52 વર્ષની આ મહિલાની સુંદરતા અને ફિટનેસ જોઇને લોકોની આંખો રહી જાય છે પહોળી, જાણો તેની સુંદરતા અને ફિટનેસના સિક્રેટ…

મિત્રો ઘણા લોકોની ઉંમરનો અંદાજ તમે નથી લગાવી શકતા. તેનું કારણ છે કે તેઓ સદા યુવાન જ દેખાય છે. જો કે સદા યુવાન દેખાવવા માટે તમારે પોતાના સ્વાસ્થ્યનું તેમજ ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાનપાન વર્ક આઉટનું. આજે અમે તમને આ લેખમાં એક 52 વર્ષની મહિલાનું ફિટનેસ સિક્રેટ વિશે જણાવીશું. 

ઉંમરની સાથે સ્વાસ્થ્ય નબળું થવા લાગે છે. સ્વાસ્થ્ય નબળું થવાથી સ્ટેમિનામાં કમી, સ્કીન પર કરચલીઓ, વાળ ખરવા, સાંધામાં દુખાવો જેવી ઘણી સમસ્યાઓ થાય છે. આ બધી જ સમસ્યાઓ 40 ની ઉંમર પછી શરુ થઇ જાય છે. પણ એક મહિલા એવી છે જેને જોઇને તેની ઉંમર નો અંદાજ નથી લગાવી શકાતો. જાણકારી અનુસાર આ મહિલાનું નામ જીના સ્ટીવર્ટ છે. અને તે ઓસ્ટ્રેલીયા ની રહેવાસી છે. જીનની ત્રણ પ્રોત્ર અને પ્રોત્રીઓ છે. અને આ વાત પર કોઈ વિશ્વાસ પણ નથી કરતુ. થોડા સમય પહેલા જીનાએ પોતાની ફિટનેસ અને બ્યુટી ટીપ્સ વિશે જાણકારી આપી છે.જીનાએ જણાવ્યું કે હું કોશિશ કરું છું કે હું પોતાનું સારી રીતે ધ્યાન રાખું. મને પણ નોલેજ મળી છે તે હું હંમેશા સોશીયમ મીડિયા પર શેર કરું છું. જેથી અન્ય લોકોને આ જાણકારી ઉપયોગી થઇ શકે. હું ઓર્ગેનિક ફૂડસ ખાઉં છું. અને હંમેશાથી એવી વસ્તુઓ ખાવાથી બચું છું જેની સેલ્ફ લાઈફ વધારવા માટે ભેળસેળ કરવામાં આવે છે. ઉંમર વધવાની સાથે મારું માનવું છે કે જેમ જેમ આપણે મોટા થઇ છીએ તેમ આપણી જીવનશૈલી બદલાય છે. તેનાથી લાઈફ સ્ટાઈલ બદલાય છે.મને લાગે છે કે મને એક વ્યવસ્થિત હકારાત્મક માઈન્ડસેટથી ઘણી મદદ મળે છે. 

19 વર્ષ ની ઉંમરે માતા બની ગઈ હતી:- જીનાએ આગળ જણાવ્યું કે જયારે હું 19 વર્ષની હતી ત્યારે મારું પહેલું બાળક થઇ ગયું હતું. હાલ મારી દીકરીની પણ આઠ વર્ષની એક દીકરી છે. હું 20 સપ્ટેમ્બરે 52 વર્ષ ની થઇ જઈશ. અને મને ખુશી છે કે શારીરિક અને માનસિક રૂપથી હું ફીટ છું. જો કોઈને લાઈફને લઈને ડેડીકેશન, જીવવાની ઈચ્છા અને સમજદારી છે તો કોઈપણ લાંબી ઉંમર સુધી જીવી શકે છે.સ્કીનને આ રીતે હેલ્દી રાખે છે:- જીનાએ જણાવ્યું કે હું એન્જીગથી બચવા માટે રોજશીપ ઓઈલ દરરોજ પ્રયોગ કરું છું. તેનાથી મારી વધેલી ઉંમર દેખાતી નથી. આ સિવાય મેં બોટોકસનો પણ પ્રયોગ કર્યો છે. જે મારી સ્કીનનું સિક્રેટ છે. તેનાથી ત્વચામાં મુલાયમ કરવા, ચમકદાર બનાવવા અને મરમ્મત કરવામાં મદદ મળે છે. 

સ્વાસ્થ્યનું આ રીતે ધ્યાન રાખે છે:- જીનાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તે પોતાની ડાયટનું ખુબ જ ધ્યાન રાખે છે. તેનાથી તેને પોતાની ફિટનેસ બનાવી રાખવામાં મદદ મળે છે. તે હાઈ પ્રોટીન ડાયટ લે છે. જીના ક્યારેય પણ જંક ફૂડ, અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન નથી કરતી. તેનાથી તેને યુવાન દેખાવમાં મદદ મળે છે. જીનાએ જણાવ્યું અનુસાર જો કોઈ ડાયટ સાચી હશે તો તેનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

આથી હંમેશા ડાયટમાં લીન પ્રોટીન વાળ ફૂડસ અને શાકભાજી, ફળોનું જરૂર સેવન કરવું જોઈએ. કોશિશ કરો કે આ વસ્તુઓ ઓર્ગેનિક હોય. આ સિવાય બધાએ આખા દિવસમાં ઓછામાં ઓછી બે વખત ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ. આમ જીનાએ પોતાની ફિટનેસ સિક્રેટ જણાવીને અન્ય લોકોને પણ ફીટ રહેવા માટેની ડાયટ જણાવી છે. જેમાં યોગ્ય ખોરાકનું સેવન કરવાથી તમે શારીરિક અને માનસિક બંને રીતે ફીટ રહી શકો છો. તેમજ સદા યુવાન દેખાવ છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment