Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home વેસ્ટ માંથી બેસ્ટ

આ દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડાઓ… જે આકર્ષશે દરેક વ્યક્તિનું ધ્યાન

Social Gujarati by Social Gujarati
November 10, 2023
Reading Time: 1 min read
1
આ દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડાઓ… જે આકર્ષશે દરેક વ્યક્તિનું ધ્યાન

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

દૂધની થેલીને ફેંકવા કરતા આવી રીતે કરો ઉપયોગ, બચી જશે ઘરના ઘણા નાના નાના ખર્ચા… અને આપશે મશીન જેવું કામ…

નકામી લાગતી આ સુકાય ગયેલી વસ્તુ છે બહુ કામની | ફાયદા જાણી લેશો તો ફેંકવાનું બંધ કરી દેશો…

ઘરમાં પડેલી જૂની બંગડી ઓ નકામી સમજી ફેંકવા કરતા કરો આ પાંચ રીતે તેનો ફરી ઉપયોગ | ઘરમાં થશે વાહ વાહ.

💁આ દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડાઓ… 💁

🔥 મિત્રો દિવાળીનો તહેવાર એટલે દીવાઓથી જળહળતું પ્રફુલ્લિત વાતાવરણ. દિવાળીના તહેવાર દરમિયાન લોકો દીવા સળગાવીને ઘરમાં આકર્ષિત જગ્યા પર રાખતા હોય છે. તેનાથી ઘરની એક અલગ જ રોનક ઉભી થાય છે. સામાન્ય રીતે લોકો માટીના કોડિયામાં દીવા કરતા હોય છે અથવા તો રંગબેરંગી મીણબત્તીનો ઉપયોગ કરી તેના દ્વારા ઘરને સજાવતા હોય છે. પરંતુ આજે અમે એક અલગ જ ટ્રીક દ્વારા તમને આકર્ષિત દીવા બનાવતા શીખવશું કે જે તમારા ઘરની શોભા તો વધારશે પરંતુ ઘરે આવનાર દરેક વ્યક્તિનું ધ્યાન દીવાઓ તરફ ખેંચાશે.

🔥 મિત્રો આ દીવા તેલ કમ પાણી જેવા છે. મતલબ કે પાણી વધારે અને અને તેલ ઓછું, અને તમારે કોઈ સ્ટેન્ડ કે કશું બજારમાં શોધવા જવાની જરૂરત નથી બધી જ વસ્તુ સરળતાથી ઘરમાં મળી રહેશે. તો ચાલો જાણીએ કે પાણીમાંથી આકર્ષિત દીવાઓ કંઈ રીતે બનાવી શકાય.

🔥 પાણીમાંથી સર્જનાત્મક દીવાઓ બનાવવાની રીત.. :🔥 દીવા બનાવવા માટે મુખ્ય વસ્તુ છે પાણી, તેલ, કાચનો ગ્લાસ, પ્લાસ્ટિક પેપર અને રૂની લાંબી વાટ. અને બાકીની અન્ય આકર્ષિત વસ્તુઓ અમે તમને આગળ જણાવશું. કે કંઈ રીતે તમે દીવાને એક ક્રિએટીવ લૂક આપી શકો. 🔥 એક કાચનો ગ્લાસ લઇ લો અને તે પાણીથી ભરી દો.(આખો છલો છાલ પાણીથી ન ભરવો માત્ર પોણો ગ્લાસ જ ભરવો. )

🔥 ત્યારબાદ તેમાં તમારે તેલ નાખવાનું છે. તેલ એટલું નાખવું કે પાણીની સપાટી પર તેલની સપાટી થઇ જાય. (તમે જેટલું વધારે તેલ નાખશો તેટલો વધારે સમય દીવો ચાલશે.)🔥 હવે ત્યારબાદ તમારે એક પ્લાસ્ટીકની કોથળી લેવાની છે અને તેને ગ્લાસથી થોડો નાનો ગોળાકાર કાપવાની છે.

🔥 ગોળાકાર કાપ્યા બાદ તેની વચ્ચે એક નાનું કાણું પાડવાનું છે. (એટલું કાણું પાડવું કે જેમાંથી રૂની લાંબી પાતળી વાટ પસાર થઇ શકે.🔥 ત્યારબાદ તમારે લાંબી અને પાતળી રૂની વાટ લેવાની છે અને તેને તે કાણામાંથી પસાર કરવાની છે. તેમાં અડધી વાટ અંદર અને અડધી બહાર રહે તે રીતે રાખવાની છે.🔥 હવે તમારે નીચેની બાજુથી વાટને વાળી દેવાની છે અને ગોળાકારની બહાર જતી હોય તો તે વધારાને વાટને કાપી નાખવી. ઉપરની બાજુ તો વાટ સીધી જ રહેશે.

🔥 ત્યારબાદ તેને ગ્લાસમાં મૂકી દો અને સળગાવો એટલે તૈયાર છે તમારી વોટર કેન્ડલ. હવે જાણીએ કે તેને વધારે સર્જનાત્મક કંઈ રીતે બનાવી શકાય.

દીવાને વધારે ક્રિએટીવ લૂક આ રીતે આપી શકાય :- મિત્રો તમે પાણીમાં કલર નાખી તેને રંગબેરંગી પણ બનાવી શકો છો.🔥 તમે પાણીના થોડા પથ્થર ધૂળ નાખી ત્યારબાદ તેમાં એક નાનું ડાળખીવાળું ગુલાબ અથવા કોઈ અન્ય ફૂલ રાખીને તેને સરસ લૂક આપી શકો છો.

🔥 આ ઉપરાંત તમે પાણીમાં પહેલા ક્રિસ્ટલ બોલ રાખી તે પાણીમાં થોડો કેસરી અથવા તો લાલ કલર ઉમેરી શકો છો. જે દીવાને જબરદસ્ત લૂક આપશે. તેમાં તમે દીવો સળગાવશો ત્યારબાદ ગ્લાસની અંદર આગનો ગોળો સળગતો હોય તેવો લૂક આવશે.🔥 ત્યારબાદ પાણીમાં તમે નાના નાના રંગબેરંગી બોલ નાખીને તેને આકર્ષિત બનાવી શકો છો.

🔥 આ રીતે તમારે સૌપ્રથમ પાણીથી ભરેલા ગ્લાસને ક્રિએટીવ બનાવી ત્યારબાદ તેમાં ઉપર તેલ નાખવું અને ત્યારપછી તેની ઉપર આપણે બનાવેલી પ્લાસ્ટિકવાળી વાટ રાખવી. આ રીતે દીવો બનાવી ઘરમાં રાખવો.

🔥 તો આ રીતે અલગ અલગ કલાત્મક દીવાઓ બનાવીને તમારા ઘરની શોભા વધારી શકો છો..

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: creative water lampdiwalidiwali lamphomemade water lamp for diwaliwater candle
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

દૂધની થેલીને ફેંકવા કરતા આવી રીતે કરો ઉપયોગ, બચી જશે ઘરના ઘણા નાના નાના ખર્ચા… અને આપશે મશીન જેવું કામ…
વેસ્ટ માંથી બેસ્ટ

દૂધની થેલીને ફેંકવા કરતા આવી રીતે કરો ઉપયોગ, બચી જશે ઘરના ઘણા નાના નાના ખર્ચા… અને આપશે મશીન જેવું કામ…

December 7, 2022
નકામી લાગતી આ સુકાય ગયેલી વસ્તુ છે બહુ કામની | ફાયદા જાણી લેશો તો ફેંકવાનું બંધ કરી દેશો…
વેસ્ટ માંથી બેસ્ટ

નકામી લાગતી આ સુકાય ગયેલી વસ્તુ છે બહુ કામની | ફાયદા જાણી લેશો તો ફેંકવાનું બંધ કરી દેશો…

October 14, 2022
ઘરમાં પડેલી જૂની બંગડી ઓ નકામી સમજી ફેંકવા કરતા કરો આ પાંચ રીતે તેનો ફરી ઉપયોગ | ઘરમાં થશે વાહ વાહ.
વેસ્ટ માંથી બેસ્ટ

ઘરમાં પડેલી જૂની બંગડી ઓ નકામી સમજી ફેંકવા કરતા કરો આ પાંચ રીતે તેનો ફરી ઉપયોગ | ઘરમાં થશે વાહ વાહ.

October 29, 2022
મીઠા લીમડાને ઉગાડી શકાય છે ઘરમાં જ,  જાણો તદ્દન આસાન પ્રક્રિયા. એકદમ ઘાટો અને લીલો ઉગશે.
BANK AND MONEY

મીઠા લીમડાને ઉગાડી શકાય છે ઘરમાં જ, જાણો તદ્દન આસાન પ્રક્રિયા. એકદમ ઘાટો અને લીલો ઉગશે.

December 9, 2022
કોરોનાના ભયને કારણે ઘરમાં AC નથી વાપરતા?  તો આ રહી ઘરને ઠંડું રાખવાની આસાન રીતો.
વેસ્ટ માંથી બેસ્ટ

કોરોનાના ભયને કારણે ઘરમાં AC નથી વાપરતા? તો આ રહી ઘરને ઠંડું રાખવાની આસાન રીતો.

May 23, 2020
એક ગૃહિણી છો તો ઘરે બેઠા કરો આ કામ….   ઘરે બેઠા જ કમાશો પૈસા,  ગુજરાતી ગૃહિણી ખાસ વાંચે.
તથ્યો અને હકીકતો

એક ગૃહિણી છો તો ઘરે બેઠા કરો આ કામ…. ઘરે બેઠા જ કમાશો પૈસા, ગુજરાતી ગૃહિણી ખાસ વાંચે.

December 18, 2019
Next Post
આ વસ્તુ માત્ર ૨ દિવસમાં ફાટેલી એડી ને કરશે કોમળ અને મુલાયમ.. આ રીતે લગાવો

આ વસ્તુ માત્ર ૨ દિવસમાં ફાટેલી એડી ને કરશે કોમળ અને મુલાયમ.. આ રીતે લગાવો

ગૃહિણીઓ આ રીતે પાટલી અને વેલણ  રાખે તો ગરીબ માણસ પણ બની જાય છે ધનવાન.. જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે ?

ગૃહિણીઓ આ રીતે પાટલી અને વેલણ રાખે તો ગરીબ માણસ પણ બની જાય છે ધનવાન.. જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે ?

Comments 1

  1. Mehta saroj says:
    7 years ago

    Suparb.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફાઈબરથી ભરપુર આ 6 વસ્તુઓ ખાવાથી આજીવન નહિ થાય કેન્સર, બવાસીર અને ડાયાબિટીસ જેવા રોગો… આંતરડા અને પેટને રાખશે એકદમ સાફ…

ફાઈબરથી ભરપુર આ 6 વસ્તુઓ ખાવાથી આજીવન નહિ થાય કેન્સર, બવાસીર અને ડાયાબિટીસ જેવા રોગો… આંતરડા અને પેટને રાખશે એકદમ સાફ…

April 20, 2022
જિંદગીમાં ક્યારેય નહિ થાય શરીરમાં હિમોગ્લોબિનની કમી, ખાવાનું શરૂ કરો તમારા ઘરમાં જ રહેલી આ 10 વસ્તુઓ…

જિંદગીમાં ક્યારેય નહિ થાય શરીરમાં હિમોગ્લોબિનની કમી, ખાવાનું શરૂ કરો તમારા ઘરમાં જ રહેલી આ 10 વસ્તુઓ…

September 30, 2022
ઓનલાઈન કરતા વધુ અસરકારક શિક્ષણ આપે છે આ શિક્ષિકા બેન ! ઘરે ઘરે જઈને ભણાવે છે આ રીતે…

ઓનલાઈન કરતા વધુ અસરકારક શિક્ષણ આપે છે આ શિક્ષિકા બેન ! ઘરે ઘરે જઈને ભણાવે છે આ રીતે…

January 6, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.