વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા કરે છે આવા જલસા, ફોટા જોઇને દંગ રહી જશો.

મિત્રો તમે જાણતા જ હશો કે વિજય માલ્યા અને નીરવ મોદી બંને ભારતની બેંકોનું હજારો કરોડોનું કર્જ કરીને ફરાર થઇ ગયા છે. તો આજે તે બંને પોતાની લાઈફને ખુબ જ મોજ મજા સાથે વિદેશમાં જઈને માણી રહ્યા છે. પરંતુ આજે અમે તમને એવી ખાસ વાત જણાવશું જે જાણીને તમે પણ હેરાન રહી જશો. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ સામાન્ય ઘર હોય અને ઘરના વડીલ હોય એટલે કે આપણા પિતા જો તેના પર કર્જ હોય તો સામાન્ય રીતે આપણા મોજશોખ પર કાબુ મુકવામાં આવે છે. પરંતુ આજે અમે જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના પિતાએ કર્જ પણ કર્યું છે અને દેશમાંથી ભાગી પણ ગયા છે. પરંતુ તેમાં છે એ વ્યક્તિ આજે પોતાના બધા જ મોજશોખને માણે છે. તો ચાલો જાણીએ કોણ છે એ વ્યક્તિ.  ભારતની બેંકોનું 9 હજાર કરોડનું કર્જ લઈને ફરાર શરાબનો કારોબારી વિજય માલ્યા હાલના દિવસોમાં લંડનમાં રહીને પોતાની જિંદગી જીવી રહ્યો છે. પરંતુ વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ માલ્યા પણ ખુબ જ એશોઆરામની જિંદગી વિતાવી રહ્યો છે. સિદ્ધાર્થ માલ્યા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. મોટાભાગે સિદ્ધાર્થ પોતાની બધી જ ગતિવિધિઓને સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે. જેના થોડા ફોટા તમને અમે આ લેખ દ્વારા પ્રતિત કરાવશું. કેમ કે તેના પિતા વિજય માલ્યા આજે દેશનો ગુનેગાર છે. પરંતુ તેમ છતાં આજે તેનો દીકરો બિન્દાસ મોજમજા માણે છે. સૌથી પહેલો ફોટો સિદ્ધાર્થ માલ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શેર કર્યો હતો. આ ફોટામાં તે F-1 રેસના ટ્રેકની પાસે એન્જોય કરતો હોય તેવું આ ફોટામાં દેખાય રહ્યું છે. સિદ્ધાર્થ બોલીવુડ અભિનેત્રી નરગિસ ફકરી અને ડ્યુક બંટરની સાથે આ ફોટાને લોસ એન્જલસના સેન્ટ્રલ પાર્કમાં કિલક કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થના આ ફોટા તમે તેને ક્રિકેટર ક્રિસ ગેલ સાથે પાર્ટી કરતો જોઈ શકો છો. તેની સાથે ઘણી બધી હોટ મોડેલ્સ પણ હતી. મોજ મસ્તી સિવાય સિદ્ધાર્થને હાઈબ્રીડ કુતરાઓને પાળવાનો ખુબ જ શોખ છે. આ ફોટાને તેને શેર કરતા સમયે તેણે કેપ્શન પણ લખ્યું હતું કે હું હંમેશા આવી રીતે રહી શકું.  સિદ્ધાર્થ માલ્યા કેલીફોર્નીયાના કોચેલામાં પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરતા હોય એવું આ ફોટોમાં દેખાય છે. ઓસ્ટ્રેલિયાના વિયાનામાં મોડેલ વિક્ટોરિયા બેકર હાર્બરકે સાથે ડાન્સ પાર્ટી કરતો સિદ્ધાર્થ માલ્યા નજર આવી રહ્યો છે. સિદ્ધાર્થે પોતાના ઇન્સ્ટાગ્રામ પર યુએસએના પૂર્વ ક્રિકેટર પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન સાથે આ ફોટાને શેર કર્યો હતો. આ ફોટો સિદ્ધાર્થને મલીબુ બીચ પર પોતાના મિત્ર આશિષ દુગર સાથે ક્લિક કરાવ્યો હતો.

તો મિત્રો આજે સિદ્ધાર્થ માલ્યા પોતાની લાઈફને બધી જ મોજશોખ સાથે માણી રહ્યો છે. જ્યારે આપણા દેશની બેંકો પાસેથી કર્જ લઈને તેના પિતાએ દગો કર્યો છે. પરંતુ તેમ છતાં પણ આજે બાપ લંડનમાં એશોઆરામ કરે છે, જ્યારે દીકરો આઝાદ ફરી રહ્યો છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ બાબતે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment