લીપ મોડ અને ઓટો રીસ્ટાર્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવેલ છે. ફ્લીપકાર્ટ પર આ ac ની કિંમત 33,990 રૂપિયા છે. ગ્રાહક આ ac ને 24 મહિનાની નો-કોસ્ટ ઇએમઆઈ પર માત્ર 1,417 રૂપિયામાં ખરીદી શકે છે.

Samsung 1.5 Ton 3 Star Split Inverter AC :
સેમસંગ નું આ ac 3 સ્ટાર BEE રેટિંગ ની સાથે આવે છે. જે નોન-ઇનવેન્ટર ac ની સરખામણીમાં 15% વીજળી બચાવી શકે છે. સારી કુલીંગ(ઠંડક) આપવા માટે તેમાં કોપર કંડેન્સર નો ઉપયોગ કરવામાં આવેલ છે. આ ac માં સ્લીપ મોડ અને ઓટો રીસ્ટાર્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવેલ છે. આ ac ની કિંમત 29,990 રૂપિયા છે. ગ્રાહક આ ac ને 9 મહિના ના નો-કોસ્ટ ઇએમઆઈ પર 3,333 રૂપિયામાં ખરીદી શકે છે. 

Midea 1 Ton 3 Star Split AC :
કંપનીનું આ ac 3 સ્ટાર BEE રેટિંગ ની સાથે આવે છે. જે 90 સ્ક્રાયર ફીટ સુધી રૂમને ઠંડો કરવામાં સક્ષમ છે. આ ac માં સ્લીપ મોડ, કોપર કન્ડેન્સર અને ઓટો રીસ્ટાર્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવેલ છે. આ ac ની કિંમત 22,490 રૂપિયા છે. ગ્રાહક આ ac ને 9 મહિનાના નો-કોસ્ટ ઇએમઆઈ પર માત્ર 2,499 રૂપિયામાં પ્રતિ માસ પર ખરીદી શકે છે. 

MarQ By Flipkart 1 Ton 3 Star Split Inverter AC :
ફ્લીપકાર્ટ ના બ્રેન્ડમાર્ક્યું ના આ ac માં ઓટો રીસ્ટાર્ટ નું ફીચર આપવામાં આવેલ છે. સારું કુલીંગ માટે તેમાં કોપર કન્ડેન્સર નો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. ac ની કિંમત 22,490 રૂપિયા છે. ગ્રાહક આ ac ને 6 મહિના ની નો-કોસ્ટ ઇએમઆઈ પર 3,749 રૂપિયા પ્રતિ  મહીને આપીને ખરીદી શકે છે. 

Voltas 1.5 Ton 5 Star Window AC :
વોલ્ટાસ નું આ ac 5 સ્ટાર BEE રેટિંગ ની સાથે આવે છે. તેમાં કોપર કન્ડેન્સર ની સાથે સ્લીપ મોડ જેવું ફીચર પણ આપવામાં આવે છે. વોલ્ટાસ ના આ ac ને ગ્રાહક 9 મહિનાના નો-કોસ્ટ ઇએમઆઈ પર માત્ર 3,166 રૂપિયા પ્રતિ મહીને આપીને ખરીદી શકે છે, આ ac ની કિંમત 28,490 રૂપિયા છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment