Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

પૂર્વ કેપ્ટન કપિલ દેવનો નવો લુક | ફેન્સને પણ કરી દીધા સરપ્રાઈઝ

Social Gujarati by Social Gujarati
April 22, 2020
Reading Time: 1 min read
0
પૂર્વ કેપ્ટન કપિલ દેવનો નવો લુક | ફેન્સને પણ કરી દીધા સરપ્રાઈઝ

મિત્રો આપણા દેશમાં લગભગ ખુબ જ લોકો ક્રિકેટના દિવાના છે. ઘણા લોકો તો એવા પણ છે જે પોતાનું કામ મુકીને પણ ક્રિકેટ જોવા માટે બેસી જાય. પરંતુ આજે અમે તમને ક્રિકેટ જગતના એક એવા ચહેરા વિશે જણાવશું, જેને જોઇને તમે દંગ રહી જશો, હાલમાં તેણે તેનો નવું લુક બનાવ્યો છે, જેના કારણે તેના ચાહકો પણ ચકિત રહી ગયા છે. તો ચાલો જાણીએ કોણ છે એ મહાન ક્રિકેટર. 

RELATED POSTS

પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ, એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.

એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

લોકડાઉનથી ઘરમાં બંધ મહિલાઓ અને બાળકો પર હેરાનગતિના કેસોમાં થયો વધારો.

મિત્રો ભારતને સૌથી પહેલો વર્લ્ડકપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવે તેના ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. કેમ કે કપિલ દેવે તેના ચાહકો સામે તેનો નવું લુક પેશ કર્યો છે. કપિલ દેવના આ લુકને જોઇને કોઈ દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે. 

કપિલ દેવે તેના નવા લુકમાં એ હદે ફેરફાર કર્યો છે, જેની કલ્પના પણ ન થાય. કપિલ દેવે તેના વાળનું શેવ કરાવી લીધું છે, એટલે કે મુંડન કરાવી લીધું છે. તેમજ તેણે તેની દાઢી પણ વધારી દીધી છે. તેના કારણે તેનો લુક પહેલા કરતા પણ ખુબ જ અલગ દેખાવા લાગ્યો છે. આ અંદાજમાં કોઈ ઓળખી ન શકે કે આ કપિલ દેવ પોતે છે.

કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ક્રિકેટ જગતના બધા જ દિગ્ગજ અને ક્રિકેટરો હાલમાં પોતાના ઘરે જ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. લોકડાઉનના કારણે પાર્લર અને સેલુંન પણ બંધ છે. તેમાં વધતા વાળની સમસ્યા પણ મોટી સમસ્યા. 

મિત્રો કપિલે દેવે એના ફોટોને પણ અલગ અલગ પોઝમાં પડાવ્યા હતા. આ લુકમાં કપિલ દેવ કાળા ચશ્માંમાં ખુબ જ હેન્ડસમ નજર આવી રહ્યા હતા. સાથે સાથે કપિલ દેવે બ્લેક કલરનું શૂટ પણ પહેર્યું હતું. 

કપિલ દેવે લોકોને પહેલા તો ઘરની અંદર જ રહેવા માટે સલાહ આપી છે.  તેમજ  જણાવ્યું કે, ઘરની અંદર જ રહેવું જોઈએ કેમ કે એવું કરવામાં આવે તો આ બીમારી સામે લડવા માટેની ક્ષમતા સાહસ મળે છે. 

દેશને 1983 માં વર્લ્ડકપ જીતાવનાર કપિલ દેવના નવા લુકને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. તેની ગ્રે કલરની દાઢી પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા ટીમના ઓપનર ડેવિડ વોર્નરે પણ પોતાનું મુંડન કરાવ્યું છે.

Tags: 1980 world champion winner kapil devkapil devkapil dev shaves head
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ,  એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.
True Story

પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ, એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.

July 27, 2020
એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..
True Story

એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

June 3, 2020
લોકડાઉનથી ઘરમાં બંધ મહિલાઓ અને બાળકો પર હેરાનગતિના કેસોમાં થયો વધારો.
True Story

લોકડાઉનથી ઘરમાં બંધ મહિલાઓ અને બાળકો પર હેરાનગતિના કેસોમાં થયો વધારો.

April 22, 2020
અમિત શાહ વિશેની અમુક વિશેષ માહિતી…
Inspiration

અમિત શાહ વિશેની અમુક વિશેષ માહિતી…

April 3, 2020
બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ
True Story

બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ

March 19, 2020
વધેલી દવાઓ સરકારી હોસ્પિટલને ડોનેટ કરવા માટે 11 વર્ષના યુવરાજે બનાવી એપ
Inspiration

વધેલી દવાઓ સરકારી હોસ્પિટલને ડોનેટ કરવા માટે 11 વર્ષના યુવરાજે બનાવી એપ

March 19, 2020
Next Post
પેરાસીટામોલ દવાને લઈને ભારત સરકારે કર્યો મોટો નિર્ણય

પેરાસીટામોલ દવાને લઈને ભારત સરકારે કર્યો મોટો નિર્ણય

અનોખા પર્વતો, તળાવો, ગુફાઓ અને વોટર ફોલ આ રાજ્ય છે ખુબજ અદ્દભુત

અનોખા પર્વતો, તળાવો, ગુફાઓ અને વોટર ફોલ આ રાજ્ય છે ખુબજ અદ્દભુત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફૂડ પોઈઝનની અસર થાય તો તરત જ કરો આ વસ્તુનું સેવન ! નહિ તો થઈ શકે છે મોટી સમસ્યા….

ફૂડ પોઈઝનની અસર થાય તો તરત જ કરો આ વસ્તુનું સેવન ! નહિ તો થઈ શકે છે મોટી સમસ્યા….

April 5, 2021
શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી 7 આદતો જે તમારી જિંદગી બદલી નાખશે… તમે જરૂર એકવાર વાંચો

શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી 7 આદતો જે તમારી જિંદગી બદલી નાખશે… તમે જરૂર એકવાર વાંચો

January 22, 2024
આયુર્વેદિક વસ્તુઓનો 120 ઉંદર પર પ્રયોગ.. મળ્યું આવું રીઝલ્ટ

આયુર્વેદિક વસ્તુઓનો 120 ઉંદર પર પ્રયોગ.. મળ્યું આવું રીઝલ્ટ

January 16, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.