Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લોહીની નસોમાં જામેલું કોલેસ્ટ્રોલ જડમૂળથી સાફ કરવું હોય, તો કરો આ 5 નાના કામ… જીવો ત્યાં સુધી નહિ વધે કોલેસ્ટ્રોલ અને લોહીની નસો રહેશે સાફ…

Social Gujarati by Social Gujarati
October 19, 2022
Reading Time: 1 min read
0
લોહીની નસોમાં જામેલું કોલેસ્ટ્રોલ જડમૂળથી સાફ કરવું હોય, તો કરો આ 5 નાના કામ… જીવો ત્યાં સુધી નહિ વધે કોલેસ્ટ્રોલ અને લોહીની નસો રહેશે સાફ…

મિત્રો જયારે આપણી નસમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે ત્યારે હૃદયને લગતી બીમારી શરુ થાય છે. આથી હૃદયને હેલ્દી રાખવા માટે તમારે ખરાબ કોલેસ્ટ્રોલ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ માટે તમારે પોતાની જીવનશૈલી અને ખાનપાન માં ફેરફાર કરવાની જરૂર છે. જો તમે પોતાની ડાયટનું વિશેષ ધ્યાન રાખો છો તો તમે ખરાબ કોલેસ્ટ્રોલને વધતા અટકાવી શકો છો. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શું હોય છે કોલેસ્ટ્રોલ?:- તે લોહીમાં જોવા મળતું એક મીણ જેવુ પદાર્થ છે, જે સ્વસ્થ કેશિકાઓના નિર્માણમાં મદદ કરે છે. પરંતુ કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર તમારા હ્રદય રોગના જોખમને વધારી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી લોહીની નળીઓમાં ફૈટ જામવા લાગે છે, જેનાથી બ્લડ ફ્લોમાં અટકાવ થવા લાગે છે. તેના પરિણામસ્વરૂપ હાર્ટ બ્લડ પંપ કરવા માટે વધારે મહેનત કરવાની સાથે જ ઘણી વખત બોડીમાં લોહીની ગાંઠો થવા લાગે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે.કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ શું છે?:- ઉચ્ચ કોલેસ્ટ્રોલ વારસામાં મળી શકે છે. પરંતુ તે સામાન્ય રીતે અસ્વસ્થ જીવનશૈલી વિકલ્પોનું પરિણામ હોય છે, જે તેને અટકાવવા યોગ્ય અને ઉપચાર યોગ્ય બનાવે છે. એવામાં અમે તમને એવા ઉપાયો વિશે અહીં જણાવવા જઇ રહ્યા છીએ જે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. 

સૈચૂરેટેડ અને ટ્રાંસ ફૈટથી દૂર રહેવું:- અમેરિકન હાર્ટ એસોશિએશન મુજબ, સૈચૂરેટેડ અને ટ્રાંસ શરીરમાં ગંદુ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. એવામાં તેનાથી દૂર રહેવાથી મદદ મળી શકે છે. આ ફૈટ શરીર પર ઘણી નકારાત્મક અસર પાડી શકે છે. તે નહીં કે માત્ર તમારા કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે, પરંતુ શરીરના સોજાને પણ વધારે છે. જે હ્રદયના રોગ માટે જવાબદાર છે. એવામાં જો તમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો, રેડ મીટ, ડેરી ઉત્પાદ, બેકડ અને તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું.પેટની ચરબી ઘટાડવાથી કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાં:- હાર્વડ મુજબ, પેટની ચરબી ગંદા કોલેસ્ટ્રોલના હાઇ લેવલ અને સારા કોલેસ્ટ્રોલના લો લેવલ સંબંધિત હોય છે. જે આગળ જતાં હાર્ટ સંબંધી બીમારીઓનું કારણ પણ બની શકે છે એવામાં જો તમે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માંગતા હોય તો તમારા પેટની ચરબી ઘટાડો. 

વેઇટ લોસથી ઓછું થાય છે ગંદુ કોલેસ્ટ્રોલ:- જો તમારું વજન તમારી ઉંમર, લંબાઈ અને જેંડર મુજબ ન હોય તો સંભાવના છે કે તમારી બોડીમાં ગંદા કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધારે હશે. એવામાં વજન ઘટાડવા માટે કોલેસ્ટ્રોલના લેવલ પર મહત્વપૂર્ણ અસર પડી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે, જો તમે તમારું થોડું પણ વજન ઘટાડો છો તો, તમારું એચડીએલ વધવા લાગે છે અને એલડીએલ ઘટવા લાગે છે.ધૂમ્રપાન વધારે છે LDL કોલેસ્ટ્રોલ:- ધૂમ્રપાન ન કરનારા લોકોમાં હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી હોય છે. એવામાં જો તમારું કોલેસ્ટ્રોલ વધેલું હોય તો ધૂમ્રપાન ન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક્સપર્ટ જણાવે છે કે, ધૂમ્રપાન રક્તવાહિકાઓમાં સોજા અને ક્ષતિનું કારણ બને છે. 

નિયમિત એકસરસાઈઝ કરવી:- નિયમિત વ્યાયામ કોલેસ્ટ્રોલ ઘટાડીને તેનું સ્તર નીચું રાખવા માટેનો સૌથી સારો ઉપાય છે. જો તમે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો શરૂઆત વ્યાયામથી કરવી. કોલેસ્ટ્રોલ પર સ્વસ્થ આહાર અને જીવનશૈલીના વિકલ્પોની સાથે સાથે વ્યાયામનું સંયોજન સૌથી વધારે અસર કરે છે. આમ તમે નિયમિત કસરત કરીને પોતાના વધેલા કોલેસ્ટ્રોલ ના લેવલને સરખું કરી શકો છો. તેમજ તમારા હૃદયને જરૂરી હેલ્દી ડાયટ હૃદયને સ્વસ્થ રાખી  શકે છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Bad cholesterolDairy Products foodFried foodsHDL and LDL cholesterolHeart attackRed meat
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
જીવલેણ ડેન્ગ્યુ તાવ મટાડી શકો છો ફક્ત 1 રૂપિયાની આ ટીકડીથી… જાણો ડોક્ટર અનુસાર ડેન્ગ્યુના લક્ષણો અને સસ્તો ઈલાજ…

જીવલેણ ડેન્ગ્યુ તાવ મટાડી શકો છો ફક્ત 1 રૂપિયાની આ ટીકડીથી... જાણો ડોક્ટર અનુસાર ડેન્ગ્યુના લક્ષણો અને સસ્તો ઈલાજ...

આ પાંચ વસ્તુઓ અપનાવીને હૃદયની બીમારીને હંમેશા માટે કરી લો દૂર, આજીવન હૃદય પણ રહેશે સ્વાસ્થ્યવર્ધક 

આ પાંચ વસ્તુઓ અપનાવીને હૃદયની બીમારીને હંમેશા માટે કરી લો દૂર, આજીવન હૃદય પણ રહેશે સ્વાસ્થ્યવર્ધક 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બદામ સાથે કરો રસોડામાં રહેલા આ કાળા દાણાનું સેવન, વગર દવાએ માટી જશે શરીરની આ 8 ગંભીર બીમારીઓ…આજીવન સ્વસ્થ રહેવું હોય જરૂર કરો આનું સેવન…

બદામ સાથે કરો રસોડામાં રહેલા આ કાળા દાણાનું સેવન, વગર દવાએ માટી જશે શરીરની આ 8 ગંભીર બીમારીઓ…આજીવન સ્વસ્થ રહેવું હોય જરૂર કરો આનું સેવન…

September 4, 2022
બપોરના બચેલા ભાત ફેંકવા કરતા આ રીતે ભાતમાંથી બનાવો તડકા ઈડલી.. સાવ સરળ રીતે

બપોરના બચેલા ભાત ફેંકવા કરતા આ રીતે ભાતમાંથી બનાવો તડકા ઈડલી.. સાવ સરળ રીતે

January 13, 2023
સરકાર સાથે મળીને શરુ કરું આ બિઝનેસ, ફક્ત 5 જ હજારનું રોકાણ કરો અને થશે તગડી કમાણી… જાણો આ બિઝનેસની સંપૂર્ણ માહિતી…

સરકાર સાથે મળીને શરુ કરું આ બિઝનેસ, ફક્ત 5 જ હજારનું રોકાણ કરો અને થશે તગડી કમાણી… જાણો આ બિઝનેસની સંપૂર્ણ માહિતી…

August 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.