આ કામ થોડું અઘરું તો છે પણ સારું સંતાન જોઈતું હોય તો દરેક પુરુષે આ કામ અવશ્ય કરવું… જાણો આ વિશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👨‍👩‍👧 સારા સંતાનો માટે પતિ પત્નીએ  શું કરવું….આ એક કામ જરૂર દરેક માતા પિતાએ કરવું… 👨‍👩‍👧

👨‍👩‍👧 આપણે આજકાલ જોઈએ છીએ કે આજની પેઢી અને આવનારી પેઢીમાં સંસ્કારો અને આપણે આપણી ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આજના જમાનામાં ખુબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. તેનું કારણ આમ જોઈએ તો કંઈક એવા લક્ષણો હોય છે જેના વિશે કોઈ પણ નથી જાણતા હોતા.

Image Source :

👨‍👩‍👧 તો આજે આપણે જાણીશું કે સંસ્કારી, બુદ્ધિવાન, શીલવાન, બળવાન, ધેર્યવાન બાળક માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે. આજે આપણે જોઈએ છીએ કે લોકો છોકરાને સમજાવવા માટે મોબાઈલ કે કોમ્પ્યુટરનો હાથ પકડાવી દે છે અને છોકરા પછી પોતાની એક અલગ દુનિયા બનાવી લે છે. અને કંઈક ને કંઈક ખોટા રસ્તા પર ચાલવા લાગે છે. તો આજે આપણે એક ધેર્યવાન પુત્ર માટે માતા પિતાએ શું કરવું જોઈએ તેના વિશે વાત કરીશું.

👨‍👩‍👧 સૌથી પહેલા તો સંસ્કારી બાળક માટે જેમ કે ધર્મનિષ્ઠ, પ્રતાપી, રાષ્ટ્રપ્ર્રેમી બાળક જોઈતું હોય તો જીવનમાં સંયમ પાળવો જોઈએ. જો આપણી કામ શક્તિ ઉપર સંયમ ન રાખવામાં આવે તો સંતાન ક્યારેય સારા નથી હોતા. સંયમ રાખવાથી આપણા જીવનમાં ઘણા બધા સારા ફાયદા થાય છે. તેમાંથી આ એક ફાયદો વ્યક્તિના મૃત્યુ સુધી ટકી રહે છે.

Image Source :

👨‍👩‍👧 સંયમ રાખવા માટેનો ખુબ જ સરળ એક રીત છે કે બને તેટલો સમય બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય સંયમ રાખવા માટેનો સૌથી સરળ ઉપાય છે. ફીઝીયોલોજી અને એનોટોમીનો અભ્યાસ હોય છે તે પ્રમાણે એક જાણકારી આપણે જાણીશું. જે લગભગ લોકો નહિ જાણતા હોય. સ્ત્રી માટે સંયમ રાખવો ખુબ જ આસાન હોય છે. અને પુરુષ માટે સંયમ રાખવો તે ખુબ જ અઘરું કામ છે. જો બ્રહ્મચર્યનું પાલન કોઈ સ્ત્રીને કરવું હોય તો તે ખુબ જ આસનીથીં કરી શકે છે. પુરુષ માટે આ વાત સંભવ નથી હોતી.

👨‍👩‍👧 આપણે જાણીએ કે કેમ સ્ત્રીનું શરીર સંયમ રાખી શકે છે અને પુરુષ ન રાખી શકે. તો એટલા માટે ભગવાને સ્ત્રીનું શરીર એવું બનાવ્યું છે જે કવોલીટીમાં ખુબ જ મજબુત બનાવ્યું છે. પુરુષ કરતા ઘણી બધી માત્રામાં તે મજબુતી ધરાવે છે.

Image Source :

👨‍👩‍👧 સ્ત્રીમાં અમુક એવા હોરમોન્સ છે, એવા કેમિકલ્સ છે જે માત્ર સ્ત્રીના શરીરમાં જ  હોય છે. જે પુરુષમાં જોવા નથી મળતા. અને તે બધા હોર્મોન્સ સ્ત્રીને બ્રહ્મચર્ય પાળવા માટે મદદ કરે છે. જો સ્ત્રીએ બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્ત્રી માટે ખુબ જ સામાન્ય વાત છે, આસાન છે. જેવી રીતે આપણે આપણા જીવનમાં ઘણા બધા એવા કામો કરતા હોઈએ છીએ તે સામાન્ય રીતે આસાનીથી થતા હોય છે. એ રીતે બ્રહ્મચર્યનું પાલન અને સંયમ રાખવો કોઈ પણ સ્ત્રી હોય તેના માટે ખુબ જ આસાન હોય છે.

👨‍👩‍👧 પુરુષને જો સંયમ રાખવો હોય તો તેના માટે પુરુષોએ પ્રયાસ કરવો પડતો હોય છે. અને સ્ત્રીને કોઈ પણ પ્રયાસ કર્યા વગર જ  સંયમ રાખી શકે છે. તો પુરુષોએ સંયમ રાખવો હોય તો પહેલા તો મનને ખુબ જ સેલ્ફ કંટ્રોલમાં રાખવું જોઈએ જો સંતાન ખુબ સંસ્કારી જોતું હોય તો.

Image Source :

👨‍👩‍👧 હવે તે પણ જાણીએ કે બ્રહ્મચર્યનું પાલન કરવું તો તેનો મતલબ પણ આપણે જાણવો જોઈએ. તેનો સીધો સાદો મતલબ છે આપણે આપણા જીવનનું થોડું એવું નિયોજન કરવું જોઈએ જેનાથી આપણે વધારે સ્ત્રી સાથે સંસર્ગ ન કરવો પડે. સંસર્ગ જો વર્ષમાં એક થી બે વાર કરવામાં આવે તો ખુબ સારું કહેવાય છે. આટલા સમય સુધી સંયમ ન રાખી શકાય તો મહિનામાં એક વાર સંસર્ગ કરવો જોઈએ. આ રીતે આપણે આપણા જીવનમાં નિયમ બનાવવો પડે છે. આ નિયમનું પાલન કરવામાં માટે જીવનમાં સંકલ્પ કરવો જોઈએ અને સંકલ્પ કરવા માટે આપણે એક ઔષધીની જરૂર પડે છે. અને તે ઔષધી છે આદુનો રસ.

👨‍👩‍👧 જો આદુનો એક નાનો ટુકડો મોં માં રાખવાથી  આવે તો તે આપણા સંકલ્પને મજબુત કરવા માટે ખુબ જ મદદ કરે છે. કોઈ પણ સંકલ્પ હોય બ્રહ્મચર્ય, વ્યસન મુક્તિનો સંકલ્પ હોય, પૈસાની પાછળ નહિ ભાગવાનો સંકલ્પ હોય, પોતાના જીવનમાં સાધારણ રીતે રહેવાનો સંકલ્પ હોય તે  બધા જ સંકલ્પમાં આદુનો રસ આપણને મદદ કરે છે. તો સારા સંતાન માટે સંયમનું પાલન કરવા માટે બ્રહ્મચર્યની મદદથી કરવું પડે છે. અને બને ત્યાં સુધી કોશિશ કરવાની કે વર્ષમાં એક વાર અને તેમ ન થાય તો મહિનામાં એક વાર સંસર્ગ થાય તેવો સંકલ્પ કરવાનો છે. સ્ત્રીના માટે આ પ્રયોગ ખબૂ જ સરળ છે કેમ કે ભગવાને તેના માટે સ્ત્રીને ખુબ જ ગુણ આપ્યા છે તેમાંથી એક ગુણ તેમની પાસે સંયમ રાખવાનો છે.

👨‍👩‍👧 બસ માત્ર એટલું ધ્યાન રાખવામાં આવે તો તમારા આવનારા પુત્ર હોય કે પુત્રી બંનેમાં  સંસ્કારની સમજણ જોવા મળે છે. અને એક આદર્શ પુરુષ અથવા સ્ત્રી તમારા ખોળે જન્મ લેશે. 

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment