સરકારી નોકરિયાતો માટે મોટી ખુશખબરી ! ગુજરાત સરકારે કર્યો પગારમાં થયો બમ્પર વધારો… આ મહિનેથી જ વધી જશે જોરદાર ફાયદો…

મેં મહિનાની પહેલી તારીખ ભારતના બે રાજ્યો માટે ખુબ જ ખાસ હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોનું ગઠન મેં મહિનાની પહેલી તારીખના રોજ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ દિવસની બંને રાજ્યોને શુભેચ્છાઓ પાઠવી છે. તો ગુજરાત સરકારે લાખો લોકો માટે આ વર્ષનો ફાઉન્ડેશન ડે (Gujarat Foundation Day) યાદગાર બનાવી દીધો છે. ગુજરાત રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ફાઉન્ડેશન ડેના આ મોકા પર મોંઘવારી ભથ્થું વધારવાનું એલાન કર્યું છે.

કેટલા લાખ લોકોને મળશે સીધો ફાયદો : ગુજરાત સરકારની આ મોટી ઘોષણાથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારીઓને સીધો લાભ મળવાનો છે. રાજ્ય સરકારે ડીએને 3% વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો ને વધેલા ડીએનો લાભ 1 જુલાઈ 2021 થી જ મળવા લાગશે. રાજ્ય સરકારે આ એલાનથી તે લોકોને ફાયદો થવાનો છે, જેને સાતમાં પગાર પંચનો લાભ મળી રહ્યો છે. સરકારી આંકડા અનુસાર, ગુજરાતમાં આ શ્રેણીના કર્મચારીઓ અને પેન્શનધારકોની સંખ્યા 9.38 લાખ છે.

બે ભાગમાં થશે એરિયરની ચુકવણી : રાજ્ય સરકારે સાથે એ પણ જણાવ્યું છે કે બધા કર્મચારીઓ અને પેન્શનધારકોને છેલ્લા 10 મહિનામાં એરિયરની ચુકવણી કરવામાં આવશે. છેલ્લા 10 મહિનાનું ડીએ એરિયર લાભાર્થીઓને બે બરાબર ભાગમાં મળશે. પહેલા પાંચ મહિનાના એરિયરનો ભાગ મેં 2022 ની સેલેરી અને પેન્શનમાં જોડીને આપવામાં આવશે. બાકીના બીજા પાંચ મહિનાની રકમ જુન 2022 ના વેતનની સાથે આપવામાં આવશે. આ રીતે મેં મહિનાથી લાભાર્થી કર્મચારીઓ અને પેન્શનધારકોને પહેલા કરતા વધુ પૈસા મળવા લાગશે. 

પીએમ મોદીએ આપી મહારાષ્ટ્ર લોકોને બધાઈ : તમને જણાવી દઈએ કે આજ ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોડીએ અલગ અલગ ટ્વીટ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રની જનતાને સ્થાપના દિવસની બધાઈ આપી છે. તેને પહેલા મહારાષ્ટ્રના લોકો માટે ટ્વીટ કર્યું હતું કે, ‘મહારાષ્ટ્ર દિવસના આ મોકા પર મહારાષ્ટ્રના લોકોને શુભકામનો.

આ રાજ્યએ દેશની પ્રગતીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. રાજ્યના લોકોને વિવિધ ક્ષેત્રોમાં શાનદાર કામ કર્યું છે, હું મહારાષ્ટ્રના લોકોની સમૃદ્ધી માટે પ્રાર્થના કરું છું.’ પ્રધાનમંત્રીએ આ ટ્વીટ અંગ્રેજી સિવાય મરાઠીમાં પણ કર્યું છે.

ગુજરાત દિવસ પર યાદ આવ્યા ગાંધીજી અને પટેલ : આ રીતે પીએમ મોદીએ ગુજરાતના લોકોને પણ સ્થાપના દિવસની બધાઈ આપી છે. તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતના સ્થાપના દિવસના મોકા પર ગુજરાતના લોકોને મારી શુભકામનાઓ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ઘણા અન્ય મહાન આત્માઓના વિચારોથી પ્રેરિત ગુજરાતના લોકોને વિવિધ ઉપલબ્ધીઓ માટે ઓળખવામાં આવે છે. આવનારા વર્ષોમાં ગુજરાત વધુ પ્રગતી કરે.’ પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ગુજરાતીમાં પણ post લખીને પણ શુભકામનાઓ આપી છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment