ઘરમાં રહેલા આ દાણા પરણિત પુરુષો માટે છે વરદાન સમાન, જાણી લો ખાવાની રીત સંભોગ સમયે આવશે ડબલ મજા…

આપણા રસોઈ ઘરમાં હાજર મસાલા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. જીરું પણ એક એવું જ ઘરેલુ મસાલો છે જેના આશ્ચર્યજનક ફાયદા છે.ખાસ કરીને પરણેલા પુરુષો એ રાત્રે નવશેકા ગરમ પાણી સાથે જીરૂ લેવાથી અનેક સારા ફાયદા પ્રાપ્ત થાય છે. આજે આપણે આ લેખના માધ્યમથી નવશેકા ગરમ પાણી સાથે જીરુંનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણીશું 

1) જીરા માં કેટલું પોષણ હોય છે?:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જીરાના નાના નાના બીજમાં ઘણું બધું પોષણ હોય છે. તેની અંદર વિટામીન એ, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. જે અનેક ગંભીર બીમારીઓથી રાહત અપાવવામાં મદદ કરે છે.2) પુરુષોની આ સમસ્યા દૂર કરે જીરું:- અરબ માં જીરાને મધ સાથે ખાવામાં આવે છે કારણ કે આમાં એફ્રોડિસિએક ગુણ હોય છે જે પુરુષોની યૌની શક્તિને વધારવામાં મદદ કરે છે. પરિણીત પુરૂષો કે જેઓ ઓછી કામવાસના, ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને પ્રી-મેચ્યોર ઇજેક્યુલેશનથી પરેશાન છે, તેઓએ રાત્રે નવશેકું પાણી સાથે જીરુંનું સેવન શરૂ કરવું જોઈએ.

3) વજન ઘટાડે:- પુરુષોની મોટાભાગની યૌન સમસ્યાનું કારણ સ્થૂળતા છે. આ પુરુષોના સ્ટેમિના અને પરફોર્મન્સને ઘટાડે છે. પરંતુ નવશેકા પાણી સાથે જીરાનું સેવન કરવાથી મેટાબોલિઝ્મ તેજ થાય છે અને બેલી ફેટ ઘટવા લાગે છે. 4) જીરું ખાવાથી દૂર થાય ડાયાબિટીસ:- ડાયાબિટીસના કારણે લોહી લઈ જતી નસો ખરાબ થવા લાગે છે. જેનાથી પૂરોષો માં ઉત્થાન ની કમી થઈ શકે છે. કમજોર ઉત્થાન ના કારણે પાર્ટનર સાથે તમારું યૌન જીવન ખરાબ કરી દે છે. પરંતુ જીરાનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન સેનસીટીવીટી વધી જાય છે અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

5) શારીરિક સોજો ઘટાડે જીરું:- ડોક્ટર જણાવે છે કે જીરાની અંદર એન્ટી ઈમ્પ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરની અંદર અને બહાર કોઈપણ સોજાને દૂર કરવામાં મદદ કરે છે. હૃદય કે શરીરના કોઈપણ ભાગમાં સોજો આવવાથી લોહીનો પ્રવાહ ખરાબ થઇ શકે છે જેની ખરાબ અસર તમારા યૌન જીવન પર પડે છે.રાત્રે નવશેકા ગરમ પાણી સાથે કેટલું જીરું લેવું:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રાત્રે બે કપ પાણીને વાસણમાં નાખો ત્યારબાદ તેમાં ½ થી 1 નાની ચમચી જીરું કે તેનો પાવડર નાખીને ઉકાળી લો. આ મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે રાત્રે હળવું ગરમ પીવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment