Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

હવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.

Social Gujarati by Social Gujarati
July 8, 2018
Reading Time: 4 mins read
0
હવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.

🌽 ચોમાસા માટે હેલ્થી મકાઈની ગરમા ગરમ વાનગીઓ….🌽

વરસાદની ઋતુમાં ગરમા ગરમ વાનગીઓ ખાવાની મજા અનોખી છે. મિત્રો સ્વાસ્થ્ય વર્ધક મકાઈની અમે એવી વાનગીઓ લાવ્યા છીએ. જે સરળતાથી અને ઝડપથી સ્વાદિષ્ટ વાનગી બની જશે. તેમજ ચોમાસામાં વરસાદની ઠંડકમાં તેને ખાવાની મજા અલગ જ આવશે.

RELATED POSTS

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

Image Source

🌽 ૧] ચટપટા મકાઈના સમોસા.🌽

સામગ્રી:

  • ૨ કપ મેંદાનો લોટ,
  • ૨૦૦ ગ્રામ બટેકા,
  • ૩ મકાઈના ડોડા,
  • ૧ ચમચી પીસેલી કોથમીર,
  • થોડો ફુદીનો,
  • દોઢ ચમચી, તેલ અડધી ચમચી લાલ મરચું પીસેલું,

અડધી ચમચી આમચૂર પાવડર,Image Source

  • ૧ ચમચી શેકેલું જીરું,
  • સ્વાદ અનુસાર મીઠું,
  • તેમજ સમોસાને તળવા માટે તેલ.

બનાવાની રીત.

🌽 સૌપ્રથમ મેંદામાં ૧ ચમચી જેટલું તેલનું મોણ નાખી પાણી વડે લોટ બાંધી લો.

🌽 હવે મકાઈના દાણા કાઢી લો. અને તે દાણાને બાફી થોડા અધકચરા પીસી લો.

🌽 બટેટા બાફીને તેનો માવો બનાવી લો.

Image Source

🌽 હવે  અડધી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થયા બાદ તેમાં જીરું અને કોથમરી ઉમેરી શેકો.

🌽 તે બદામી રંગ જેવું લાગે ત્યારે તેમાં બટેકા અને મકાઈનું મિશ્રણ ઉમેરી તેને હલાવી ઉતારી લો અને ઠંડુ થવા દો.

🌽 મેંદાના બાંધેલા લોટમાંથી લુઈ બનાવો  અને તેને ગોળ રોટલીની જેમ વણો.

🌽 ગોળ વણ્યા બાદ તેને વચ્ચેથી કાપી બે ભાગ કરી લો.

Image Source

🌽 એક બાજુના ભાગમાં મિશ્રણ નાખી બીજા ભાગ વડે તેને સીલ કરો.

🌽 પછી ગરમ તેલમાં ધીમા તાપે સમોસા તળી લો.

🌽 ગરમ ગરમ સમોસા લાલ ચટણી તથા ટમેટા કેચપ સાથે ખાઈ તેની મજા માણો.

🌽 ૨] લઝીઝ મકાઈ રોલ્સ.🌽 

સામગ્રી:

  • એક તાજો મકાઈનો ડોડો,

૫ બ્રેડ, Image Source

  • એક નાનો વાટકો નાળીયેરનું છીણ,
  • ૧ લીલું મરચું ઝીણું સમારેલું,
  • એક ડુંગળી ઝીણી સમારેલ,
  • એક ટમેટું સમારેલું,
  • અડધી ચમચી ગરમ મસાલો,
  • તાજી કોથમીર ઝીણી સમારેલી,
  • મીઠું સ્વાદ અનુસાર.

Image Source

બનાવવાની રીત.

🌽 સૌથી પહેલા તો મકાઈના દાણા કાઢી તેને ઉકાળી લો.

🌽 ઉકાળેલી મકાઈને હવે અધકચરી પીસી લો.

🌽 ત્યાર બાદ પીસેલી મકાઈમાં ડુંગળી, ટમેટા,મરચા, મીઠું, ગરમ મસાલો, છીણેલું નાળીયેર વગેરે મિક્સ કરી દો.

🌽 હવે બ્રેડની કિનારીઓ કાઢી તેને મીઠા વાળા પાણીમાં ડુબાડી હલ્કા હાથે દબાવી પાણી થોડું નીતારો.

Image Source

🌽 ત્યાર બાદ તેમાં મકાઈનો બનાવેલ માવો ફેલાવી તેનો રોલ બનાવો.

🌽 હવે  તેલ ગરમ કરી તેને ડીપફ્રાય કરી લો.

🌽 તૈયાર છે લઝીઝ ચટપટા મકાઈ રોલ્સ.

🌽 હવે તેને મીઠી ચટણી તથા સોસ સાથે ગરમા ગરમ પીરસો.

🌽 ૩] સ્વીટ કોર્ન ખીર.🌽 

Image Source

સામગ્રી:

  • ૧ તાજો મકાઈનો ડોડો,
  • એક લીટર દૂધ,
  • એક કપ ખાંડ,
  • એક ચમચી એલચી પાવડર,
  • માવાની કતરણ જરૂરિયાત મુજબ.

બનાવવાની રીત.

Image Source

🌽 સૌથી પહેલા તાજા ડોડાના દાણા કાઢી લો.

🌽 હવે તેમાં જરૂરિયાત મુજબ દૂધ નાખી તે દાણાને પ્રેશર કુકરમાં જરૂરિયાત પ્રમાણે સીટી વગાડી પકાવી લો.

🌽 બાકી રહેલા દુધમાં ખાંડનાખી હલાવો અને દૂધ ઉકાળો.

🌽 ખીરને ઉપરથી એલચી પાવડર અને માવાની કતરણ નાખી તેને ઉતારી લો.

🌽 હવે તૈયાર છે સ્વીટ કોર્ન ખીર. તેને ગરમા ગરમ ખાઓ.     Image Source 

મિત્રો રસોઈ પણ એક કળા જ કહેવાય છે, કે હૃદયનો રસ્તો પેટથી થઈને નીકળે છે.  આ  આર્ટીકલમાં આપેલ રેસીપીથી  તમને આ લેખ ગમ્યો તો અમને કોમેન્ટમાં ” ONCE MORE ” લખી જણાવો તો હજુ આવો એક લેખ આપ માટે લઈને આવીએ. તમારા આ શબ્દ અમારા માટે ખુબ મોટીવેશનનું કામ કરે છે.

💁 આ લેખ ગમ્યો હોય તો અન્ય ગૃહિણીઓ સુધી જરૂર શેર કરો. તેનાથી અમને પણ મોટીવેશન મળશે આવા બીજા લેખ લખવા માટે..  

Image Source

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Tags: best food made with cornbest recipe cornCornCorn subji
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
રસોઈ

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

July 8, 2025
એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
તથ્યો અને હકીકતો

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

July 23, 2024
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
રસોઈ

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

February 14, 2024
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
Next Post
 સંતરાના આ ઉપયોગ જરૂર તમને ખબર નહિ હોય….. જાણો અજબ ગજબના સંતરાના ઉપયોગો.

 સંતરાના આ ઉપયોગ જરૂર તમને ખબર નહિ હોય..... જાણો અજબ ગજબના સંતરાના ઉપયોગો.

લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ……“લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ......“લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચહેરાને કુદરતી સુંદરતા આપવા માટે અજમાવો આ મફત આયુર્વેદિક ઉપાય, ચામડીના રોગોને દુર કરી આજીવન રાખશે યુવાન…

ચહેરાને કુદરતી સુંદરતા આપવા માટે અજમાવો આ મફત આયુર્વેદિક ઉપાય, ચામડીના રોગોને દુર કરી આજીવન રાખશે યુવાન…

January 4, 2023
જાણો સરકારની નવી સ્કીમ “સૉવરેન ગોલ્ડ બૉન્ડ” વિશે ?  શું આમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય?

જાણો સરકારની નવી સ્કીમ “સૉવરેન ગોલ્ડ બૉન્ડ” વિશે ? શું આમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય?

July 9, 2020
2020 માં આ છ રાશિના જાતકોના લગ્નના બની રહ્યા છે યોગ…   જાણો તમારી રાશિ વિશે.

2020 માં આ છ રાશિના જાતકોના લગ્નના બની રહ્યા છે યોગ… જાણો તમારી રાશિ વિશે.

December 4, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.