કરવો ફક્ત 40 રૂપિયામાં ઘુટણોનો આયુર્વેદિક ઈલાજ, પ્રખ્યાત ક્રિકેટરે કરાવેલા આ અસરકારક અને સસ્તા ઇલાજને અપનાવીને દુખાવાથી મેળવો હંમેશા માટે છુટકારો…

ઘૂંટણો અને સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વિશેષરૂપે જ્યારે તમે ફિઝિકલી ઍક્ટિવીટી વધારે કરો છો તો, બીજી કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ થવાની સંભાવના રહે છે. ક્રિકેટના ખેલાડીઓમાં ઘૂંટણોની સમસ્યા થવી સામાન્ય છે. એવું જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ક્રિકેટર પણ કેલ્શિયમની કમી ના કારણે ઘૂંટણોની સમસ્યાથી લડી રહ્યા છે,

42 વર્ષીય આ ક્રિકેટર આયુર્વેદિક ઉપચારનો સહારો લઈ રહ્યા છે. તેઓ રાંચીથી લગભગ 75 કિલોમીટર દૂર એક ગામમાં જાય છે તેમનો ઇલાજ આયુર્વેદિક ડોક્ટર કરી રહ્યા છે અને તેના માટે તેઓ 80 રૂપિયા લે છે, જેમાં 40 રૂપિયા ફી અને 40 રૂપિયા દવા ના છે અને તેઓ મહિનામાં ચાર વાર અહીંયા દવા લેવા આવે છે.આશ્ચર્યની વાત એ છે કે ડોક્ટરે તેમના માતા-પિતાની પણ સારવાર કરી છે, જેઓ છેલ્લા ત્રણ મહિનાથી તેની દવા લઈ રહ્યા છે. ડોક્ટર તેમની સારવાર કેટલીક જડીબુટ્ટીઓથી કરી રહ્યા છે. નિઃશંકપણે મેડિકલમાં આના માટે અનેક દવાઓ ઉપલબ્ધ છે પરંતુ આયુર્વેદમાં સાંધાની સમસ્યા માટે અનેક પ્રકારની સારવાર ઉપલબ્ધ છે, જેને તમે પણ અપનાવી શકો છો. સારી વાત એ છે કે આયુર્વેદિક સારવાર સસ્તી અને અસરકારક પણ હોય છે. આયુર્વેદ ડોક્ટર એ કેટલાક ઉપાય જણાવ્યા છે જેને તમે અપનાવી શકો છો.

1) ત્રિફળા:- ત્રિફળામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે શરીરમાં ઉપચાર પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. આ પોષક તત્વો પ્રદાન કરે છે જે તમારા હાડકાઓને મજબૂત કરે છે અને વધુ પડતા યુરિક એસિડ અને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી સોજો દૂર થઇ શકે છે. આ પ્રકારે ગઠીયો વા, સાંધાના દુખાવા અને અન્ય સમસ્યાઓથી રાહત મળે છે. 2) અશ્વગંધા:- અશ્વગંધાનો આયુર્વેદિક સારવારમાં ગઠિયા વા ના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓ રોગીઓમાં દુખાવો ઓછો કરવાનું કામ કરે છે. આના મૂળિયાંના અર્કમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસિક ગુણ હોય છે.

3) હળદર:- હળદરમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે અને આ સાંધાના દુખાવા માટે એક પ્રભાવી અને અસરકારક જડીબુટ્ટી છે. ઘુંટણના દુખાવાથી પીડાતા લોકોએ દરરોજ હળદરવાળું દૂધ પીવું જોઇએ. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબીઅલ ગુણ હોય છે.4) જાનુ બસ્તી:- જાનુ બસ્તી ઘૂંટણની બીમારીઓનો સામનો કરી રહેલા લોકો  માટે એક અસરકારક ચિકિત્સા છે. આ થેરાપીમાં ઉપયોગ કરવામાં આવતું ઔષધીય તેલ સાંધાના દુખાવો, જકડન અને સોજાને અસરકારક રૂપે દૂર કરે છે. તેના સિવાય આ સાંધાના વિષાક્ત પદાર્થોને દૂર કરીને મજબૂત બનાવે છે.

5) સાંધાના દુખાવા નો ઈલાજ- મસાજ:- એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે તમે સાંધાના દુખાવામાં કે અન્ય કોઈ ફરિયાદ થી આરામ મેળવવા માટે મસાજ કરી શકો છ. આનાથી તણાવ અને દુખાવો દૂર કરવામાં મદદ મળે છે. મસાજ મા ઉપયોગ કરવામાં આવતું તેલ બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. રમતવીર માટે મસાજથી સારો બીજો કોઇ વિકલ્પ ન હોઈ શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment