કોઈ પણ આડઅસર વગર અનૈચ્છિક ગર્ભથી બચવા માટે ખાવા લાગો આ વસ્તુઓ, મોંઘી દવાઓ વગર જ અટકાવી દેશે ગર્ભધારણની પ્રક્રિયા…

ઘણા દંપતીઓ બાળક માટે એક નિશ્ચિત પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન વગર ઘણી વખત એવું બની જતું હોય છે કે જેના કારણે પ્રેગનેન્ટ થવાની સંભાવના વધી જાય છે. આમ અનૈચ્છિક ગર્ભથી બચવા માટે ઘણી મહિલાઓ ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી શરીર પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. તેનાથી હાર્મોન્સ પણ પ્રભાવિત થાય છે અને તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શું તમે જાણો છો કે, ગર્ભાવસ્થા રોકવા માટે ઘણા ઘરેલું ઉપચારનો સહારો લઈ શકાય છે. જો કે આ ઉપાયો 100% પ્રભાવી નથી હોતા. આ ઉપાયો પ્રીકોર્શન હોય છે. નિષ્ણાંત એવું માને છે કે, તમારે અનૈચ્છિક ગર્ભ રોકવા માટે એવા ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ, જે તાસીરમાં ગરમ હોય. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

જરદાળુ : જરદાળુ પ્રાકૃતિક રૂપે ગર્ભને રોકી શકે છે. જો તમે ગર્ભધારણ રોકવા માંગો છો તો 100 ગ્રામ ડ્રાય એટલે કે સૂકાયેલ જરદાળુ તમારા માટે ખુબ જ ઉપયોગી છે. તેને બે કપ પાણીમાં થોડી વાર માટે ઉકાળો. પછી તેમાં 1 ચમચી મધ નાખીને દરરોજ પીવો.

પપૈયા : જો તમે શારીરિક રીતે એક્ટિવ છો, અને તમને ગર્ભ રહેવાનો ડર છે તો, તમે લગભગ 10 દિવસ માટે દિવસમાં ત્રણ સમય પપૈયા ખાવ. કાચા પપૈયામાં લેટેક્સ પદાર્થ હોય છે, જે યુટરસના કોન્ટ્રેકશનના કારણે બને છે. તેમાં રહેલ એક્ટિવ એન્જાઈમ્સ પણ યુટરસને કોન્ટ્રેકટ કરે છે. જે ગર્ભપાતનું કારણ બને છે.

આદુ : ગર્ભાવસ્થા દરમિયાન આદુ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ એ છે કે આ આદુની તાસીર પણ ગરમ હોય છે. આ સમય દરમિયાન વધુ આદુ ખાવાથી ઇન્ટરનલ બ્લીડીંગ શરુ થઈ જાય છે. અને મિસકેરેજની સંભાવના વધી જાય છે. જો તમે ગર્ભધારણથી બચવા માંગો છો તો દરરોજ દિવસના બે વખત આદુનું સેવન કરો.

અનાનસ : ગર્ભાવસ્થા દરમિયાન અનાનસનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે અને તે ગર્ભપાતનું કારણ બને છે. કાચું અનાનસ અથવા તો તેનો રસ પીવાથી ગર્ભપાત થઈ શકે છે. આવું તેમાં રહેલ બ્રોમેલીનના કારણે થાય છે. જેનાથી યુટરસ કોન્ટ્રેકટ કરે છે અને આ કારણે યુટેરાઈન સર્વીકસમાં નમી બને છે.

જંગલી સફરજન : દરરોજ એક સફરજન ખાવાથી શરીરની અનેક બીમારીઓ દુર થાય છે. પરંતુ તેનું વધુ સેવન ગર્ભધારણને રોકે છે. જંગલી સફરજન એસીડીક હોય છે. જે તમારા પેટમાં એસિડ વધુ બનાવે છે. આ કારણે યુટરસનું કોન્ટ્રેકશન વધી જાય છે અને ગર્ભપાત થઈ શકે છે. જો તમે ગર્ભાવસ્થા રોકવા માંગો છો તો દિવસમાં ત્રણ વખત જંગલી સફરજનનું સેવન કરો.

ભારતીય સલગમ : ગર્ભાવસ્થાને રોકવા માટે એક ઘરેલું ઉપાય છે સલગમ. તમે દરરોજ સલગમની સૂકાયેલ જડને પાણીમાં થોડી વાર પલાળીને રાખો અને તેને નિયમિત રૂપે પીવો. સલગમનું આ પાણી પીવાથી તમે અનૈચ્છિક ગર્ભાવસ્થાથી બચી શકો છો.

આ ઉપાયો અપનાવતા પહેલા કોઈ ડોક્ટરની સલાહ જરૂર લો. કોઈ પણ વસ્તુની અધુરી જાણકારીથી તેનું સેવન કરવું હાનિકારક સાબિત થઈ શકે છે. આખી તમારા શરીરની તાસીર અનુસાર કોઈ પણ વસ્તુનું સેવન કરવું જોઈએ. નહિ તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકશાન થઈ શકે છે. આથી અધુરી જાણકારીમાં કોઈ પણ વસ્તુનું સેવન અનેક બીમારીનો ભોગ બનાવી શકે છે. આમ અહી આપેલ ઘરેલું ઉપાયો અપનાવતા પહેલા એક વખત નિષ્ણાંતની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment