બોલીવુડની આ બોલ્ડ એક્ટ્રેસને કરવા છે લગ્ન પણ પતિમાં હોવી જોઈએ આ ખાસિયત.. જાણો

મિત્રો આજે અમે એક એવી બોલીવુડ એક્ટ્રેસ વિશે જણાવશું જેણે બોલીવુડથી આમ દુરી બનાવેલી છે, પરંતુ તેમાં છતાં આજે તે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ અને હોટ ફોટો દ્વારા અક્સર છવાય ગયેલી હોય છે. તેની ચર્ચા સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળતી હોય છે. તે એક્ટ્રેસનું નામ છે અદા શર્મા. અદા શર્મા બોલીવુડની એક બોલ્ડ એક્ટ્રેસ છે. પરંતુ ફરી એક વાર પોતાના બોલ્ડ ફોટાના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. અદા શર્માએ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી હતી જેને વાંચીને તેના ફેન્સ હેરના રહી ગયા હતા. જી હા મિત્રો, અદા શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પોતાના ટ્રેડીશનલ કપડાંમાં એક ફોટો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું કે મને દુલ્હાની તલાશ છે. એટલું જ નહિ અદા શર્માએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા સાથે એવું પણ જણાવ્યું હતું કે તેના થનાર પતિમાં કંઈ જરૂરી વસ્તુ હોવી જોઈએ. તે બધી જ વસ્તુ તેના ફેન્સ સાથે શેર કરવાની ઈચ્છા અદા શર્માએ જાહેર કરી હતી. તો ચાલો આપણે પણ જાણીએ કે તે એક્ટ્રેસને કેવો પતિ જોઈએ છે. અદા શર્માએ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ શેર કરી એ અનુસાર તેનો પતિ આવો હોવો જોઈએ કે, એક એવો દુલ્હો જે ડુંગળી ન ખાતો હોય, ધર્મ, જાતિ, રંગ, બુટની સાઈજ, વિઝા, તરવાના ગુણો, બાઈસેપ, ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સ, કુંડળીની કોઈ રોકટોક નથી. માત્ર ચહેરા પર મુસ્કાન અને રોજ દિવસમાં ત્રણ વાર જમવાનું બનાવવા માટે તૈયાર રહે, અને હા રોજ તે દાઢી કરતો હોવો જોઈએ.

ઘરમાં તે જીન્સ પહેરી શકે છે અને જ્યારે ઘરથી બહાર જવાનું હોય ત્યારે તેણે માત્ર ભારતીય ટ્રેડીશનલ કપડાં જ પહેરવા પડશે. તેને એટલે કે પતિને રોજ પાંચ લીટર પાણી આપવામાં આવશે, પરંતુ શરાબ અને માંસનું સેવન ઘર અને બહાર બંને જગ્યા પર માની છે.તેને દરેક ભારતીય ભાષાઓની ફિલ્મોને સમ્માન દેવું પડશે અને સાથે સાથે ફિલ્મો જોઇને આનંદ પણ લેવો જોઈએ. પરંતુ આશ્વર્યની વાત છે કે, આવેદન પત્ર માત્ર 24 તારીખ, ઓગસ્ટ 2014 સુધી વૈદ્ય છે. પરંતુ હવે બધા જ લોકો વાંચીને હેરાન રહી ગયા હશે કે આ એક્ટ્રેસ દ્વારા આવું શા માટે કહેવામાં આવ્યું ? આ બબત જાણીને દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે.

પરંતુ મિત્રો અદા શર્માની આ પોસ્ટ પર ઘણા બધા મેજદાર કોમેન્ટ આવ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું છે કે, આ પ્રકારનો પતિ તે પોતાના માટે શોધે છે, એટલા માટે તેને જે રીજેક્ટ કરીને કૃપા કરીને પોતાની પાસે મોકલી દે.

આ એક્ટ્રેસનું કામ તમને જણાવી દઈએ, કે તેની તમિલ અને હિન્દી ફિલ્મો આવવાની છે.  જેમાં કમાન્ડો 3, બાયપાસ રોડ અને મેન ટુ મેન જીવી ફિલ્મોમાં અદા શર્મા આગામી દિવસોમાં જોવા મળે તેવી શક્યતા છે.  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment