કિંગ ખાન શાહરૂખ ખાનને નફરત કરે છે આ ત્રણ અભિનેત્રીઓ…. કારણકે ભૂતકાળમાં થયું હતું આવું.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

કિંગ ખાન શાહરૂખ ખાનને નફરત કરે છે આ ત્રણ અભિનેત્રીઓ…. કારણકે ભૂતકાળમાં થયું હતું આવું.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડને કોન્ટ્રોવર્સી સાથે ખુબ જ જુનો અને ગાઢ સંબંધ રહેલો છે. બોલીવુડના ઘણા સ્ટારો એવા છે જેમની વચ્ચે મનભેદ રહેતા હોય છે.

Image Source
ક્યારેક બે સ્ટાર દુશ્મન બની જતા હોય છે તો ક્યારેક ખુબ સારા મિત્રો. તેનું સૌથી મોટું ઉદાહરણ છે સલમાન ખાન અને શાહરૂખ ખાન. આ ઉપરાંત સલમાન ખાન અને ઐશ્વર્યા રાય, સલમાન ખાન, વિવેક ઓબેરોય વગેરે જેવી ઘણી કોન્ટ્રોવર્સી બોલીવુડમાં રહેલી છે જે ખુબ ફેમસ છે અને આજે પણ લોકો તે સિતારાઓને સાથે જોઇને તે કોન્ટ્રોવર્સીને યાદ કરતા હોય છે.

પરંતુ બોલીવુડમાં અમુક એવી પણ કન્ટ્રોવર્સી રહેલી છે જેના વિશે વધારે લોકોને ખબર નથી હોતી એવી જ એક કોન્ટ્રોવર્સીની વાત અમે આજે કરવા જઇ રહ્યા છીએ. આજે અમે બોલીવુડના એવા સુપર સ્ટારની વાત કરવા જઇ રહ્યા છીએ જેની કોન્ટ્રોવર્સી વિશે તમે લગભગ નહિ જાણતા હોવ. 

Image Source
પરંતુ મિત્રો કદાચ તમે નહિ જાણતા હોવ કે બોલીવુડની અમુક એવી પણ અભિનેત્રીઓ છે જે શાહરૂખ ખાનને પસંદ નથી કરતી. તો ચાલો જાણીએ તે ત્રણ અભિનેત્રીઓ શાહરૂખ ખાનને પસંદ શા માટે નથી કરતી.

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે અમીશા પટેલનું જેને મેગા બ્લગ માસ્ટર ફિલ્મ કહોના પ્યારથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અમીશા લગભગ 18 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરે છે અને તે દરમિયાન તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. જેમાં ગદર જેવી સુપરહિટ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. Image Source
પરંતુ વિચારવા જેવી વાત તો એ છે કે આ 18 વર્ષમાં શાહરૂખ અને અમીશા એક પણ ફિલ્મમાં એક સાથે જોવા નથી મળ્યા. આ વાત પર અમિષાનું કહેવું છે કે તેની અને શાહરુખની જોડી સુટ નથી થતી મતલબ શાહરૂખ તેમના હીરો તરીકે ફીટ અભિનેતા નથી લાગતા. એટલા માટે અમિષાએ હજુ સુધી શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં કામ નથી કર્યું.

ત્યાર બાદ નામ આવે છે સોનમ કપૂરનું. પોતાના દશ વર્ષના કરિયરમાં સોનમે શાહરૂખ સાથે એક પણ ફિલ્મ નથી કરી. સોનમ કપૂરે પણ ઘણી હીટ ફિલ્મો કરેલી છે. Image Source
તેમાં સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો ફિલ્મે ઘણી કમાણી કરી હતી. સોનમ કપૂરે શાહરૂખ સાથે ફિલ્મ નથી કરી અને સોનમ કપૂરનું માનવું છે કે શાહરૂખ ખાન તેનાથી ઉમરમાં ખુબ મોટા છે અને તેમની જોડી લગભગ લોકો પસંદ ન કરે. અને ઉમરના તફાવતના કારણે તેણે શાહરૂખ ખાન સાથે એક પણ ફિલ્મ નથી કરી.

લીસ્ટમાં ત્રીજું અને છેલ્લું નામ આવે છે એક સમયની ખુબ જ સુંદર અને ટેલેન્ટેડ અદાકારા હેમા માલિનીનું. મિત્રો તમને જણાવી દઈએ કે શાહરુખને બોલીવુડમાં એન્ટ્રી કરાવનાર તેમજ તેને હીટ કરવાનો શ્રેય બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીને જ જાય છે. સૌથી પહેલા હેમા માલિની નિર્માતા નિર્દેશકની ફિલ્મમાં શાહરૂખ ખાનને હેમા માલિનીએ લીડ રોલ આપેલો હતો.

તે ફિલ્મનું નામ હતું દિલ આશના હે અને આ શાહરુખની પણ પહેલી ફિલ્મ હતી. પરંતુ શાહરૂખ ખાનની હકલાવાની આદત હેમા માલિનીને બિલકુલ પસંદ ન આવી જેના કારણે તેમણે શાહરૂખ ખાન સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને આજ કારણે તેમણે સાથે ફિલ્મમાં કામ ન કર્યું.

Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 thought on “કિંગ ખાન શાહરૂખ ખાનને નફરત કરે છે આ ત્રણ અભિનેત્રીઓ…. કારણકે ભૂતકાળમાં થયું હતું આવું.”

Leave a Comment