ગ્રહોનું થયું પરિવર્તન, રાશિઓનો સમય બદલશે, તમામ રાશિઓના જીવનમાં થશે આ ફેરફાર અને આ અસર.

સમયના બદલાવ સાથે સાથે ઘણા ગ્રહોની ચાલમાં પણ બદલાવ આવતો હોય છે. તો તેવી જ રીતે ગ્રહોનું રાશિ પરિવર્તન થયું છે. ગ્રહોના રાશિ પરિવર્તન થવાના કારણે ઘણા લોકોની સેહ્દ પર પણ અસર પડી શકે છે. તો તેવામાં એ જાણવું જરૂરી છે કે એવી સ્થિતિની અસર કંઈ કંઈ રાશિઓના જાતકો પર થશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

આ મહીને શુક્ર રાશિ બદલીને ધનુ રાશિમાં આવી જશે, આ રાશિમાં પહેલાથી શનિ, કેતુ અને બૃહસ્પતિ છે. તેવામાં ધનુ રાશિમાં ચાર ગ્રહ હોવાના કારણે ચતુગ્રહી  યોગ બનતો જણાય છે. આ યોગની અસર બધી જ રાશિઓ પર થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કે શું શું થશે તેની અસર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનુ રાશિમાં સ્થિત શનિ, શુક્ર અને કેતુ બધા અંદરોઅંદર મિત્ર બનેલા છે. પરંતુ ત્યાં સ્થિત બૃહસ્પતિ શત્રુ ગ્રહ છે. એટલું જ નહિ આવતા મહિના બાદ સૂર્ય પણ આ ગ્રહ સાથે રહેવાનો છે. પરંતુ થોડા દિવસમાં શુક્ર ધનુ રાશિમાંથી બહાર નીકળી જશે. પરંતુ બુધ રાશિ પરિવર્તન કરીને ધનુ રાશિમાં આવી જશે. આ કારણે આ રાશિમાં એક વાર ફરી પાંચ ગ્રહ આવી જશે.

ગ્રહોમાં આ પ્રકારનું પરિવર્તન થવાથી ઘણા લોકોના જીવનમાં ઘણા બધા મોટા બદલાવ આવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે ગ્રહોની આ સ્થિતિઓ દોઢ મહિના સુધી રહેશે. તેવી પરિસ્થિતિમાં લગભગ લોકો આ સમય ખુબ જ સારો રહેશે. પરંતુ અમુક લોકો માટે આ સમય થોડો ચિંતિત પણ રહે તેવું બની શકે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોમાં જે કોઈ ન બદલાવ થવાનો છે તેની સકારાત્મક અસર વધારે જોવા મળી શકે છે. તેવી સ્થિતિમાં ઘણા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે, તો ઘણા જાતકોના અટકેલા કામો પણ શરૂ થશે તેવી સંભાવના છે. તેના સિવાય શત્રુ ગ્રહોના ગઠબંધન બનવાના કારણે ઘણા જાતકોના જીવનમાં વિવાદ અને તણાવ વાળો સમય પણ આવી શકે. તેના સિવાય ઉલજન પણ વધી શકે એવું બની શકે. આ રાશિના જાતકો પર પડશે અસર : ગ્રહોની બદલતી ચાલની અસર ઘણી બધી રાશિઓ પર થવાની છે. જ્યાં સુધી શુભતાની વાત કરવામાં આવે તો મેષ, કર્ક, વૃશ્વિક અને કુંભ રાશિના જાતકો માટે ગ્રહોની ચાલ ખુબ જ શુભ સાબિત થશે.

તો સિંહ, કન્યા, તુલા અને મીન રાશિના જાતકો માટે અ સમય સામાન્ય રહેશે. પરંતુ વૃષભ, મિથુન, ધનુ અને મકર રાશિના જાતકો માટે આ સમય અશુભ સાબિત થશે. તેવામાં આ રાશિના લોકોએ સતર્ક રહેવાની આવશ્યકતા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment