આ જગ્યાએ પાણી કરતા પણ સસ્તું પેટ્રોલ મળે છે…. જાણો આ જગ્યા ક્યાં આવેલી છે અને અહીં કેમ છે આવું.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🇦🇪 આ અદ્ભુત જગ્યા વિશે જાણો રસપ્રદ વાતો. 🇦🇪

 Image Source :

💂‍♀️ (1) સાઉદી અરબ એક એવો દેશ છે જેના કાયદા કાનુન નીતિ નિયમ પૂરી દુનિયામાં પ્રખ્યાત છે. સાઉદી અરેબિયામા લોકો રેતી, પેટ્રોલ  અને મક્કા માંદીનાને લીધે ઓળખે છે. પરંતુ આજે અમે સાઉદી અરેબિયાના કાનુન વિશે એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને ખુબ જ રોચક લાગશે કે અમુક દેશમાં આવા પણ કાયદા છે. તમે હેરાન થઇ જશો તેના કાયદાઓ અને ફેક્ટસ વાંચીને.

🐫 (2) સાઉદી અરેબિયાની આ વાત સાંભળી તમે હેરાન થઇ જશો કે ત્યાં પાણીથી સસ્તું પેટ્રોલ છે. દુનિયામાં સૌથી વધારે પેટ્રોલ ત્યાં પ્રોડ્યુસ થાય છે. કેમ કે ત્યાં પાણીની અછત છે એટલે તે મોંઘુ છે અને પેટ્રોલ સસ્તું છે.

👨‍💼 (3) અત્યારના સમયમાં સાઉદી અરબ એ સૌથી યુવાન છે ત્યાં દરેક 4 માંથી ૩ વ્યક્તિ 35 વર્ષની ઉમરના છે.

💁‍♂️  (4) સાઉદી અરેબિયામાં સ્ત્રીને બેંકમાં ખાતું ખોલવાનું હોય તો પહેલા તેના પતિની મંજુરી લેવી આવશ્યક છે. જો તેવું ન કરવામાં આવે તો મંજુરી વગર ખાતું ખોલી આપશે નહિ.

👩‍❤️‍💋‍👩 (5) સાઉદી અરેબિયામાં તમે વેલેન્ટાઈન ડે ન ઉજવી શકો. તે દિવસોમાં ત્યાના દુકાનદારો એ દિલના આકારની વસ્તુઓ પણ ન રાખી શકે.

 Image Source :

💁‍♂️ (6) સાઉદી અરબનો 95 % રણ વિસ્તાર સમાન છે. ત્યાં પાણી ખુબ જ કીમતી વસ્તુ છે. સમગ્ર દેશમાં 1 પણ નદી કે તળાવ નથી. તે દેશ સમુદ્રના પાણીને પણ પીવા લાયક બનાવી લે છે.

 

💁‍♂️ (7) સાઉદી અરબનો સામાન્ય વ્યક્તિ પણ રોજના 8 ડોલર સિગારેટ પર ખર્ચ કરે છે.

👨‍✈️ (8) સેના ઉપર ખર્ચ કરવાની બાબતમાં સાઉદી અરબ દુનિયામાં ચોથા નંબર પર આવે છે.

🙇 (9) ઇસ્લામમાં બે શહેર સૌથી પવિત્ર માનવામાં આવે છે. એક મક્કા અને બીજું મદીના. જે સાઉદી અરબીયામાં આવેલ  છે. જ્યાં દરેક વર્ષે લાખો લોકો હજ યાત્રા પર જાય છે.

📗 (10) સાઉદી અરબીયામાં કોઈ સંવિધાન નથી તે લોકો પવિત્ર ગ્રંથ કુરાન અને અલ્લાના પૈગંબર મહોમદને જ સંવિધાન માને છે.

 

 Image Source :

🧝‍♂️ (11) સૌથી છેલ્લે મહિલાઓને મત આપવાની આઝાદી આપનાર દેશ સાઉદી અરબિયા છે.

🐪 (12) સાઉદી અરબનું રિયાદ ઊંટ બજાર દુનિયાનું સૌથી મોટું ઊંટ બજાર છે ત્યાં લગભગ રોજના 100 ઊંટ વહેંચાય છે.

👮 (13) સાઉદી અરબમાં મૃત્યુ દંડ આપનાર દેશોમાં ચોથા નંબરે છે.

 

🙎 (14) સાઉદી અરબમાં મહિલાઓ માટે સખ્ત અને ચુસ્ત કાયદાઓ છે.

👫 (15) સાઉદી અરબમાં મહિલા પરપુરુષને મળી પણ ન શકે  અને જ્યારે કોઈ પબ્લિક પ્લેસ પર જાય તો તેની સાથે પરિવારનો એક પુરુષસભ્ય હોવો જોઈએ.

🙅 (16) મહિલાઓના પહેરવેશ પર ખાસ પ્રતિબંધતા છે. ઘરથી બહાર નીકળતી સમયે મહિલાઓના માત્ર હાથ અને આંખ દેખાય તેવો જ પહેરવેશ પહેરવાનો નિયમ છે.

 Image Source :

🥪 (17) સાઉદી અરબમાં તમે સોસ સેન્ડવીચ સાથે ન ખાઈ શકો તેમજ ત્યાં ભૂંડના માંસ પર પણ પ્રતિબંધ છે.

🎬 (18) સાઉદી અરબમાં સિનેમા પર બેન લગાવેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાંના ઘણા લોકો બીજા  દેશમાં માત્ર એટલે જાય છે કે તે ફિલ્મ જોઈ શકે.

🧟‍♂️ (19) સાઉદી અરબમાં કામ કરતા 80 % મજુરો વિદેશી આવે છે વધારે પડતા પેટ્રોલ અને ગેસના સેકટરમાં જ કામ કરે છે.

🚘 (20) સાઉદી અરબમાં સ્ત્રીઓ ડ્રાયવીંગ ન કરી શકે.

👮‍♀️ (21) સાઉદી અરબમાં કોઈ સંપત્તિને તથા ઘરને આગ લગાવવા પર મૃત્યુ દંડ આપાય છે.

🧙‍♂️ (22) સાઉદી અરેબિયામાં જાદુ વગેરે પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. તેના માટે સ્પેશીયલ એક પોલીસ યુનિટ બનાવ્યો છે. જે માત્ર જાદુગરોને પકડવાનું કામ કરે છે. અને ભૂલથી કોઈ જાદુગર પકડાઈ જાય તો ત્યાં જ તેનું ગળું કાપી નાખવામાં આવે છે.

 Image Source :

🤷‍♀️ મિત્રો તમને સાઉદી અરેબિયાનો કયો (ક્યાં નંબરનો ) કાયદો સૌથી વધુ ગમ્યો અને કયો કાયદો બિલકુલ નથી ગમ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો 

🤷‍♀️ મિત્રો છે ને અજબ ગજબના નિયમો અને કાયદાઓ સાઉદી અરબમાં તમારા મંતવ્યો તેમે કોમેન્ટ દ્વારા અવશ્ય શેર કરજો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment