આ વસ્તુ નહિ ખાવ તો હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ખુબ વધી જશે..

જો આ વસ્તુ નહિ ખાવ તો હૃદય રોગ અને સ્ટ્રોકની બીમારી થવાનો ખતરો ખુબ વધી જશે.. આ કઈ વસ્તુ છે ? મિત્રો આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે ફળ અને લીલા શાકભાજી ખુબ જ મહત્વના છે. પરંતુ આજે અમે તમને તેના ખુબ જ મહત્વની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમે પણ દંગ રહી જશો. કેમ કે જે શાકભાજી અને ફળો આપણે ખાઈએ છીએ તે ક્યાંક આપણા માટે ઘાતક પણ છે. માટે આ લેખને અંત સુધી વાંચો તમે પણ હેરાન રહી જશો. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો પોતાના સ્વાસ્થ્ય પર પુરતું ધ્યાન આપી શકતા નથી. પરંતુ હમણાં એક રીચર્સમાં સામે આવ્યું હતું કે પર્યાપ્ત માત્રામાં ફળો અને શાકભાજીનું સેવન કરવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. આ વાત વાંચીને કદાચ તમને સત્ય ન પણ લાગે. પરંતુ આ વાત એકદમ સત્ય છે. કેમ કે આ એક રીચર્સ આધારિત વાત છે. ફળો અને શાકભાજીના કારણે હૃદય રોગ અને સ્ટ્રોકનું પ્રમાણે વધી રહ્યું છે અને દર વર્ષે લાખો લોકો આ કારણથી મૃત્યુ પામે છે. 

હમણાં જ 8 જુન 2019 બાલ્ટીમોરમાં અમેરિકન સોસાયટી ફોર ન્યુટ્રીશનની વાર્ષિક બેઠક હતી. તેમાં જાણવા મળ્યું કે રીચર્સના પ્રારંભિક પરિણામોમાં મળતા સંકેતોના આધાર પર ઓછા પ્રમાણમાં ફળો અને ઓછી માત્રામાં શાકભાજી થઇ રહી છે. લોકો ખુબ જ ઓછા શાકભાજી અને ફળોનું સેવન કરે છે જેના કારણે હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓ વધવા લાગી છે. આખી દુનિયાભરમાં દર વર્ષે ઓછા પ્રમાણમાં શાકભાજી અને ફળોના ઓછા સેવનથી લાખો લોકોએ  મૃત્યુને ગળે લગાવવું પડે છે. કેમ આજે દુનિયામાં શાકભાજીનું ઉત્પાદન ખુબ જ ઓછા પ્રમાણમાં થઇ રહ્યું છે. જેની ઘટથી આખી દુનિયામાં આજે લાખો લોકોને હૃદય સંબંધી બીમારીઓ થવા લાગી છે. જેના કારણે દર વર્ષે આખા વિશ્વમાંથી ઘણા લોકોનું મૃત્યુ થાય છે. હાલ દુનિયામાં ખુબ જ ઓછા પ્રમાણમાં શાકભાજી અને ફળો ઉગી રહ્યા છે.

એ અધ્યયનમાં એવું જાણવા મળ્યું હતું કે સાત વ્યક્તિ માંથી એક હૃદયનું મૃત્યુ ઓછા પ્રમાણમાં ફળો ખાવાથી થાય છે. પરંતુ જ્યારે 12 હૃદયમાંથી 1 નું મૃત્યુ ઓછા શાકભાજી ખાવાથી થાય છે. જો ઓછા ફળો અને શાકભાજી પણ ઓછા ખાવામાં આવે તો રીચર્સમાં એ પણ સામે આવ્યું હતું કે હૃદય રોગની અને સ્ટ્રોકની સમસ્યા તો અવશ્ય થાય, પરંતુ સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગે છે. શરીરના અંગો પર દુઃખાવો થવો અને સમય રહેતા વિકલાંગતા પણ આવી શકવાની સંભાવના છે.

રોજ ઓછામાં ઓછા 300 ગ્રામ ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ અને શાકભાજી પણ ઓછામાં ઓછી 400 ગ્રામ ખાવા જોઈએ. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે હૃદય રોગ અને સ્ટ્રોકને જો ન લાવવો હોય તો આ માત્રામાં ફળોનું અને શાકભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ. જો આ પ્રમાણમાં ફળોનું સેવન કરવાના આવે તો લોકોની જીવ બચી જાય છે. પરંતુ જો આખી દુનિયા બાબત પ્રત્યે તકેદારી લેવામાં આવે તો શક્ય બને છે. શોધકર્તાઓએ ગણતરી પણ કરી કે 2010 માં માત્ર હૃદય રોગથી 1.8 મિલિયન લોકોનું મૃત્યુ માત્ર ઓછા ફળો ખાવાના કારણે થયા છે. ત્યાર પછી 1.3 મિલિયન લોકોના મૃત્યુ સ્ટ્રોકના કારણે થયા હતા, પાંચ લાખ લોકોના મૃત્યુ ફોરેનરી ધમનીના રોગના કારણે થયા હતા. લગભગ ઓછા શાકભાજી ખાવાના કારણે 1 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા. જેમાં 2 લાખ લોકો સ્ટ્રોકના કારણે, અને કોરોનરી ધમનીના કારણે 8 લાખ લોકોના મૃત્યુ થઇ ગયા હતા.

તો મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે ફળો અને શાકભાજી લોકો ઓછા ખાવા લાગ્યા છે. પરંતુ તેની સાથે સાથે તેનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે. તો મિત્રો બને એટલા વધારે ફળો અને લીલા શાકભાજીનું સેવન કરવાનું પસંદ કરો. જે તમારા સ્વાસ્થ્યને ટકાવી રાખશે. હાલ માં વૈજ્ઞાનિકો દ્વારા એવા પણ ફળ અને શાકભાજીઓ બહાર પાડવામાં આવી રહ્યા છે કે જેમાં એક છોડ થકી 2 ફળ કે શાકભાજી આવે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો પોમાંટો નામનો એક છોડ છે જેમાં ટમેટા અને બટેકા બંને એક સાથે આવે છે. જેને અમુક લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે અને અમુક લોકો દ્વારા પસંદ કરવામાં નથી આવી રહ્યો. જે લોકો તેને પસંદ નથી કરતા તે લોકો જણાવે છે કે તેમાં અમુક પ્રકારના સારા તત્વો જોવા માંથી મળતા જે ઓરીજનલ ટમેટા કે બટેકાના છોડમાં દેખાતા હોય. તો આવી રીતે અમુક લોકો તેને પસંદ નથી કરતા.

અને આમ પણ જોવા જઈએ તો જે કુદરતના શાકભાજી કે ફળ જે ગુણધર્મ ધરવે છે તેવા ગુણધર્મ કોઈ સંશોધન થયેલ શાકભાજી કે ફળ હજી સુધી ધરાવતું નથી એમ કહી શકાય. કેમ કે કુદરતી વસ્તુનો ગુણધર્મ સમય અને કુદરતી પ્રક્રિયા પર આધાર રાખે છે. જેને આપણે કુદરતી રીતે પાકેલા ફળ કહીએ છીએ. તો સારી તબિયત મેળવવા માટે આપણે  કુદરતી ફળો જ ખાવા જોઈએ. અને કુદરતી તત્વો ધરાવતા ફળોની ગણના અમૃત સાથે કરવામાં આવે છે. માટે જો હૃદયરોગ કે સ્ટોકથી બચવું હોય તો આપણે જરૂરથી ફળો અને શાકભાજી ભરપુર માત્રામાં ખાવા જોઈએ.

Leave a Comment