વ્હાલી બહેનોને મળશે દર વર્ષે 12000 રૂપિયા રોકડા, કેવી રીતે ઉઠાવવો આ યોજનાનો ફાયદો… જાણો ક્યાં અને કેવી બહેનો લઈ શકશે લાભ તેની સંપૂર્ણ વિગત…
મિત્રો દર મહિને 1000 રૂપિયા એટલે કે વર્ષના 12000 રૂપિયા લેવા માટે તમારે લાડલી બહેના યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. …