Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

વિટામીન B-12 અને વિટામીન D ની ઉણપના કારણે વજન ન ઘટતું હોય તો ખાવા લાગો આ વસ્તુ, વિટામીનની કમી પૂરી કરી શરીર કરી દેશે એકદમ પાતળું…

Social Gujarati by Social Gujarati
June 30, 2022
Reading Time: 1 min read
0
વિટામીન B-12 અને વિટામીન D ની ઉણપના કારણે વજન ન ઘટતું હોય તો ખાવા લાગો આ વસ્તુ, વિટામીનની કમી પૂરી કરી શરીર કરી દેશે એકદમ પાતળું…

મિત્રો જયારે આપણે વજન ઓછો કરવા માટેના અનેક ઉપાયો કરીએ છીએ પણ વજન ઓછુ થતું નથી ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. પણ તમને ખબર છે કે જો તમારા શરીરમાં અમુક વિટામીન રહેલ હોય તો તમારું વજન ક્યારેય ઓછુ થતું નથી. આથી પહેલા તો આ વિટામીનનું પ્રમાણ તમારે શરીરમાં ઘટાડવું પડે પછી જ તમે વજન ઓછુ કરી શકો છો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શરીરની ચરબી એટલે કે ફૈટ ઓછી કરવી કોઈ સરળ વાત નથી. તે માટે હેલ્થી ડાયટ લેવી પડે છે, ફિઝિકલ એક્ટિવિટી વધારવી પડે છે, ફાસ્ટ જંક ફૂડથી દૂર રહેવું પડે છે અને સ્ટ્રેસ લેવલ ઘટાડવું પડે છે. તે સિવાય પર્યાપ્ત ઊંઘ અને વિટામિન્સ-મિનરલ્સનું પણ પૂરતું ધ્યાન રાખવું પડે છે. જ્યારે આ બધા જ ફેક્ટર્સ સરખા હોય છે ત્યારે જઈને કોઈ માણસની ફૈટ ઓછી થાય છે. ઘણા એવા ફેક્ટર્સ પણ હોય છે જે, ફૈટ લોસની પ્રોસેસને ધીમી કરી દે છે. 

વિટામિન, મિનરલ અને હાર્મોનની ઉણપને કારણે મેટાબોલીજ્મ ડિસઓર્ડર થઈ જાય છે. તે શરીરના વજન ઘટાડવાની નેચરલ ક્ષમતા ઓછી કરી દે છે. હાલમાં જ થયેલી એક રિસર્ચ મુજબ, બે વિટામિન ફૈટ લોસની પ્રોસેસ ધીમી કરે છે.શું કહે છે રિસર્ચ:- એક રિપોર્ટ મુજબ, રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, શરીરમાં વિટામિન ડી અને વિટામિન બી12ની ઓછી માત્રાને કારણે પણ વેઇટ લોસની સ્પીડ ધીમી થઈ જાય છે. વિટામિન ડી હાડકાંના નિર્માણ માટે મહત્વપૂર્ણ હોય છે. પરંતુ રિસર્ચ પરથી એ પણ સાબિત થાય છે કે, આ વિટામિન કેન્સર સેલ્સને ઘટાડવા, સંક્રમણને નિયંત્રિત કરવા અને સોજા ઘટાડવાનું પણ કામ કરે છે. 

તેમ જ લાલ રક્ત કેશિકાઓ અને ડીએનએના નિર્માણ માટે વિટામિન બી12ની જરૂરિયાત હોય છે. આ વિટામિનની ઉણપથી થાક, કબજિયાત, માંસપેશીઓમાં નબળાઈ, મેમોરી લોસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. બંને વિટામિન એક વ્યક્તિના મૂડને સરખો કરવામાં મદદ કરે છે. વિશેષજ્ઞનું કહેવું છે કે, દરેક વ્યક્તિને એ ખબર હોવી જોઈએ કે, પર્યાપ્ત માત્રામાં તે આ વિટામીનોને લઈ રહ્યા છે કે નહીં.રિસર્ચમાં સ્થૂળતા અને વિટામિન ડીની ઉણપ વચ્ચે સંબંધ દર્શાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો વધુ વજન વાળા હોય છે, તેમનામાં વિટામિન ડીની ઉણપ રહેલી હોય છે. તેના કારણે મેટાબોલીજ્મ સ્લો થઈ જાય છે. એનર્જી ઓછી વપરાય છે અને ભૂખ વધવા લાગે છે. 

મહિલાઓ પર પણ થઈ રિસર્ચ:- એક સ્ટડી મુજબ, એક રિસર્ચમાં 50 થી 75 વર્ષની ઉંમરની 218 વધુ વજન ધરાવતી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. બધી મહિલાઓને લો કેલરી આપવામાં આવી રહી હતી અને એકસરસાઈઝ પણ કરવવામાં આવી રહી હતી. અડધી મહિલાઓને વિટામિન ડી સપ્લીમેંટ અને અડધીને પ્લેસબો આપવામાં આવ્યા. શોધકર્તાઓએ જાણ્યું કે, જે મહિલાઓએ વિટામિન ડી લીધું હતું તેમનું વધારે વેઇટ લોસ થયું હતું.શું વિટામિન બી12 વજન ઘટાડવામાં મદદ કરી શકે?:- વિટામિન બી12ના સેવનથી લાંબા સમય સુધી વેઇટ કંટ્રોલ કરી શકાય છે. એક રિસર્ચ મુજબ સ્થૂળતા અને શરીરમાં ફૈટ સાથે વિટામિન બી12 ના સંબંધની શોધ કરવાં આવી. જે મુજબ જાણવા મળ્યું કે, ઓછા વિટામિન બી12નું કારણ સ્થૂળતા અને વધુ વજનથી જોડાયેલું છે.

વિટામિન બી12 અને વિટામિન ડીના સોર્સ:- વિટામિન બી12 પ્રાપ્ત કરવા માટે ઈંડા, સોયાબીન, દહીં, ઓટ્સ, પનીર ખાઈ શકાય છે. વિટામિન ડીનો સૌથી સારો સ્ત્રોત સૂર્યનો તાપ છે. પરંતુ જો કોઈ કારણસાર તડકો ન લઈ શકાય તો, ઈંડા, ગાયનું દૂધ, દહીં, મશરૂમ અથવા સપ્લીમેંટ્સ ડાયેટમાં સમાવિષ્ટ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: fat lossfat loss tipsVitamin B-12VITAMIN DWEIGHT LOSSweight loss health
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સરકારે લીધો નવો નિર્ણય : હવે જમીનમાંથી પાણી ખેંચવા પણ દેવા પડશે પૈસા, બોરવેલ નવો હોય કે જુનો નોંધણી ફરજિયાત… ભરવા પડશે 10 હજાર… 

સરકારે લીધો નવો નિર્ણય : હવે જમીનમાંથી પાણી ખેંચવા પણ દેવા પડશે પૈસા, બોરવેલ નવો હોય કે જુનો નોંધણી ફરજિયાત... ભરવા પડશે 10 હજાર… 

જાણી લો આ શાકભાજી અને ફળોની છાલના ઉપયોગ, બચી જશે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા… અને મફતમાં જ વધી જશે ચહેરાની રંગત…

જાણી લો આ શાકભાજી અને ફળોની છાલના ઉપયોગ, બચી જશે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા... અને મફતમાં જ વધી જશે ચહેરાની રંગત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

500 રૂ. ના પગારથી અમિતાભે કરી હતી શરૂઆત…  આજે છે આટલા કરોડનો માલિક.

પત્નીના ઓપરેશન માટે પૈસા ખૂટ્યા | અડધી રાત્રે મંદિરમાં ગયો પ્રાર્થના કરવા | પછી જે થયું એ

February 4, 2022
કિડની બીમાર પડતા પહેલાજ શરીર આપે છે આવા સંકેતો .. ઓળખિલો એ સંકેતો તો બચી જશો મોંઘા દવાખાના ખર્ચા થી

કિડની બીમાર પડતા પહેલાજ શરીર આપે છે આવા સંકેતો .. ઓળખિલો એ સંકેતો તો બચી જશો મોંઘા દવાખાના ખર્ચા થી

October 7, 2022
સામાન્ય એવા આ દાણા ખરતા વાળને સંપૂર્ણ અટકાવી, કરી દેશે એકદમ લાંબા, મજબુત અને સિલ્કી… આવી જશે વાળમાં અનોખી સુંદરતા…

સામાન્ય એવા આ દાણા ખરતા વાળને સંપૂર્ણ અટકાવી, કરી દેશે એકદમ લાંબા, મજબુત અને સિલ્કી… આવી જશે વાળમાં અનોખી સુંદરતા…

January 15, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.