અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 તમારા ઘરમાં ભૂત પણ હોઈ શકે છે….. જાણો તેના સંકેત…. 💁આ લેખને ઈન્ટરનેટની માહિતીના આધારે લખવામાં આવ્યો છે. આ લેખ દ્વારા અમે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ નથી ફેલાવવા માંગતા. આ માહિતી લોકવાયકા અને તથ્યો આધારિત છે. કોઈ ચોક્કસ પ્રકારનો સબુત નથી એટલા માટે આવી વસ્તુથી જરા પણ ઘબરાવું નહિ…
🧛♀️ જેવી રીતે ભિન્ન ભિન્ન વસ્તુઓના અલગ અલગ સંકેત હોય છે. તેમ પ્રેત આત્માઓની મૌજૂદગીના પણ ઘણા બધા સંકેતો હોય છે. શું તમારા ઘરમાં અજાણ શક્તિઓનો વાસ છે ? તેવો ક્યારેય તમને આભાસ થયો છે ? તો આજે અમે તેના વિશે આ લેખમાં એવા સંકેત જણાવશું જે તમારા ઘરમાં ભૂત છે કે નહિ તેનો ઈશારો કરશે.Image Source :
🧛♀️ વિશેષજ્ઞો અનુસાર જો આ સંકેતો જોવા મળે તો સાવધાન થઇ જવું. તે સંકેતો પાછળ અજાણી શક્તિનો હાથ પણ હોઈ શકે છે. તો આવો મિત્રો જાણીએ એ સંકેતો વિશે.
🧛♀️ જો તમને અવાર નવાર અજીબો ગરીબ અવાજ સંભળાય તો તમારા ઘરમાં અજાણ શક્તિનો વાસ હોઈ શકે છે. જેમ કે ચાલવાનો અવાજ, ખોદવાનો આવાજ, દરવાજો ખખડાવવાનો અવાજ, કંઈક પાડવાનો આવાજ. તો આ સંકેતો તમને ઘરમાં કે બહાર જોવા મળતા હોય તો સાવધાન થઇ જવું જોઈએ. તેની પાછળ પ્રેત, આત્માઓ અને અજાણ શક્તિનો વાસ થઇ શકે છે.
🧛♀️ અચાનક સ્પ્રેની સુગંધ આવવી. જો ઘરમાં કોઈએ પણ સ્પ્રેના લગાવ્યો હોય તો પણ સુગંધ આવે તો સમજી લો કે પ્રેત આત્માનો હાથ છે. જો તમારી પાસેથી કોઈ હમણાં જ નીકળ્યું, પડછાયો દેખાવો, આ વાતો પણ પૃષ્ટિ કરે છે કે તે ઘરમાં ભૂત કે પ્રેત છે તો સાવધાન થઇ જવું જોઈએ.
🧝♀️ અચાનકથી દરવાજો બંધ થઇ જવો. જો તમે દરવાજો બંધ કરવા ધીરેથી પુશ કરો પરંતુ અચાનક જોરથી બંધ થઇ જાય તો સમજી લો કે ત્યાં કોઈ અદ્રશ્ય શક્તિ હોઈ શકે છે.
🧝♀️ જો તમે તમારી વસ્તુઓને સંભાળીને રાખો છો પણ એ વસ્તુઓ એ જગ્યા પર ન મળે અને વારંવાર આ સમસ્યા થાય છે તો સમજી લેવાનું કે કંઈક તો ગડબડ ઘરમાં અથવા જગ્યામાં હોઈ શકે છે. ત્યાં કોઈ શક્તિનો વાસ હોઈ શકે છે એટલે સાવધાન થઇ જવું જોઈએ.
🧝♀️ જો અચાનક તમારા બેડ ઉપર કોઈ બેઠું હોય તેવું લાગે છે તો તમારે સાવધાન થઇ જવું જોઈએ. ક્યારેક ક્યારેક તમને એવું લાગે કે તમારી પાછળ કોઈ આવે છે તો તેની પાછળ પણ ખરાબ શક્તિ હોઈ શકે છે.
🧞♀️ જો કોઈ વસ્તુ અચાનક ગાયબ થઇ જાય અને તે પાછુ આવી જાય તો એ વસ્તુ સંભાળીને રાખવી જોઈએ. કારણ કે એ વસ્તુ પ્રેત આત્મા અને અદ્રશ્ય આત્માની પ્રિય વસ્તુ હોઈ શકે છે. તેના વાપરવાના માટે ગાયબ કરી દે છે અને પછી પાછી લાવી દે છે.
🧞♀️ જો અચાનક કોઈના રડવાનો અવાજ આવે તો પણ તમારે સાવધાન થઇ જવું જોઈએ. અને ક્યારેક ક્યારેક તમને એવું લાગે કે કોઈએ તમને શરીરના અંગ ઉપર સ્પર્શ કર્યું અને તમારી પાસે કોઈ ન હોય એવું તમને લાગે તો થઇ જાવ સાવધાન. તેની પાછળ કોઈ આત્માનો હાથ હોઈ શકે છે.
🧞♀️ તો આ હતા એ બધા સંકેતો જે આપણને અદ્રશ્ય શક્તિનો આભાસ કરાવે છે. જો તમને કોઈ આવો અનુભવ થયો હોય તો કોમેન્ટ કરો અને જણાવો.
આ લેખને ઈન્ટરનેટની માહિતીના આધારે લખવામાં આવ્યો છે. આ લેખ દ્વારા અમે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ નથી ફેલાવવા માંગતા. આ માહિતી લોકવાયકા અને તથ્યો આધારિત છે.. જે ઘરમાં સવાર સાંજ ભગવાનની ની પૂજા અર્ચના થતી હોય ત્યાં આવી વસ્તુ નું આવવું અસંભવ છે અને એમાય જો તમે હનુમાનજી દાદા ના ઉપાસક છો તો તો આવો સવાલ જ નથી કોઈ …
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી