આલ્કોહોલ, શરાબના ફાયદાઓ…. કરી દેશે તમને આશ્વર્યચકિત… સામાન્ય માણસે જાણવા જોઈએ.

આલ્કોહોલ, શરાબના ફાયદાઓ…. કરી દેશે તમને આશ્વર્યચકિત.. સામાન્ય માણસે જાણવા જોઈએ.

મિત્રો આપણા સમાજમાં આલ્કોહોલ એટલે કે શરાબને ખુબ જ ખરબ નજરથી જોવામાં આવે છે. કેમ કે શરાબને સારી સેહદનો દુશ્મન માનવામાં આવે છે અને આ વાત ઘણા બધા રીસર્ચમાં સામે આવી ચુકી છે. પરંતુ તમને જણાવી દઈએ જેને જાણીને તમને ખુબ જ હેરાની થશે કે આલ્કોહોલનું સેવન કરવાથી સેહદને માત્ર નુકશાન જ નથી થતું. પરંતુ તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે.

જી હા મિત્ર, એક નવા રીસર્ચ પ્રમાણે એ વાત સામે આવી છે કે બીયર અને રેડ વાઈનના સેવનથી વ્યક્તિને ખુબ જ રિલેક્સ ફિલ થાય છે. પરંતુ શરાબના સેવનની પણ વ્યક્તિને ખુબ જ માનસિક સંતુષ્ટિ થાય છે. પરંતુ અલગ અલગ રીતે આલ્કોહોલ પીવાથી લોકોમાં અલગ અલગ પ્રકારની ભાવનાઓ પેદા થાય છે. જે વ્યક્તિના કોઠા પ્રમાણે હોય છે, તેના શરીરના બંધારણ પ્રમાણે અસર કરે છે.

મિત્રો આ વાત કોઈ ફેંક નથી પરંતુ આધાર સહીત છે. હમણાં જ આ સ્ટડી બ્રિટીશ મેડીકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ સ્ટડીમાં “ગ્લોબલ ડ્રગ સર્વે” ના ડેટાનો ઇસ્તમાલ કરવામાં આવ્યો છે. સ્ટડીના મુતાબિક, વોડકા અને વ્યીસ્કી પીવાથી વ્યક્તિમાં સૌથી વધારે સ્ટ્રોંગ ભાવના પેદા થાય છે. વોડકા અને વ્હીસ્કી વાથી લગભગ 30 % લોકોમાં આક્રમકતા અને 28 % લોકોમાં બેચેની થતી હોય છે. પરંતુ તે પીવાથી 22% લોકો ઈમોશનલ થઇ જાય છે. પરંતુ અચંબિત કરે તેવી વાત તો એ છે કે વોડકા અને વ્હીસ્કી પીવાથી લગભગ મોટાભાગના 59% લોકો ખુદમાં સૌથી વધારે આત્મવિશ્વાસ મહેસુસ કરતા હોય છે. 58 % લોકો પોતાની અંદર તાકાત મહેસુસ કરતા હોય છે અને 42 % લોકો રોમેન્ટિક માહોલને ફિલ કરે છે.

સ્ટડીના રીપોર્ટ પ્રમાણે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 53 % લોકો એ એવું માન્યું છે કે વાઈનના સેવન બાદ શાંતિને મહેસુસ કરે છે. જ્યારે 50 % લોકોનું કહેવું છે કે બીયર પીધા બાદ રિલેક્સ ફિલ થાય છે. પરંતુ રેડ વાઈનના સેવનથી 60 % લોકોને થકાન મહેસુસ થાય છે.

શોધકર્તાઓની અનુસાર ડ્રીંકમાં અલગ અલગ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. તેવી રીતે દરેક વ્યક્તિમાં આલ્કોહોલને પચાવવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. જેના કારણે દરેક વ્યક્તિમાં તેના સેવન બાદ શરીરમાં અને મગજમાં અલગ અલગ તરંગો ઉભા થાય અને તેના આધારે મગજમાં ભાવનાઓ પ્રગટ થાય છે. જેને આપણે નશો કહીએ છીએ.

પરંતુ આ રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે પુરુષો જો આલ્કોહોલનું સેવન કરે તો તેનામાં પોતાની ક્ષમતા પ્રમાણે ખુદને સંભાળી લેવાની ક્ષમતા વધારે હોય છે. પરંતુ સ્ત્રીઓ આલ્કોહોલના સેવન બાદ વધારે ભાવુક અને ઈમોશનલ થઇ જાય છે.

મિત્રો આ લેખ માત્ર એક જાણકારી માટે છે બાકી અમારો કોઈ એવો હેતુ નથી કે જેના દ્વારા લોકોમાં નશીલા પદાર્થનું સેવન વધે. આ માત્રને માત્ર જાણકારી ખાતર લખવામાં આવેલ લેખ છે જેની બધા લોકોએ ખાસ નોંધ લેવી. અને ગુજરાતમાં કાનૂની કે ગેરકાનૂની રીતે આલ્કોહોલ વહેંચવું અને તેનું સેવન કરવું ગુનો બને છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment