પવનવેગે વજન ઘટાડવો હોય ટી લીંબુ પાણી સાથે કરો આ દાણાનું સેવન, તમામ અંગોની ચરબી કરી દેશે દુર.. ફક્ત 2 દિવસમાં મળશે પરિણામ…

આજનું ખાનપાન જીવનશૈલી અને બેઠાડું જીવન જોતા મોટાભાગના લોકોનું વજન વધી જાય છે. તેવામાં વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોઈએ છીએ. આવા પ્રયત્નો દરમિયાન આપણે અનેક એવા પીણા વિશે જાણીએ છીએ જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જોકે આવા પીણા આપણા શરીરને ડિટોક્ષ કરીને અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.આમ થવાથી તમારુ મેટાબોલીઝ્મ તેજ બને છે.

જેના કારણે વજન ઘટવાનું શરૂ થઈ જાય છે.પરંતુ જો તમે માત્ર આ પીણાના માધ્યમથી જ વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો તેવું સંભવ નથી કારણ કે તમારે તમારા ડાયટ અને એક્સરસાઇઝ પર પણ ધ્યાન આપવું પડશે. જો તમે તેની સાથે લીંબુ અને ચીયા સિડ્સ થી બનેલા ડ્રીંક નો પ્રયોગ કરવા ઇચ્છતા હોવ તો તમારું વજન જરૂરથી ઘટવામાં મદદ મળશે. તો આવો જાણીએ આ પીણા વિશે વિસ્તારપૂર્વક.જાણી લો સાચી રીત:- સૌથી પહેલા બે ચમચી ચીયા સિડ્સ, એક ચમચી લીંબુનો રસ અને એક નાની ચમચી મધ લો. હવે બે કપ પાણીને ગેસ પર ઉકાળવા માટે મૂકો. ત્યારબાદ ચિયા સીડ્સ, મધ અને લીંબુને આ પાણી સાથે મિક્સ કરી દો. થોડા સમયની રાહ જુઓ જેથી આ બધી વસ્તુઓ એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ શકે. ત્યારબાદ તેને ગાળીને પી લો.મળે છે અનેક પોષક તત્વો:- આ ડ્રિન્ક માં ઘણા બધા પૌષ્ટિક તત્વો પણ હોય છે જેમ કે, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, જે તમારા સ્વાસ્થ્ય માટે સારા હોય છે. માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારી સ્કીન માટે પણ આ પૌષ્ટિક તત્વ લાભદાયક છે. આનાથી તમારું એનર્જી લેવલ પણ વધે છે જેનાથી એક્સરસાઇઝ કરતાં સમયે વધારે સારું પર્ફોર્મન્સ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment