ઘરેલું ઉપચારથી કરો કોઢની બીમારી દુર….. આ ઉપચારથી સફેદ દાગ જડમૂળથી નાશ પામશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ઘરેલું ઉપચારથી કરો કોઢની બીમારી દુર….. 💁

🤲 આપણે ત્યાં શરીરમાં નીકળતા સફેદ દાગને કોઢના નામે ઓળખીએ છીએ. પણ આજનો અમારો વિષય છે કે સફેદ દાગને એટલે કે કોઢને દુર કરવાના ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ. અમુક લોકોને નાનપણથી જ દાગ હોય છે. પછી બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ દાગ પણ વધવા લાગે છે.

🤲 આવા નોર્મલ રોગને લોકોએ કોઢનું નામ આપી દીધું છે. આ નામથી લોકો ગભરાય જાય છે. પરંતુ આમાં ગભરાવાની જરૂર નથી આ રોગથી અમુક કારણોસર ચામડીનો રંગ બદલી જાય છે તેને સાચી સારવાર આપવાથી એ રોગ મટી શકશે.

Image Source :

🤲 જો આ રોગનો ઈલાજ કરવો હોય તો ધેર્ય રાખવું પડે છે. તમે ઈલાજ કરવાનું ચાલુ કર્યા બાદ સફેદ દાગમાં કાળા રંગના દાગ થવા માંડે છે. તેનો મતલબ કે આ કોઢનો રોગ થવા માંડ્યો છે. સફેદ દાગ થવાનું એક કારણ એ છે કે વિરોધી ભોજન ખાવાથી પણ દાગ નીકળે છે જેમ કે દૂધ સાથે દહીં ખાવાથી એવા વિરોધી ભોજન ખાવાથી પણ દાગ નીકળે છે.

🤲 આપણા શરીરની જ્યારે ગંદકી બહાર નીકળતી હોય તેણે ક્યારેય રોકવી ન જોઈએ. જેમ કે મળ, મૂત્ર, પરસેવો નીકળતો હોય તો ક્યારેય પણ પરફ્યુમ ન લગાવવો જોઈએ. અધિક મીઠાનું સેવન પણ ન કરવું જોઈએ.

Image Source :

🤲 આ રોગ વારસાગતમાં પણ હોય છે. આ સફેદ દાગવાળા વ્યક્તિને અખરોટ વધારે પ્રમાણમાં ખાવા જોઈએ. અખરોટ ખાવાથી આપણા શરીરના વિષજનક પદાર્થ દુર થાય છે. તમે અખરોટનું વૃક્ષ જોયું છે જ્યાં અખરોટનું વૃક્ષ હોય ત્યાં જમીન કાળી કરી નાખે છે. અખરોટનું વૃક્ષ જો જમીનને કાળી કરી નાખે તો આ તો આપણું શરીર છે. તેને પણ આપણી સામાન્ય ત્વચા જેવું બનાવી દે છે.

Image Source :

🤲 લસણની પેસ્ટમાં હરડે ઘસીને લેપ કરવાથી દાગ દુર થશે અને લસણનું સેવન કરવાથી પણ દાગ દુર કરી શકાય છે.

🤲 રોજ છાસનું સેવન કરવાથી પણ દાગ દુર થશે અને પાણીમાં પલાળેલી અડદની દાળને 4 મહિના સફેદ દાગ ઉપર લગાવવાથી દાગ દુર થશે.

🤲 હળદર એક ઔષધી છે અને ત્વચાના રોગમાં ફાયદો આપે છે. 100 ગ્રામ હળદર અને સ્પ્રાઇટ મેળવીને સારી રીતે હલાવી લેવું. આ પેસ્ટ ટીનચરનું કાર્ય કરશે. આ પેસ્ટ દિવસ દરમિયાન ત્રણવાર લગાવવાથી દુર થશે દાગ. અને હળદર અને દૂધ પીવાથી પણ દાગ દુર થશે.

Image Source :

🤲 તુલસીનું તેલ બનાવવું. એક તુલસીનો છોડ લાવવો અને એ તુલસીને ધોઈને તેનો રસ બનાવી લેવાનો. અડધો કિલો સરસવનું તેલ લેવું એ બધું નાખી ગરમ હળવી આંચ પર, આ તેલને બને ત્યાં સુધી હલાવવું પછી એક શીશીમાં ભરી લેવું અને સફેદ દાગ ઉપર લગાવવું. જેનાથી દાગની સમસ્યા દુર થાય છે.

Image Source :

🤲 લીમડાના પાન, લીંબોળી અને લીમડાના ફૂલ સુકવી પીસી લેવું. પછી પ્રતિદિવસ આ ચૂર્ણનું સેવન કરવું. લીમડો એક વરદાન છે અને કોઢ જેવા રોગને મટાડી શકે છે. જે સફેદ દાગ વાળું વ્યક્તિ લીમડાની નીચે જેટલું રહે એટલું વધારે ફાયદાકારક છે. લીમડાને પથારીમાં પથારી સુવાથી પણ ફાયદા થશે.

Image Source :

🤲 લીમડાના પાંદ અને ફૂલને પીસીને એ પાણીમાં નાખી ગાળીને રોજ પીવાથી ફાયદો થશે.

🤲 આ ઘરેલું ફાયદાઓ અજમાવો જરૂર સફેદ દાગ જેવી મુશ્કેલી દુર થશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment