આ સસ્તી શાકભાજીને પાણીમાં પલાળી પિય લ્યો રોજ સવારે, ગમે એટલી બેકાબુ ડાયાબિટીસ આવી જશે એક ઝાટકે કંટ્રોલમાં…ડાયાબિટીસનો ધારદાર ઈલાજ…

મિત્રો તમે હાલ ઉનાળામાં ભીંડો તો ખાતા જ હશો. જો કે ઘણા લોકોને તેની ચીકાશને કારણે ભીંડો ભાવતો નથી હોતો. પરંતુ જો તેને થોડો કરકરો કરવામાં આવે તો ખાવામાં મજા આવે છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં ભીંડાના પાણીના બ્લડ શુગરમાં શું ફાયદા છે તેના વિશે જણાવશું.

ઉનાળામાં મળતો ભીંડા પણ અનેક ગુણો રહેલા છે. શું તમે જાણો છો કે, ભીંડાનું પાણી પણ આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે. એક્સપર્ટ કહે છે કે, ભીંડાનું પાણી શરીરમાં બ્લડ શુગર મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે.

ઉનાળાની ઋતુમાં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે તેમાં પાણીનું પ્રમાણ વધુ અને શરીર માટે જરૂરી પોષક તત્વો પણ મળી રહે. ઉનાળાની ઋતુમાં મળતો ભીંડો અનેક પોષક તત્વોથી ભરપુર છે. તેમજ ભીંડાનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

શરીર માટે કેટલો ફાયદાકારક છે ભીંડો : ભીંડામાં શરીરને ફાયદા આપતા ગુણો રહેલા છે. તેમાં ફાઈબર, વિટામીન બી-6, ફોલેટની ભરપુર માત્રા રહેલી છે. વિટામીન બી ડાયબિટીક ન્યુરોપેથી, નેવધતા અટકાવે છે. અને હોમોસીસ્ટાઇનના લેવલને ઓછું કરે છે. જે શરીરમાં ડાયાબિટીસનું એક પ્રમુખ કારણ માનવામાં આવે છે. સાથે જ ભીંડામાં પાણીમાં ઘુલનશીલ ફાઈબર રહેલ છે. જે શરીરમાં શુગરને સ્થિર કરે છે.

બ્લડ શુગર કંઈ રીતે કંટ્રોલમાં રહે છે ? : ભીંડામાં કેલરી પણ ઓછી જોવા મળે છે. સાથે પાણીમાં ઘુલનશીલ અને અઘુલનશીલ ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે. આ એલીમેટના કારણે શરીરમાં ફાઈબર તુટવામાં સમય લાગે છે અને લોહીમાં ખુબ જ ધીમી ગતિથી તે રીલીઝ થાય છે. આ જ કારણ છે કે, ભીંડો શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે.

આ સિવાય ભીંડાનું ગ્લાઈસેમીક ઇન્ડેક્સ પણ ઘણું ઓછું હોય છે અને આ વાત સાબિત કરે છે કે, ઓછું ગ્લાઈસેમીક ઇન્ડેક્સ વાળી વસ્તુઓ આપણું શુગર લેવલ કંટ્રોલ રાખે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન પણ ડાયાબિટીસના દર્દી માટે ભીંડાને એક સારો વિકલ્પ માને છે.

કેવી રીતે તૈયાર કરવું ભીંડાનું પાણી ? : હેલ્થ એક્સપર્ટ કહે છે કે, ભીંડાનું પાણી શરીરના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ માટે સૌથી પહેલા ભીંડાની 5 થી 6 કળીઓ લો અને તેને સારી રીતે ધોઈ નાખો. ત્યાર પછી ચાકુની મદદથી ભીંડાને બે ભાગમાં સમારી લો. એક જારમાં ભીંડાના કાપેલા ટુકડાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે પાણીમાં ભીંડાને નીચોવી નાખો. બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે ભીંડાનું પાણી તૈયાર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment