ફક્ત 2 દાણા પુરુષોની યૌન શક્તિ કરી દેશે બેગણી, જાણો સેવન કરવાની ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી બચાવશે જીવલેણ હૃદયરોગથી… મટી જશે ગેસ, પેટ અને પાચનની સમસ્યા…

આપણા દરેક ભારતીય મસાલા લાજવાબ છે. આવા મસાલાઓના રાજાના રૂપમાં ગણાતા કાળા મરી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. આપણા રસોડામાં આ મુખ્ય રૂપે ભોજનનો સ્વાદ વધારવા માટે વપરાય છે. આ વિટામિન કે અને મેંગેનીઝનો ખૂબ સારો સ્ત્રોત છે. તેની સાથે જ કાળા મરીમાં આયર્ન, ઝીંક, કોપર, ક્રોમિયમ, કેલ્શિયમ અને ડાઇટરી ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે.

સાથે જ કાળા મરીમાં ફ્લેવોનોઈડ્સ, ટેર્પેન્સ, ટેનીન અને આલ્કલોઈડ જેવા વિવિધ સંયોજનો જોવા મળે છે. કાળા મરીમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ઓક્સિડેન્ટિવ તણાવથી લડવા અને ફ્રી રેડિકલ્સથી બચાવ કરવામાં તમારી મદદ કરે છે. આ દરેક વર્ગના લોકો માટે ફાયદાકારક છે. પુરુષોની વાત કરવામાં આવે તો આ પુરુષો માટે પણ ઘણા હેલ્ધી છે. આજે આ લેખના માધ્યમથી કાળા મરીથી પુરુષોને થતાં લાભ વિશે જાણીશું.

1) પુરુષો માટે કેવી રીતે ફાયદાકારક છે કાળા મરી?:- એક શોધ દ્વારા જાણવા મળે છે કે કાળા મરીના સેવનથી  પુરુષોની પ્રજનન ક્ષમતામાં સુધારો કરી શકાય છે. આ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન એટલે કે પુરૂષોના સેક્સ હોર્મોન્સના સ્તરને વધારે છે. કાળા મરીમાં મેગ્નેશિયમ અને ઝિંક હોય છે, જે પુરુષોના સેક્સ હોર્મોન્સના સ્તરને વધારે છે.

એટલું જ નહીં કાળા મરીના સેવનથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની એકાગ્રતામાં સુધારો થાય છે. કાળા મરીમાં ઝિંક એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે જે ઓક્સિડેટિવ તણાવને દૂર કરવામાં અને પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે. તેની સાથે જ ઝીંક શુક્રાણુઓના વિકાસ અને ગતિને સુધારવામાં અસરકારક હોય છે.

2) પુરુષો માટે કાળા મરીના  કેટલાક અન્ય ફાયદા:- કાળા મરી પુરુષો માટે અત્યંત ફાયદાકારક હોય છે આ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટથી લઈને ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં સુધારો કરી શકે છે. તેની સાથે કેટલાક અન્ય ફાયદા પણ છે તો આવો જાણીએ.

3) કોલેસ્ટ્રોલ કરે નિયંત્રિત:- રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે કાળા મરીના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકાય છે. સાથે જ આ હૃદય રોગના જોખમને પણ દૂર કરે છે. કાળા મરીમાં હાજર પિપેરીન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના ઉત્પાદનને દૂર કરવાનો ગુણ રાખે છે સાથે જ સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારી શકે છે. એવામાં દરરોજ તમારા ડાયટમાં કાળા મરીના પાવડરને સામેલ કરી શકો છો.4) બ્લોટિંગની સમસ્યા દૂર થાય:- કાળા મરીનો ઉપયોગ ઝાડા, ઉલટી, ઉબકા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે. આ શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટના નુકસાનને રોકવામાં તમારી મદદ કરે છે. ઝાડા દરમિયાન ખીચડી કે દહી ભાત સાથે કાળા મરી પાવડરને છાંટીને ખાવાથી તમને ઘણો લાભ થઈ શકે છે.

5) બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કાળા મરી અત્યંત ફાયદાકારક હોય છે. આમાં ઉપલબ્ધ પીપેરિન કેલ્શિયમને બ્લડ બેલેન્સમાં પ્રવેશ કરવાથી રોકે છે. આ રક્તવાહિનીઓને ઢીલી કરવા અને ફેલાવવામાં અસરકારક હોય છે તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે છે. એવામાં હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે કાળા મરી નું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને લાભદાયક બની શકે છે.

કાળા મરી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે જોકે ધ્યાન રાખવું કે વધુ માત્રામાં કાળા મરીનું સેવન ન કરવું. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે જેમ કે કબજિયાત, અપચો, એલર્જીની સમસ્યા થઈ શકે છે, સાથે જ જો તમને પહેલાથી જ કોઈ પરેશાની હોય તો એક્સપર્ટની સલાહ લીધા બાદ જ કાળા મરીનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment