તમારા શરીરના વધારાના વાળ દુર કરો હવે કોલગેટથી જાણો તેની સંપૂર્ણ વિધિ…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🧖‍♀️ તમારા શરીરમાંથી વધારાના વાળને કરો આ બે વસ્તુના ઉપયોગથી દુર… 🧖‍♀️

🧖‍♀️ મિત્રો આજે અમે એક ખાસ વસ્તુ લઈને આવ્યા છીએ જેના ઉપયોગથી આપણા શરીરમાં વધતા અનિચ્છનીય વાળને કાઢી શકાય છે અને તે પણ ખુબ જ આસન રીતે. આપણે ઘણી બધી એવી સ્ત્રીઓને જોઈ હશે જેના ચહેરા પર વાળ ઉગતા હોય. તે બિલકુલ સ્ત્રીઓની ઈચ્છા વિરુદ્ધ હોય છે. સ્ત્રીઓના ચહેરા પરના વાળ હોર્મોન્સના ગરબડના કારણે ઉગે છે. અનઈચ્છિત જગ્યા પર વાળ ઉગવાની સમસ્યાને મેડીકલની ભાષામાં હીસોટેસની  સમસ્યા કહેવાય છે. જેની સમસ્યાથી મહિલાઓમાં પણ પુરુષોની જેમ વાળ ઉગવા લાગે છે. જેમ કે મૂછ આવવી, દાઢી પર વાળ આવવા, પેટ પર વાળ આવવા જેવી સમસ્યા થાય છે. સામાન્ય રીતે મહિલાઓને આ બધી જગ્યા પર વાળ નથી હોતા. મોટા ભાગે આ સમસ્યા એન્ટ્રોઝન હોર્મોન્સના કારણે થતી હોય છે અને આ હોર્મોન્સ બધા જ પુરુષોમાં જોવા મળે છે. તો તે વધારાના વાળને હટાવવા માટે આજે અમે એક ખુબ જ જોરદાર ઉપાય લઈને આવ્યા છીએ.Image Source :

🧖‍♀️ આપણે બે વસ્તુ લેવાની છે. પહેલું છે એક કોલગેટ અને બીજું છે એવરીયુંથનું પીલોક માસ્ક. અથવા તો કોઈ પણ કંપનીનું પીલોક માસ્ક તમે ઉપયોગમાં લઇ શકો છો.

🧖‍♀️ હવે આપણે વાળ હટાવવા માટેનું પેક બનાવીએ. એક નાના બાઉલમાં બે ચમચી પીલોક માસ્ક લેવાનું છે. પરંતુ ખાસ ધ્યાન રખાવનું છે કે માસ્કની માત્રા માત્ર બે જ ચમચી લેવાની છે. ત્યારપછી તેની અંદર કોલગેટ નાખવાની છે પરંતુ તેમાં કોલગેટ માત્ર એક વટાણાનો દાણો હોય એટલી જ લેવાની છે.  પછી માસ્ક જે બાઉલમાં નાખ્યું હોય તેમાં કોલગેટ નાખવાની છે. પછી તેને બરાબર મિક્સ કરવાનું છે. પરંતુ તેને ખુબ જ હલાવવાનું છે અને મિક્સ કરવાનું અને મિક્સ થઇ ગયા પછી તેને 5 મિનીટ મૂકી દેવાનું છે.

Image Source :

🧖‍♀️ હવે મિત્રો તમને પ્રશ્ન પણ થશે કે પીલોક નાખ્યું હોય તો તેમાં કોલગેટ શા માટે નાખી. આપણે પીલોક માસ્કનો ઉપયોગ કરીએ તો આપણા ચહેરા પર દાગ હોય, ખીલ હોય તેને મટાડી દે છે અને વાળ નીકળી જાય ત્યારબાદ આપણા ચહેરાને ક્લીન કરી નાખે છે. અને કોલગેટ પણ તે જ કામ કરે છે. પરંતુ કોલગેટ ખુબ જ તેજ હોવાથી તે ખુબ જ ઓછા પ્રમાણમાં નાખવાની છે. અને જો વધારે કોલગેટ આ મિશ્રણમાં નાખશો તો તે આપણા શરીરમાં બરાબર ચોંટશે નહિ.

Image Source :

🧖‍♀️ હવે તે મિશ્રણ બરાબર મિક્સ થઇ ગયું હશે. પછી આ પેકને જે જગ્યા પર વાળ હોય ત્યાં લગાવવાનું છે. પરંતુ તેને લગાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે જે જગ્યા પર લગાવીએ તે જગ્યા પર લેયર બની જવું જોઈએ. બરાબર લગાવી લીધા પછી તેને 20 મિનીટ સુધી લગાવેલું રહેવા દેવાનું છે. અને બરાબર સુકાવા દેવાનું છે.

🧖‍♀️ 20 મિનીટ પછી સુકાય જાય ત્યારબાદ તે આપણા શરીર પર એક કાગળ જેવું થઇ ગયું હશે. પછી ચહેરા પર વાળ હોય અથવા તો અન્ય કોઈ અંગ પર પણ હોય તો તમારે તે લેયરને જે બાજુ વાળ જુકેલા હોય તેની વિરુદ્ધ દિશા માંથી લેયરને ઉખાડવાનું છે. તે લેયર એક કાગળ જેવું થઇ ગયું હશે અને બરાબર રીતે ચોંટી પણ ગયું હશે એટલા માટે ધીમે ધીમે તે ખેંચીને ઉખાડી નાખવું.

Image Source :

🧖‍♀️ પછી તમારી સ્કીન પરના વાળ અને મેલ પણ સાફ થઇ જશે. અને એકદમ લાઈટ આવી જશે. તેની સાથે સાથે સ્કીન પણ એકદમ સોફ્ટ બની જશે. અને આ માસ્કની ખાસ વાત એ છે કે જ્યારે તમે આ માસ્કને રીમુવ કરતા હોવ ત્યારે વાળ ખેંચાશે તો તમને પણ બિલકુલ ખબર નહિ પડે. પરંતુ  તમારે માત્ર એક જ ધ્યાન રાખવાનું છે કે કોલગેટની માત્રા ખુબ જ ઓછી રાખવાની છે.

🧖‍♀️ આ માસ્કનો એક વાર ઉપયોગ કરો તો તમારા શરીરમાં અન ઈચ્છિત જગ્યા પરના વાર બિલકુલ સાફ થઇ જશે અને તમારી સ્કીનમાં પણ લાઈટ આવશે. વધારાના વાળ પણ એકદમ સાફ થઇ જશે આ પ્રયોગ તમે ગમે ત્યારે અને અઠવાડિયામાં ગમે એટલી વાર કરી શકો છો. અને ખાસ વાત એ છે કે આ માસ્કની કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી થતી.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .

 

Leave a Comment