આ છે પેટ ફૂલવું, પેટમાં એસિડ, જૂની કબજિયાતનો 100% સચોટ ઉપચાર, પેટમાં થતા એસિડ કરી દેશે કંટ્રોલ…

મિત્રો જયારે આપણા પેટની અંદર કોઈ સમસ્યા રહેલી હોય છે ત્યારે ગેસ, એસીડીટી, તેમજ કબજિયાત જેવી તકલીફો થતી હોય છે. આ સમયે સામાન્ય રીતે તમે અનેક દેશી ઉપાયો અપનાવીને તેને દુર કરવાનો પ્રયત્ન કરો છો. પેટ ફૂલેલું રહેવું, કબજિયાત હોય, તેમજ ભૂખ ન લાગતી હોય તો તમે કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકો છો. 

શું તમારું પેટ હંમેશા ભરેલું અને ફૂલેલું રહે છે. શું તમને ભૂખ નથી લાગતી, શું તમે હંમેશા કબજિયાત ની પરેશાનીથી પીડિત રહો છો. પેટ અને પાચન ને લગતી આ સામાન્ય સમસ્યાઓ છે. જેનાથી મોટાભાગના લોકો પરેશાન રહેતા હોય છે. જો કે આ વિકારો માટે કોઈને કોઈ કારણ હોય છે. પણ પેટમાં ઓછુ તેજાબ બનવું એ પણ આના માટે જવાબદાર હોઈ શકે છે. મેડીકલ ભાષામાં આ સમસ્યાને હાઈપોકલોરહાઈડ્રીયા કહેવામાં આવે છે..પેટમાં એસીડ અથવા ગેસ્ટ્રીક એસીડ સારા પાચન માટે જરૂરી હોય છે. તે તમારા દ્વારા ખાવામાં આવતા ભોજનથી જરૂરી મિનરલ્સ, અને પ્રોટીન ને અવશોષિત કરવા માટે જરૂરી છે. પેટમાં એસિડનું ઓછુ કે વધુ બનાવી એસઆઈબીઓ જેવા બેક્ટેરીયલ ઇન્ફેકશનના જોખમને વધારે છે. અભ્યાસ અનુસાર તનાવ અને ખરાબ ખાનપાન ઓછુ એસીડ બનવા માટેના બે કારણો છે. જો કે જીન્કની કમી, એન્ટાસીડ નો ઉપયોગ, ઉંમર, દવાઓ, ઇન્ફેકશન, ખાંડનું વધુ સેવન વગેરે તેના કારક છે. જે પેટમાં એસિડને ઓછુ કરે છે. 

પેટમાં ઓછુ એસીડ બનવાના લક્ષણો:- વાળ અને નખનું તૂટવું, રીફલકસના લક્ષણ, જીવ મુંઝાવો, ખોરાક પચી નથી રહ્યો એવો અનુભવ થવો, અસામાન્ય મળ ત્યાગ, પોષક તત્વોની કમી.1) અરુગુલાનો છોડ:- એવું માનવામાં આવે છે કે 100 ગ્રામ અરુગુલામાં 91.71 ગ્રામ પાણી અને 1.6 ગ્રામ ફાઈબર હોય છે. હાઈ ફાઈબર સામગ્રી તમારા આંતરડા, પેટ અને અન્ય પાચન અંગો માટે પણ સારા હોય છે. આ સિવાય હાઈ ફાઈબર ખાદ્ય પદાર્થ ખાવાથી પેટના કેન્સર, અલ્સરેટીવ કોલાઈટીસ અને ડાય વર્ટીકુલીટીસ ના જોખમ ને ઓછુ કરવામાં મદદ કરે છે. 

2) લસણ:- આ પેટની જલન અને સોજા ઓછા કરી શકે છે. લસણ ખાવાથી એસીડ રીફલકસ જેવી સમસ્યાઓ થી બચવામાં મદદ મળે છે. એવું માનવામાં આવે છે કે કાચા લસણની કળીનું સેવન કરવાથી તમને એસીડીટી ના લક્ષણો જેવા કે છાતીમાં જલન, પેટમાં દુખાવો અને અપચાથી રાહત મળી શકે છે.3) આદુ:- આદુ એન્ટી ઓક્સીડેંટ અને વિભિન્ન કેમિકલ્સ નો સારો એવો સ્ત્રોત છે. જે ઘણા ઔષધીય લાભ પ્રદાન કરી શકે છે. તેના ફેનોલીક યોગિક ને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જલનને દુર કરવા અને ગેસ્ટ્રીક સંકુચન ને ઓછુ કરવામાં માટે ઓળખવામાં આવે છે. 

4) કાચું નાળિયેર:- નાળિયેરમાં એન્ટી હિસ્ટામાઈન, એન્ટી ઇન્ફેકશન અને એન્ટી સેપ્ટિક ગુણ રહેલા છે. આ ઈમ્યુન સીસ્ટમ ને મજબુત બનાવે છે અને ગ્લુકોકોર્ટોઇડ ને વધારે અને મજબુત બનાવે છે. નાળિયેર પેટની બેચેની અને એસીડ રીફલકસ જેવા લક્ષણો થી રાહત અપાવવામાં પણ મદદ કરે છે.5) હદરફળ:- એવું માનવામાં આવે છે કે કોકો એટલે કે હદરફળ પેટને લગતી ઘણી સમસ્યાઓ નું સમાધાન કરી શકે છે. તેમાં ફ્લેવોનોઇડસ રહેલા છે, જે હળવા દસ્ત અને પાચનથી રાહત પણ અપાવે છે. તેના ફ્લેવનોલ્સ પચવા પર પ્રીબાયોટીક બની શકે છે અને પ્રીબાયોટીક તમારા આંતરડામાં બેક્ટેરિયાને સંતુલિત કરવાનું કામ કરે છે. આમ પેટને લગતી અનેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે ઉપર આપેલ આયુર્વેદિક જડીબુટ્ટી નો ઉપયોગ કરી શકો છો. આ દેશી ઉપાયો તમારા પેટની સમસ્યાને કાયમ માટે શાંત કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment