હોસ્પિટલ ગયા વગર જ ઘરે બેઠા કરી શકો છો પ્રેગ્નેન્સીનો ટેસ્ટ | બસ કરો આ નાનું એવું કામ….

અત્યારે કોરોના કાળની બીજી લહેર ચાલી રહી છે. તેવામાં જો તમે ઘરથી બહાર જવા માટે પગ મૂકો છો તો તમે ઘરે પાછા આવતા સમય કોરોના વાયરસને ઘરે તો નથી લાવી રહ્યા તેનો ભય દરેક લોકોને ખુબ જ રહે છે. તેવામાં તમારે સંભવ હોય ત્યાં સુધી ઘરે જ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આથી તમે વાયરસથી સુરક્ષિત રહી શકો છો, સાથે જ તમારા પરિવારને પણ ચેપથી સુરક્ષિત રાખી શકો છો.

જો તમે એક મહિલા છો અને વર્ક ફોમ હોમ કરી રહી છો અથવા તો હાઉસ વાઈફ છો તો તમારે ઓછામાં ઓછું બહાર નીકળવું જોઈએ. આ દરમિયાન તમારા પિરિયડ મિસ થઈ જાય છે, તો તમારે ઝડપથી હોસ્પિટલ જવાની જરૂર નથી અને ન તો તમારે કોઈ મેડિકલ માંથી કોઈ પણ પ્રેગનેન્સી કીટ લાવવાની જરૂર છે. આ માટે તમે સહેલાઇથી ઘર બેઠા જ તમે પ્રેગ્નેન્ટ છો કે નહીં તેની તપાસ કરી શકો છો. ઘરમાં જ તમે કેટલાક ઘરેલું ઉપાય દ્વારા જ તપાસ કરી શકો છો કે તમે પ્રેગ્નેન્ટ છો કે નહીં.વિનેગર : તમારા રસોડામાં વિનેગર હોય તો અથવા જો ન હોય તો તમને કોઈ પણ બેકરી શોપ અથવા કરિયાણાની શોપમાંથી સહેલાઇથી મળી શકે છે. કોરોના કાળ દરમિયાન તમે હોસ્પિટલમાં ન જતાં તમે તમારા ઘરમાં જ રહીને તમે પ્રેગ્નેન્ટ છો કે નહિ તેની તપાસ વિનેગર દ્વારા પણ તમે કરી શકો છો. આ માટે તમારે વિનેગરમાં તમારા યુરીનને મેળવવું પડશે. જો તમે વિનેગરમાં તમારું યુરીન મેળવીને જોશો તો તેનો કલર બદલાય જાય છે અને તેનો મતલબ એ છે કે, તમે પ્રેગ્નેન્ટ છો અને જો કલર ન બદલાય તો તેનો અર્થ એ છે કે તમે પ્રેગ્નેન્ટ નથી.

બ્લીચ : બ્લીચ દ્વારા પણ તમે તપાસ કરી શકો છો કે તમે પ્રેગ્નેન્ટ છો કે નહિ. આ માટે તમારે એક વાસણમાં બ્લીચને લેવું પડશે અને પછી તેમાં તમારે તમારું યુરીન નાખવું પડશે. જો એની અંદર જો પરપોટા થાય છે તો તે ગર્ભવતી હોવાના સંકેત હોય શકે છે. અને જો તેમાં કોઈ પણ રીએકશન ન થાય તો એનો અર્થ એ છે કે, તમે પ્રેગ્નેન્ટ નથી.ખાંડ : પ્રેગ્નન્સી માટેની તપાસ કરવા માટે તમે એક ડિસ્પોજલમાં ખાંડને નાખો. સવારે ઉઠતાની સાથે જ તમારું પહેલું યુરીન તેમા નાખો. જો ખાંડ તેની સાથે ઓગળી જાય તો તેનો અર્થ એ છે કે, તમે પ્રેગ્નેન્ટ નથી. અને તેનાથી ઉલ્ટુ જો તમારા યુરીન અને ખાંડ એક બીજાથી ચીપકી જાય તો આ ગર્ભવતી હોવાનો સંકેત હોય શકે છે.

બેકિંગ સોડા : તમે પ્રેગ્નેન્ટ છો કે નહિ તેની તપાસ તમે બેકિંગ સોડાની મદદ દ્વારા પણ કરી શકો છો. આ માટે તમારે લગભગ 2 ચમચી બેકિંગ સોડાની સાથે 1 ચમચી જેટલું તમારા યુરીનને તેમાં નાખવું પડશે. થોડી વાર પછી તેમાં જો પરપોટા થવા લાગે તો તેનો અર્થ એ છે કે તમે પ્રેગ્નેન્ટ છો.મસ્ટર્ડ પાવડર : મસ્ટર્ડ પાવડર દ્વારા પણ તમે પ્રેગ્નેન્ટ છો કે નહિ તેની તપાસ કરી શકાય છે. આ  માટે તમારે 2 કપ મસ્ટર્ડ પાવડરને પાણીમાં મિક્સ કરવો પડશે. આ પછી આ પાણીથી તમારે ન્હાવાનું છે. આમ કરવાથી જો તમને બે દિવસમાં જ પિરિયડ આવી જાય તો તેનો અર્થ એ છે કે, તમે ગર્ભવતી નથી. અને તેનાથી વિપરીત જો આ પાણી દ્વારા ન્હાયા બાદ પણ જો 2 અઠવાડીયા સુધી પિરિયડ ન આવે તો તેનો અર્થ એ છે કે તમે પ્રેગનેન્ટ છો.

યુરિન ટેસ્ટ : તમે સિમ્પલ ટેસ્ટ દ્વારા પણ તપાસ કરી શકો છો કે તમે પ્રેગ્નેન્ટ છો કે નહિ. આ માટે તમારે સવારે સૌ પ્રથમ તમારા યુરિનને એક પ્લાસ્ટિકની બોટલમાં રાખવાનું છે. આ પછી તેમાં 2 – 3 કલાક પછી તેમાં સફેદ જાક થવા લાગે તો તેનો અર્થ એ છે કે, તમે પ્રેગ્નેન્ટ છો. અને જો યુરિનમાં કોઈ પણ બદલાવ ન થાય તો તેનો અર્થ એ છે કે, તમે પ્રેગ્નેન્ટ નથી.કોરોનાના લીધે તમે બહાર નીકળવા માંગતા નથી અને તમારા પિરિયડ મિસ થઈ ગયા છે તો તમે આ ઘરેલુ ટિપ્સ દ્વારા પણ તપાસ કરી શકો છો કે તમે પ્રેગ્નેન્ટ છો કે નહિ. આ ઉપચારને ખુબ જ સહેલાઇથી અને સિમ્પલ રીત દ્વારા તમે તમારા ઘરે જ કરી શકો છો. આમ તમે થોડા ઘરેલું ઉપાય દ્વારા પણ પોતાની પ્રેગ્નેન્સી વિશે જાણી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment