આ ૫ શબ્દો ક્યારેય ગુગલ પર સર્ચ કરવા નહિ .. નહિ તો થઈ શકે છે જેલ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👨‍💻 ગુગલ પર ન કરો આ 5 વસ્તુનું સર્ચ …. નહિ તો થશે તમને જેલ….. 👨‍💻

👨‍💻 મિત્રો આજે અમે આ લેખમાં એવી ખાસ જાણકારી લઈને આવ્યા છીએ જેના વિશે બધા લોકોએ જાણવું ખુબ જ જરૂરી છે. આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે કંઈ વસ્તુ છે જે  ગુગલ પર ક્યારે સર્ચ ન કરવી જોઈએ અને જો તે ભૂલથી પણ સર્ચ કરવામાં આવે તો જવું પડશે જેલમાં. તો ચાલો આપણે જાણીએ તે કંઈ એવી ભયાનક વસ્તુ છે જે આપણને ગુગલમાં માત્ર સર્ચ કરવાથી પણ જેલના સળિયા દેખાડી શકે છે. Image Source :

👨‍💻 દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન ગુગલનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે. ગુગલની મદદથી કોઈ પણ વિષયની માહિતી મેળવવી હોય તે ખુબ જ આસાનીથી મળી જાય છે. સર્ચએન્જિનના ફાયદા તો ઘણા બધા છે પરંતુ તેના અમુક નુંકશાન પણ હોય છે. જેનાથી આપણને ખુબ જ મોટું નુંકશાન ભોગવવું પડે છે. ઘણી વખત આપણે જાણતા અજાણતા કંઈક એવું સર્ચ કરી લેતા હોઈએ છીએ જેના કારણે જેલની હવા પણ ખાવી પડતી હોય છે. આજે 5 એવી વસ્તુ તમને બતવીશું જેને ગુગલ ઉપર આપણે ભૂલથી પણ સર્ચ ન કરવું જોઈએ.

👨‍💻 અપરાધને સંબંધિત જાણકારી મેળવવા માટે ભૂલથી પણ ગુગલ ઉપર સર્ચ ન કરવી જોઈએ. મિત્રો ગુગલમાં કોઈ પણ ગુનાઓ અથવા ગુનાની જાણકારી ન મેળવવી જોઈએ અને ક્યારેય સર્ચ પણ ન કરવી જોઈએ. કેમ કે સાયબર સેલ પોતાની નજર એવા લોકો પર રાખતું હોય છે જે લોકો સંધિગ્ધ અને અપરાધની સાથે જોડાયેલી જાણકારીને સર્ચ કરતા હોય છે તે ક્રાઈમ સાથે જોડાયેલા હોય છે. ટેકનોલોજીના ઉપસાધનો આપણા આઈડીને ટ્રેક કરી લે છે અને પોલીસ તરત જ આપણા પર કાર્યવાહી કરે છે એટલામાટે કોઈ પણ સંધિગ્ધ સાઈટને સર્ચ કરવાથી જેલ પણ થઇ શકે છે.

Image Source :

👨‍💻 બીજું છે પોતાની સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને ગુગલ પર સર્ચ ન કરવું જોઈએ એટલે કે ક્યારેય પણ આપણી અંગત ડેટા અથવા માહિતી વિશે ગુગલમાં સર્ચ ન કરવું જોઈએ કેમ કે ગુગલમાં તે બધો ડેટા ઓનલાઈન સેવ રહે છે અને તે લીક થવાની પણ સંભાવના રહે છે. સાથે સાથે તમારો ડેટા પણ જાહેર થઇ જવાની સંભાવના ખુબ જ રહે છે એટલે કે ડેટા લીક થયા બાદ કોઈ તમારા ડેટાનો સાયબર ક્રાઈમમાં ઉપયોગ કરી શકે છે અને તમે ગુનેગાર સાબિત થઇ શકો. તો ભૂલથી પણ પોતાની ઓળખ સાથે જોડાયેલી માહિતી માટે ગુગલમાં રીચર્સ ન કરવું જોઈએ.

👨‍💻 ભૂલથી પણ ક્યારેય ડ્રગ્સ અને મેડીસીન સાથે જોડાયેલી વસ્તુને સર્ચ ન કરવું જોઈએ. ગુગલ ઉપર કોઈ પણ બીમારી અને મેડીસીનને લગતી જાણકારી મેળવવા સર્ચ કરવાથી તે બધો જ ડેટા થર્ડ પાર્ટીને ગુગલ દ્વારા આપમેળે મોકલી દેવામાં આવે છે. તેના આધાર પર યુઝર્સ દ્વારા  જે બીમારીને સર્ચ કરવામાં આવી હોય તેને લગતી ટ્રીટમેન્ટ સંબંધિત જાહેરાતો દેખાડવામાં આવે છે. ત્યાર પછી તે બધી જ જાણકારી મેડીકલ ક્રિમીનલ વેબસાઈટ સાથે પણ શેર કરવામાં આવે છે. તે મેડીકલ ફ્રોડ અને અન્ય કોઈ સ્કેમમાં પણ ઉપયોગ થાય છે. એટલા માટે ક્યારેય પણ ગુગલ સર્ચમાં મેડીકલ સંબંધિત જાણકારી સર્ચ ન કરાવી જોઈએ.Image Source :

Image Source :

👨‍💻 ચોથું છે અસુરક્ષા સાથે જોડાયેલી વસ્તુને સર્ચ કરવું. ગુગલ પર અસુરક્ષા સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી સર્ચ કરવાથી તેના સંબંધિત આપણે ડિવાઈસમાં જાહેરાતો આવવાની શરૂ થઇ જાય છે. તેનાથી તમે એ જાણી શકો છો કે કોઈ તમને ઈન્ટરનેટ પર કોઈ ફોલોવ કરી રહ્યું છે. જો તમે ઈચ્છતા હોવ કે ગુગલ પર અસુરક્ષાને સંબંધિત જાહેરાત તમને પરેશાન ન કરે તો આવી વસ્તુને સર્ચ ન કરવું જોઈએ.

👨‍💻 પોતાની ઈમેલ આઈડી ભૂલથી પણ ગુગલમાં સર્ચ ન કરવી જોઈએ. પોતાના પર્સનલ ઈમેલ લોગીન કરવા માટે ગુગલ પર ક્યારેય પણ સર્ચ ન કરવું જોઈએ. જો ઈમેલ ગુગલ પર સર્ચ કરવામાં આવે તો તમારું એકાઉન્ટ હેક પણ થઇ શકે છે. અને પાસવર્ડ લીક થવાની સમસ્યા થઇ શકે છે. તેના પછી તમારી ઈમેલ આઈડીથી કોઈ સ્કેમમાં પણ તમને ફસાવવામાં આવી શકે છે. ત્યાર બાદ તમારી જાણ વગર જ તમને પોલીસ કસ્ટડીમાં લઇ શકે છે.

Image Source :

👨‍💻 તમે ગુગલ પર દુનિયાની કોઈ પણ વસ્તુને સર્ચ કરો પરંતુ માત્ર અમે જણાવેલી આ 5 વસ્તુને સર્ચ કરવાથી બચવું જોઈએ. નહિ તો તમારે પણ સાયબર ક્રાઈમનો સામનો કરવો પડે છે અને જો જાણતા અજાણતા આ પાંચ વસ્તુ સર્ચ થઇ પણ જાય તો ભૂલથી પણ બીજી વખત આ ભૂલ ન કરતા. આ લેખમાં કહેલી વાત તમારા બધા જ મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો સારો પ્રતિભાવ આપો……

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment