મહિલાઓ કરી શકે છે પોતાની મનમાની | કરી શકે છે પુરુષો સાથે કંઈ પણ | જાણો આ દેશ વિશે.

મહિલાઓ કરી શકે છે પોતાની મનમાની, કરી શકે છે પુરુષો સાથે કંઈ પણ, જાણો ક્યાં થાય છે આવું.

મિત્રો દુનિયામાં અનેક અલગ અલગ ચિત્ર અને વિચિત્ર રીતી રીવાજો જોવા મળે છે. આજે અમે એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંની પરંપરા અને રીતી રીવાજ સાંભળીને તમે ચોંકી જશો. નોર્થન નાઇજીરીયાના તુઆરેગ ટ્રાઈબ્સ કોમ્યુનીટીના રીતીરીવાજ દુનિયામાં સૌથી અલગ તરી આવે છે. અહીંની મહિલાઓને દુનિયાભરના પુરુષો બરાબર અધિકાર આપવામાં આવ્યા છે. અહીંની મહિલાઓ બેખૌફ રીતે ફરતી હોય છે પરંતુ ત્યાંના પુરુષોએ પોતાનો ચહેરો ઢાંકીને ફરવું પડે છે.

આ પરંપરા અહીં સદીઓથી ચાલતી આવે છે. આપણે જાણીએ છીએ કે દુનિયામાં અડધાથી વધારે ભાગોમાં લગ્ન પહેલા શારીરિક સંબંધો બનાવવા માટે મનાઈ કરવામાં આવે છે. પરંતુ અહીં મહિલાઓ કોઈ પણ પુરુષ સાથે જબરદસ્તી સંબંધ બનાવી શકે છે. અહીં મહિલાઓ પરદામાં નથી રહેતી. પરંતુ પુરુષોએ અહીં આંખ અને નાકને છોડીને બાકીનો ભાગ ઢાંકેલો રાખવો પડે છે. અહીં મહિલાઓ ગમે ત્યારે પોતાની મરજી મુજબ તલાક લઇ શકે છે અને કોઈ પણ પુરુષો સાથે સંબંધ બાંધી શકે છે.

આ કોમ્યુનિટીમાં પુરુષને પોતાની મરજીથી કંઈ પણ કરવાની છૂટ આપવામાં નથી આવતી. ત્યાંના દરેક નાના મોટા કાર્યોમાં સ્ત્રીઓ જ ભાગ લેતી હોય છે. મિત્રો આ સાંભળીને તમારા માનવામાં નહિ આવે પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. આફ્રિકાનો એક દેશ છે નાઇજીરીયા, ત્યાંની તુઆરેગ જનજાતિમાં મહિલાઓને આ બધી જ છૂટ આપવામાં આવી છે. તેમાં સૌથી વિચિત્ર પરંપરા તો એ છે કે ત્યાંની મહિલાઓ બીજા પુરુષ સાથે જબરદસ્તી અંગત સંબંધ બનાવે છે તે એક સામાન્ય વાત છે.

તુઆરેગ જનજાતિની મહિલાઓ દુનિયા ભરથી વિચિત્ર છે. અહીં સ્ત્રીઓને એટલી આઝાદી મળેલી છે કે તેના કારણે આજે પણ અહીં માત્ર સ્ત્રીઓનું જ રાજ ચાલે છે અને અહીં સ્ત્રીઓ દ્વારા બનાવેલ કાયદા કાનુન અનુસરવામાં આવે છે. આ જનજાતિ મહિલા પ્રધાન છે અને અહીં મહિલાઓની સ્થિતિ ખુબ જ મજબુત પણ છે.

એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર અહીંની મહિલાઓને લગ્ન બાદ પણ પર પુરુષ સાથે સંબંધ બનાવવાની ઇજાજત મળેલી છે. એટલું જ નહિ આ જનજાતિમાં મહિલાઓને કોઈ પણ કાર્ય કરવાની આઝાદી હોય છે. એટલું જ નહિ લગ્ન પહેલા પણ જો કોઈ છોકરીના સંબંધો રહ્યા હોય તો પણ અહીં પુરુષોને તેની સાથે લગ્ન કરવામાં કોઈ સમસ્યા નથી હોતી. ત્યાંની મહિલાઓ કોઈ પણ ડર વગર હરીફરી શકે છે. જ્યારે અહીંના છોકરાઓ થોડા યુવાન થવા લાગે એટલે તેમણે ઘૂંઘટ તો નહિ પણ પોતાના ચહેરાને અવશ્ય ઢાંકીને રાખવો પડે છે. જે એક પ્રકારની ઘૂંઘટ પ્રથા જ છે.

અહીં લગ્નના રીવાજો પણ ઉંધા છે. સામાન્ય રીતે આપણે અહીં છોકરી લગ્ન કરીને છોકરાની ઘરે જાય છે. પરંતુ આ જનજાતિમાં છોકરાઓ લગ્ન કરીને છોકરીના ઘરે જાય છે. અહીંના પુરુષો પોતાની શારીરિક શક્તિનો ઉપયોગ કરીને સ્ત્રીઓ પર હુકમ નથી ચલાવતા. પરંતુ અહીં સ્ત્રીઓ પોતાના કાયદાઓ પર પુરુષોને ચાલવે છે. જ્યારે ભારતમાં આજે પણ સમાજમાં અમુક એવા તત્વો રહેલા છે જે મહિલાઓને પોતાની જાગીર સમજીને તેના પર પોતાની શારીરિકતા અજમાવીને તેની સાથે અત્યાચાર કરતા હોય છે. અથવા તો મહિલાઓએ પોતાની પસંદની વસ્તુ કરવાનો અધિકાર પણ નથી આપતા. પરંતુ આ જનજાતિમાં મહિલાઓને તે દરેક અધિકારો અને સત્તા મળી છે જે દરેક પુરુષ પાસે હોય છે.

તો મિત્રો તમારું શું કહેવું છે આ દેશ વિશે ક્યાં નિયમ સારા છે? કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment