આ 1 ચમત્કારિક પથ્થર તોડી નાખશે શરીરની 10 બીમારીઓ, શરદી, ઉધરસ, અસ્થમા સહિત દાંત અને સાંધાના દુખાવા કરી દેશે ગાયબ…

આપણા શરીરમાં ખોરાક ચાવવાનું કામ દાંત કરે છે. દાંત એ ખુબ જ અગત્યનું અંગ છે. પણ જો આ દાંતમાં જ કોઈ પરેશાની હોય, સડો હોય, સોજો હોય, અથવ તો કોઈ અન્ય સમસ્યા હોય તો તમે સામાન્ય રીતે કોઈ દવાનું સેવન કરો છો. પણ તમે દાંતની કોઈપણ સમસ્યા દુર કરવા માટે એક ખાસ પ્રકારના પત્થરનો ઉપયોગ કરી શકો છો. તેના સિવાય આ પત્થર શરીરની બીજી અનેક સમસ્યાઓ પણ દુર કરી શકે છે. ચાલો તો આપણે આ લેખમાં આવા જ એક ચમત્કારિક પત્થર વિશે વિસ્તારથી જાણી લઈએ. .

ફટકડી એક પારદર્શક પથ્થરની જેમ દેખાતું એક રાસાયણિક પદાર્થ હોય છે. વિજ્ઞાનની ભાષામાં તેને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ પણ કહેવામા આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ગંદા પાણીને સાફ કરવા અને શેવિંગ પછી ઇન્ફેક્શનથી બચવા માટે કરવામાં આવે છે. પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદાઓ છે જેને ખૂબ જ ઓછા લોકો જાણે છે. શું છે ફટકડીના ફાયદા? તેમાં ઘણા બધા ઔષધિય ગુણ રહેલા હોય છે જે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે.ફટકડીનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે. તેનાથી શરીરનો સોજો ઘટાડવા જેવા ઘણા ફાયદાઓ થઈ શકે છે. બજારમાં ઘણા પ્રકારની ફટકડી મળે છે, પરંતુ લાલ ફટકડીને વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. એક્સપર્ટ મુજબ ફટકડીના પાણીને સ્વાસ્થ્ય લાભ માટે શરીરની અસરકારક જગ્યા પર માત્ર લગાડવામાં આવે છે. તો, અમુક તેને પીવાની સલાહ પણ આપે છે.

ઓરલ હેલ્થ માટે ફાયદાકારક:- એક સ્ટડી મુજબ, ફટકડીમાં રહેલ ઔષધિય ગુણ ઓરલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનો દાંત પર નિયમિત ઉપયોગ તેના પર થતું પોલાણ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેનાથી માઉથવોશ કરવાથી મોંમાં જમા થતાં પ્લાકને દૂર કરવાની સાથે તેમાં રહેલ બેક્ટેરિયા પણ દૂર કરી શકાય છે. જેનાથી દુર્ગંધની સમસ્યા પણ થતી નથી. આમ દાંતની કોઈપણ સમસ્યામાં તે અસરકારક રીતે કામ કરે છે.તાવ, ઉધરસ અને અસ્થમામાં મળે છે મદદ:- એક સ્ટડી મુજબ ફટકડીનો ઉપયોગ, ઉધરસ, અસ્થમા અને મેલેરિયા તેમજ થાઈરૉઈડ ફીવરમાં ફાયદાકારક હોય છે. અમુક વિશેષજ્ઞ માને છે કે, જો તમને આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય તો, તમે થોડી માત્રામાં ફટકડીનું પાણી ઓગાળીને પી શકો છો. પરંતુ તે માત્રા કેટલી હોવી જોઈએ તે માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

વજાઈનલ હેલ્થ માટે લાભદાયી:- ફટકડીનું પાણી વજાઈનલ હેલ્થ માટે ખૂબ સારું હોય છે. એક સ્ટડી મુજબ, તે સંક્રમણને કારણે થતાં બ્લીડિંગ અટકાવવામાં મદદ કરે છે. ફટકડી એક સ્ટ્રોંગ એસ્ટ્રિજંટના રૂપમાં કામ કરે છે, જે બ્લીડિંગ વાળા ભાગ પર અસરકારક રીતે કામ કરી શકે છે. તે સિવાય ફટકડીના પાણીથી વજાઈના સાફ કરવાથી વ્હાઈટ ડિસ્ચાર્જ અને ઇન્ફેક્શનની સમસ્યા મટે છે.શરીરના ખેંચાણ અને સોજામાં ઉપયોગી:- ફટકડીના પાણીનો ઉપયોગ તમે શરીરના ખેંચાણ અને સોજામાં પણ કરી શકો છો. તેમાં રહેલ એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ સોજા ઘટાડવાનું કામ કરે છે. 

કેવી રીતે કરવો ઉપયોગ:- ફટકડીનું પાણી તૈયાર કરવા માટે ફટકડીને તવા પર ગરમ કરવી. તેનાથી તે શુદ્ધ થઈ જાય છે. પછી તે ઓગળી જાય ત્યાં સુધી નવશેકા પાણીમાં રાખી દો. હવે તે ઉપયોગ માટે તૈયાર છે. તે સિવાય અમુક ખેંચાણ અને સોજા માટે ફટકડીને હળદર સાથે સમાન માત્રામાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરીને લગાડવાની સલાહ આપવામાં આવે છે. આમ ફટકડી તમારા શરીરને અનેક સમસ્યાઓ દુર કરવામાં મદદ રૂપ થાય છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment