વગર ખર્ચે એક મહિનામાં ઓગળી જશે 4 કિલો ચરબી, ઘરે બેઠા જ કરો આ સામાન્ય કામ… પરણિત મહિલાઓ ખાસ વાંચે

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય છે. ખાસ કરીને મહિલાઓ પોતાના વજનને લઈને ખુબ જ સક્રિય હોય છે. કારણ કે શરીર પર જામેલી વધારાની ચરબી તેના દેખાવને બગાડી નાખે છે. આથી મહિલાઓ પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ શરીરની ચરબી ઓછી કરવી એટલી સરળ નથી જેટલી આપણે માનીએ છીએ. તે મહિલાઓ કે જે પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેમના માટે આજે અમે થોડી ખાસ ટિપ્સ વિશે જણાવશું. જેને નિયમિત રૂપે એક મહિના સુધી કરવાથી લગભગ 4 કિલો જેટલી ચરબી ઓછી થઈ શકે છે.

જો તમે જીમમાં અથવા તો ઘરે જ કોઈ કસરત કરવાનું ચાલુ નથી કર્યું તો આજથી શરુ કરી દો. કારણ કે ડાયટની સાથે સાથે કસરત કરવાથી વજન ઝડપથી ઘટે છે. જે આપણને વજન ઘટાડવામાં વેગ આપશે.આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા ખુબ જ વધી રહી છે. જેના કારણે મહિલાઓમાં વજન પણ ઝડપથી વધવા લાગે છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ વજન ઓછો નથી થતો. તેવામાં જો તમે આ ટિપ્સ અજમાવી શકો છોએ અને તેનો સારો એવો ફાયદો ઉઠાવી શકો છો. આમ જો તમે પોતાના ફિગર અને હેલ્થને લઈને ખુબ જ ચિંતિત રહો છો તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ડાયટ ચાર્ટને ફરજિયાત અનુસરો : તમે ભલે જીમ જતા હો કે ન જતા હો, પણ પોતાનો એક નિશ્ચિત ડાયટ ચાર્ટ જરૂર બનાવી લો. ત્યાર પછી આ ચાર્ટને કોઈ પણ રીતે જરૂરથી અનુસરો. જે તમને વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ થશે.નાસ્તાને ભૂલથી પણ ન છોડો : મિત્રો ઘણી મહિલાઓ વજન ઓછું કરવાના ચક્કરમાં પોતાનો ખોરાક ઓછો કરી નાખે છે. અને તેઓ 3 ટાઈમની જગ્યાએ માત્ર 2 ટાઈમ જ ખોરાક લે છે. તેમાં અમુક મહિલાઓ સવારોનો નાસ્તો નથી કરતી. પણ તમે સવારે ઉઠીને અડધી કલાક પછી નાસ્તો જરૂર કરી લો. માટે સવારનો નાસ્તો અચૂક કરવો જોઈએ.

સારા ફેટનું સેવન : એક વાત ખાસ ધ્યાન રાખો કે તમારે એવા ફેટનું સેવન કરવાનું છે જે સારું છે. જેમ કે બદામમાં સારું ફેટ હોય છે, તેથી તેનું સેવન જરૂર કરો. આ સાથે જ જેતુનમાં પણ સારું ફેટ હોય છે. આથી મહિલાઓ તેને સલાડમાં મિક્સ કરીને ખાવું જોઈએ.મલ્ટી વિટામિન કેપ્સુલ : જો તમે સાચે જ પોતાના વજન વધારાને લઈને સિરિયસ છો તો તમારે તે માટે બની શકે તો પ્રોપર ડાયેટની સાથે મલ્ટી વિટામિન તથા ફીશ ઓઈલની કેપ્સુલ લેવી જોઈએ.

10 થી 12 ગ્લાસ પાણી : એક વાત ખાસ યાદ રાખો કે શરીરમાં ગંદકી જમા થશે તો શરીર પર ચરબી પણ જલ્દી જામવા લાગે છે. આથી શરીરની ગંદકી નીકળશે તો જ ફેટ બર્ન થશે. આથી દિવસ દરમિયાન 10 થી 12 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ.લીંબુનું સેવન કરો : તમે પોતાના દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. અથવા તો તમે પોતાના દરેક ભોજનમાં લીંબુનો વધુ ઉપયોગ પણ કરી શકો છો. લીંબુ તમારો વજન ઓછો કરવામાં મદદ કરે છે.

કસરત જરૂરથી કરો : જીમમાં જઈને અથવા તો ઘરે જ ઓછામાં ઓછી એક કલાક માટે કસરત જરૂર કરો. તેનાથી તમને ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.ફેટ બર્ન કરતો ખોરાક : એપલ સાઈડર વિનેગર, લીંબુ, મંગરેલ, મોસંબી, ચીકન બ્રેસ્ટ, સૂપ, બ્રોકલી, બદામ, માછલી વગેરે જેવા ફૂડનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. આમ તમે પોતાની એક નિશ્ચિત ડાયટ દ્વારા પોતાનું વજન 1 જ મહિનામાં ઘટાડી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment