Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ બ્યુટી ટીપ્સ યાદ રાખી લેશો તો તમારી સુંદરતા વર્ષો સુધી જળવાઈ રહેશે.. દરેક સ્ત્રી જાણે આ વાત.

Social Gujarati by Social Gujarati
August 30, 2018
Reading Time: 2 mins read
2
આ બ્યુટી ટીપ્સ યાદ રાખી લેશો તો તમારી સુંદરતા વર્ષો સુધી જળવાઈ રહેશે.. દરેક સ્ત્રી જાણે આ વાત.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👩‍ દરેક સ્ત્રીઓને ખાસ ખબર હોવી જોઈએ આ સામાન્ય બ્યુટી ટીપ્સ હંમેશાસુંદર દેખાવા માટે.. 👩‍

👩‍ આમ તો સ્ત્રી એટલે કુદરતનું સૌથી સુંદર સર્જન. બંને રીતે શારીરિક જૂઓ કે પછી લાગણી અને હ્રદયથી. એટલે જોવા જઈએ તો દરેક સ્ત્રી પોતાની રીતે ખૂબ જ સુંદર છે. કોઈ દેખાવમાં તો કોઈ તેના સ્વભાવ અને ગુણો ના કારણે. પરંતુ આ વાત તો દરેક વ્યક્તિ નથી સમજતી જેના કારણે એક સ્ત્રી અથવા તો છોકરી હંમેશા એવો જ પ્રયત્ન કરતી રહે છે કે તે ખૂબ જ સુંદર દેખાય.Image Source :

👩‍ તો મિત્રો તેના માટે દરેક સ્ત્રીએ અમારો આ આર્ટીકલ ખાસ વાંચવો. કારણ કે ૧૦૦% આ આર્ટીકલ તમને તેમાં મદદરૂપ થશે. મિત્રો તમે દરેક વખતે સુંદર દેખાવા માંગો છો. એક ખીલેલો અને હસતા ચહેરાથી કોણ આકર્ષાતું નથી. શું તમે પણ ઈચ્છો છો કે તમારો ચહેરો પણ હર હંમેશા એક ગુલાબના ફૂલની જેમ ખીલેલો રહે, તો આ લેખ જરૂર વાંચજો. કારણ કે આજે અમે આ લેખમાં એવા સરળ અને અસરકારક ઘરેલું ઉપાય બતાવશું કે જેનો ઉપયોગ તમારે કરવો જ જોઈએ અને ખાસ અને મહત્વની વાત એ છે કે તેની કોઈ જ પ્રકારની આડઅસર નહિ જોવા મળે. આ ઉપરાંત અમે તમને કંઈક એવી બ્યુટી ટીપ્સ જણાવશું કે જે તમારા સમય અને પૈસા બંનેની બચત કરશે.Image Source :

👩‍ આજનું ફાસ્ટફૂડ અને પ્રદુષણ તેના કારણે સ્વાભાવિક જ છે કે ત્વચાને નુંકશાન થાય જ અને તે પ્રદુષણના સંપર્કમાં આવતા આપણા ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ થતી હોય છે તેના માટે લોકો કંઈ કેટલીય પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. અને સારું પરિણામ મળવાને બદલે તેના સાઈડ ઈફેક્ટસ વધારે જોવા મળે છે. એટલું જ નહિ પરંતુ જે લોકોની ત્વચા ખૂબ જ સેન્સીટીવ હોય છે તેને આ પ્રોડક્ટ્સ બિલકુલ સુટ નથી કરતા. તો મિત્રો સવાલ એ થાય કે તો શું કરવું ? પરંતુ ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ આર્ટીકલ વાંચ્યા બાદ તમારી આ ચિંતા દૂર થઇ જશે.

👩‍ ખીલને દૂર કરવા માટેના ઉપાયો :- 👩‍Image Source :

👩‍ મિત્રો ખીલને દૂર કરવા માટે બે ખૂબ જ સરળ રસ્તા છે જેને તમે જ્યારે પણ ખીલ થાય તો અપનાવી શકો છો.

👩‍ જ્યારે પણ તમને તમારા ચહેરા પર ખીલ થયેલું દેખાય ત્યારે સવારે ઉઠતા જ તુલસી અને લીમડાના પાંદડા પીસીને તેના પર લગાવો. પંદર મિનીટ પછી ચહેરો ધોઈ લો ફરક જરૂર દેખાશે.

👩‍ બીજો ઉપાય રાત્રે સૂતા પહેલા કોલગેટની પેસ્ટ ખીલ પર લગાવી દો અને સવાર સુધીમાં ખીલમાં રાહત મળશે. મિત્રો કોલગેટ તો લગભગ બધા ઘરોમાં હોય જ છે. પરંતુ આ પ્રયોગ ક્યારેય નહિ કર્યો હોય પરંતુ હવે કરજો કારણ કે આ ખૂબ જ અસરકારક સાબિત થશે.

👩‍ ચહેરાને ગોરો બનાવવા માટે શું કરવું:- 👩‍

👩‍ ચહેરાને ગોરો બનાવવા માટે લોકો ઘણા બધા અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. પરંતુ એકવાર આ ઉપચાર નિયમિત રીતે ટ્રાય કરી જૂઓ અને પછી જૂઓ કે કેટલો ફરક દેખાય છે.Image Source :

👩‍ ચહેરા પર એક અલગ જ ટોન લાવવા માટે ક્યારેય તમે ટોનર ન ખરીદો કારણ કે તે તમારા ચહેરાને ખૂબ જ નુંકશાન કરે છે. તમે ટોનરની જગ્યાએ ગુલાબ જળનો ઉપયોગ કરો. સવારે સ્નાન પેહલા ઝેલની જેમ ગુલાબ જળ ચહેરા પર લાગાવી પછી નાહવા જવું. આ તમારા ચહેરા માટે ટોનરનું કામ કરશે.

👩‍ ખસખસના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ બનાવી લો. તેમાં થોડું દૂધ મિક્સ કરો. અને ત્યાર બાદ તેને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. આ પ્રયોગ તમારા ચહેરા માટે સ્ક્રબ જેવું તો કામ કરશે જ બધી ગંદકી સાફ કરશે અને ચહેરાને એકદમ ચમકાવશે જેથી તમે દેખાશે સુંદર.

👩‍ જ્યારે ખસખસ ન હોય ત્યારે તમે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે ચણાનો લોટ તો લગભગ ઘરમાં હોય જ છે. સવારે થોડો ચણાનો લોટ લઇ તેમાં થોડું દૂધ નાખી તેને ચહેરા પર લગાવો અને પંદર મિનીટ સુધી રાખી મૂકો. ત્યાર બાદ હળવા હાથે મસાજ કરતા કરતા ચણાના લોટને સાફ કરી ચહેરો ધોઈ લો. આ પ્રયોગનો બેથી ત્રણ વાર ઉપયોગ કરતા જ તમને પરિણામ જોવા મળશે. તમારો ચહેરો હંમેશા ખીલેલો દેખાશે.

Image Source :

👩‍ આ ઉપરાંત તમે ઓવરનાઈટ મેથીનું માસ્ક પણ ટ્રાય કરી શકો છો. મિત્રો આ માસ્ક તમારા ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તે ત્વચાની દરેક સમસ્યા ખીલ હોય, મશા હોય કે પછી અન્ય સમસ્યા તે બધી જ દૂર કરશે. તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. થોડી મેથીના પાંદડા પીસી ચહેરા પર લગાવી દો અને આખી રાત તેને લગાવીને રાખો. બધી સમસ્યા ગાયબ થઇ જશે મેથીના ઓવરનાઈટ માસ્કથી.

👩‍ આ ઉપરાંત તમારી સુંદરતા તમારા ખાનપાન પર પણ આધારિત હોય છે. તો તેના માટે તમારે ફાસ્ટ ફૂડ બિલકુલ નહિ બરાબર ખાવું અને તમારા નિયમિત આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.

👩‍ તેમજ જરૂરી છે કે તમારા શરીરના ટોક્સીન બહાર નીકળી જાય તો તેના માટે તમારે રોજ સવારે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ જેથી ટોક્સીન બહાર નીકળી જાય જેથી ખીલ જેવી સમસ્યા ન થાય. તમે ગરમ પાણી ન પી શકો તો સામાન્ય પાણી ઉઠતાની સાથે બેથી ત્રણ ગ્લાસ પાણી પી લેવું.

👩‍ મિત્રો અમારી ટીપ્સ ખૂબ જ નાની નાની અને સીમિત છે. પરંતુ મિત્રો જો આ ટીપ્સ અપનાવવામાં આવે તો ખૂબ જ કિંમતી સાબિત થશે. માટે આજે જ અપનાવો આ ટીપ્સ.

👩‍ મિત્રો તમને કોઈ પણ આવી અન્ય સમસ્યા હોય તો તમે તે પણ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અમે તેના પર પણ આર્ટીકલ બનાવશું.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Tags: BEAUTY TIPSBEST TIPSGIRL WOMANhealthNICE TIPS
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
હવે પાર્લરનો ખર્ચો થશે ઓછો…હવે લીપ્સ્ટીક બનાવો તમારા જ ઘરે ઘરગથ્થુ વસ્તુઓમાંથી સરળ રીતે.

હવે પાર્લરનો ખર્ચો થશે ઓછો...હવે લીપ્સ્ટીક બનાવો તમારા જ ઘરે ઘરગથ્થુ વસ્તુઓમાંથી સરળ રીતે.

ઘરે બનાવો આ સીરમ પછી જુઓ… વાળ બનશે સિલ્કી અને લાંબા (જાણો આ સીરમ બનાવવાની રીત)

ઘરે બનાવો આ સીરમ પછી જુઓ... વાળ બનશે સિલ્કી અને લાંબા (જાણો આ સીરમ બનાવવાની રીત)

Comments 2

  1. Richa says:
    7 years ago

    ) mari skin ekdam kalash padti Thai gai 6. Ane ekdam dull lage 6 to ena mate shu karvu? Glow aave ane kalash door Thai jai ena mate kai tips aapo ne

    Reply
    • admin says:
      7 years ago

      market ma malta beauty gel bandh karo ane ghare jate banavi lagavo … ame ghana articles tena par lakhya che check karjo
      abhar…

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દેશને ચંદ્ર પર લઇ જનારા 3 વૈજ્ઞાનિકોની અનોખી કહાની, જાણો કેવી રીતે ISRO સુધી પહોચ્યા.

દેશને ચંદ્ર પર લઇ જનારા 3 વૈજ્ઞાનિકોની અનોખી કહાની, જાણો કેવી રીતે ISRO સુધી પહોચ્યા.

September 21, 2019
આ એક વસ્તુના આધારે દરેક માણસનું મૃત્યુ નક્કી થતું હોય છે… જાણો તમારું મૃત્યુ પણ શાના આધારે નક્કી થશે.

આ એક વસ્તુના આધારે દરેક માણસનું મૃત્યુ નક્કી થતું હોય છે… જાણો તમારું મૃત્યુ પણ શાના આધારે નક્કી થશે.

December 23, 2022
બેજાન, ટૂંકા, ડ્રાય અને ફાટેલા વાળ માટે મોંઘા ખર્ચા કરવાની જરૂર નથી .. ઘર બેઠા કરો આ ૩ યોગાસનો જે આપશે અદ્ભુત પરિણામ

બેજાન, ટૂંકા, ડ્રાય અને ફાટેલા વાળ માટે મોંઘા ખર્ચા કરવાની જરૂર નથી .. ઘર બેઠા કરો આ ૩ યોગાસનો જે આપશે અદ્ભુત પરિણામ

October 2, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.