વગર ખર્ચે ગોઠણ કમર હાથ પગ અને સાંધાને લગતા તમામ દુખાવામાં 100% અસરકાર ઉપચાર…

આ આર્ટિકલ તમારા માટે ખુબ જ સ્પેશિયલ છે. મિત્રો આજે અમે તમારા માટે ખુબ જ લાભદાયક વિષય લઈને આવ્યા છીએ. જે તમારા માટે ખુબ જ લાભદાયક અને ફાયદાકારક છે. લગભગ લોકોને ગોઠણનો દુખાવો, પગનો દુખાવો કે એડીનો દુખાવો રહેતો હોય છે. આ બધી સમસ્યાઓ લગભગ મોટી ઉંમરના લોકોને થતી હોય છે.

કારણ કે ઉમર થતા હાડકા નબળા થઇ જતા હોય છે અને શરીરના અંગોમાં પ્રોટીનની કમી થઇ જાય ત્યારે આવી સમસ્યાઓ થાય છે. આ નાની એવી સમસ્યાથી લોકો ખુબ જ પીડાતા હોય છે. પરંતુ તેના માટે આજે અમે તમને ખુબ જ સરળ નુસ્ખો જણાવશું. જે કોઈપણ ઉંમરના વ્યક્તિ અજમાવી શકે છે અને દુખાવાને જડથી ખતમ થઇ જશે. તો ચાલો જાણીએ તે ઘરેલું નુસ્ખાને.

જેમ કે તમે જાણો છો કે આજકાલના જમાનામાં દરેક વસ્તુમાં મિલાવટ હોય છે. ખાવાની વસ્તુમાં પણ મિલાવટ હોય છે. તે મિલાવટ વાળી વસ્તુઓ આપણા ખાવામાં આવે છે અને તેનાથી આપણા શરીરને ઘણા પ્રકારની બીમારીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આપણા શરીરમાં પ્રોટીન અને જે કુદરતી વિટામીન અને અમુક પોષકતત્વની કમી આવી જાય છે. તેના લીધે આપણા શરીરના હાડકા નબળા થઇ જાય છે.એ કમજોરીના કારણે ગોઠણમાં દુખાવો થાય છે, તમારા હાથ, પગમાં દુખાવો થાય એ બધું હાડકાની કમજોરીના લીધે થાય છે. આનાથી છુટકારો મેળવવા માટે અમુક લોકો દવાઓનું સેવન કરતા હોય છે. પણ એ દવાઓથી અમુક કલાક રાહત મળે છે. પણ દુખાવો પૂરી રીતે ક્યારેય નથી મટતો અને દવાથી સાઈડઈફેક્ટ પણ થઇ શકે છે.તો આજે અમે એક એવો નુસ્ખો કહીશું જેનાથી તમારા દુખાવાને જડથી ખતમ કરી શકશો અને આ નુસ્ખો ખુબ જ આસાન છે. આયુર્વેદમાં પણ આ નુસ્ખો જણાવવામાં આવ્યો છે. આ નુસખામાં ખર્ચ પણ માત્ર ત્રણ જ રૂપિયાનો થાય છે તો ચાલો જાણીએ તે નુસ્ખો.

આ નુસ્ખાને બનાવવા માટે બે જ વસ્તુઓ જોઇશે. એ બંને વસ્તુઓ તમને ખુબ જ આસાનીથી મળી રહેશે. તે વસ્તુ છે સરસવનું તેલ અને બીજું છે જાયફળ. જો આ બંને વસ્તુઓ તમારી પાસે છે તો આ નુસ્ખો ખુબ જ આસાનીથી બની જશે.હવે જાણીએ આ નુસ્ખાને બનાવવાનો કંઈ રીતે. સૌથી પહેલા જાયફળ લેવાનું અને તેને પીસીને તેનો પાવડર બનાવી લેવાનો. પાવડર બન્યા બાદ એક વાટકામાં તે પાવડર નાખવાનો. એ પાવડરમાં બે થી ત્રણ ચમચી સરસવનું તેલ નાખવાનું. તેલ નાખ્યા બાદ તેને બરાબર મિક્સ કરવાનું છે. પરંતુ એક ધ્યાન ખાસ રાખવાનું છે કે જે પેસ્ટ બનાવવાની છે તે ઢીલી ન થવી જોઈએ.

પેસ્ટ બની જાય ત્યાર બાદ શરીરમાં જે જગ્યા પર દુખાવો થતો હોય ત્યાં પેસ્ટથી માલીશ કરી નાખવાનું. માલીશ કરતા સમયે થોડું દબાવીને માલીશ કરવી. 10 થી 15 મિનીટ માલીશ કર્યા બાદ પેસ્ટને 30 મિનીટ લગાવેલી રાખવી ત્યાર બાદ ઠંડા પાણીથી સાફ કરી લેવાનું. એક સાફ કપડાથી લુછી લેવાનું.આ નુસ્ખો કર્યા પછી તમને તરત જ થોડા જ સમયમાં દુખાવામાં રાહત અનુભવાશે. પરંતુ જો તમને દુખાવામાં અસહ્ય પીડા થતી હોય તો આ પ્રયોગને 15 થી 20 દિવસ સુધી કરવો જોઈએ. તેનાથી ગોઠણ, કમર, હાથ, પગ અને સાંધાને લગતા કોઈ પણ દુખાવા હશે તે જડમૂળ માંથી જ ગાયબ થઇ જશે. અને એક મહિનામાં તમારા શરીરના બધા જ અંગોના દુખાવા દુર કરી નાખશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “વગર ખર્ચે ગોઠણ કમર હાથ પગ અને સાંધાને લગતા તમામ દુખાવામાં 100% અસરકાર ઉપચાર…”

Leave a Comment