ગાયને પહેલી રોટલી ખવડાવતા પહેલા ખાસ જાણો આ માહિતી….99% લોકો નથી જાણતા આ હકીકત… મહિલાઓ ખાસ વાંચે..

હિન્દુ ધર્મમાં પશુ પક્ષીઓને ખાવાનું ખવડાવવાનું વિશેષ મહત્વ છે. આ જ પ્રાણીઓ માંથી એક છે ગાય માતા. ગાયને હિન્દુ ધર્મમાં ન માત્ર માતા સમાન ગણવામાં આવે છે પરંતુ તેને દેવીય રૂપ માનીને પૂજા પણ કરવામાં આવે છે. ગાયને ખાવાનું ખવડાવવું એ શુભ સંકેત માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ગાયને ખાવાનું ખવડાવવાથી કે ચારો નાખવાથી ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ત્યાં સુધી કે ગાયની સેવાથી અખંડ પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. પ્રાચીનકાળથી ગાયને રોટલી ખવડાવવાની પણ પરંપરા ચાલતી આવી છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે આખરે કેમ પહેલી રોટલી કોઈ અન્ય જીવને નહીં પરંતુ એક માત્ર ગાયની માટે જ કાઢવામાં આવે છે.ગાયને પહેલી રોટલી ખવડાવવાનું કારણ:- પૌરાણિક ધર્મ ગ્રંથો પ્રમાણે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ગાયને અન્ન ખવડાવે છે તો તે દરેક દેવી-દેવતાઓને સમર્પિત થઈ જાય છે. જેને પામીને દરેક દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. માત્ર ગાયને ખાવાનું ખવડાવવાથી દરેક દેવી-દેવતાઓની પૂજા અર્ચના થઈ જાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ગાયને પહેલી રોટલી ખવડાવવાની પરંપરા સૃષ્ટિના આરંભથી જ ચાલતી આવી છે.

ગાયને રોટલી ખવડાવવાના ફાયદા:- ગાયને રોટલી ખવડાવવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. વ્યક્તિનું ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. ગાયને રોટલી ખવડાવવાથી વ્યક્તિ જીવનમાં ઝડપથી પ્રગતિ કરે છે અને તેને તેના પાપ કર્મોના ફળથી મુક્તિ મળી જાય છે. તેના સિવાય ગાયને રોટલી ખવડાવવાથી વ્યક્તિની ઉપર મા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ રહે છે. ત્યાં સુધી કે બેઠેલી ગાયને ગોળ ખવડાવવાથી વ્યક્તિ દેવાના બોઝમાંથી છૂટકારો મેળવી શકે છે.ગાયને રોટલી ખવડાવવાના નિયમ:- ગાયને રોટલી ખવડાવવાના ફાયદા તો ઘણા છે પરંતુ કેટલાક નિયમો પણ છે જેનું પાલન ન કરવામાં આવે તો ગાયને ખવડાવેલી રોટલીનું પુણ્ય નથી મળતું. જેમકે ગાયને ક્યારેય પણ સૂકી રોટલી ન ખવડાવી જોઈએ રોટલીમાં ગોળ કે ખાંડ જરૂરથી રાખીને આપવી.

તેના સિવાય ગાયની રોટલીમાં  થોડી હળદર પણ મેળવવી. વિશેષ રૂપે ગુરુવારના દિવસે હળદર વાળો લોટ બાંધીને તેની રોટલી ખવડાવવી ખૂબ જ શુભ ગણાય છે. ગાયને રોટલી ખવડાવી શુભ હોય છે, પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે ગાયને રોટલી ખવડાવવાના નિયમોમાં લાપરવાહી ન કરવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment