આ 7 ઈન્ટેલીજન્ટ માણસોની નિશાનીમાંથી તમારામાં કઈ નિશાની છે તે જુઓ… અને કોમેન્ટ કરો..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🕵 7 ટેવ બનાવે તમને બનાવે છે ઈન્ટેલીજન્સ મેન…. 🕵

 Image Source :

🕵 મિત્રો મોર્ડન સાયન્સ એવી આદતો વાળા લોકોને ઈન્ટેલીજન્સ માની રહ્યા છે. તે માનવું એ પણ ખરેખર થોડુક  અઘરું લાગે છે. પરંતુ એ વાત પણ ખુબ જ સાચી છે કે ખરેખર હોંશિયાર લોકો પોતાના સાથીઓ કરતા અલગ જ હોય છે પણ તેમાં એટલો બધો ફર્ક હોય છે તેના વિશે જાણીશું.

💁‍♂️ તો જાણીએ કે હોંશિયાર લોકોની સાત ટેવો વિશે.

🕵1. હોંશિયાર લોકોની સૌથી મોટી ટેવ એ હોય છે કે તે ખુબ જ આળસુ હોય છે. અમેરિકાના રીચર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકો વધારે પોતાના વિચારોમાં ખોવાયેલા હોય છે તે ફિઝીકલી ચુસ્ત અને ઓછા એક્ટીવ રહેતા હોય છે. જો આપણે આળસુ હોઈએ તો આપણે આ આદતને આપણા પાવર ઓફ માઈન્ડ સાથે પણ જોડાઈ જઈએ છીએ. તેનો મતલબ એવો નથી આપણે દિવસભર ટીવી જોવામાં પડ્યા રહીએ. કેમ કે તે કામ તો મંદબુદ્ધિ વાળા લોકોનું કામ છે. જે ચુસ્ત ઈન્ટેલીજન્ટ લોકો હોય છે તે દરેક કામનો આસાન તરીકો ગોતી જ લે છે.

👨‍💻 એટલા માટે જ બિલગેટ્સએ કહ્યું છે કે “હું સૌથી મુશ્કેલ કામ આળસુ લોકોને આપું છું. કેમ કે તે લોકો અઘરા કામને કરવાનો ખુબ જ આસાન રસ્તો શોધી શકે છે.”

 Image Source :

🕵 2. ભુલક્કડ લોકોને પણ ખુબ જ હોંશિયાર માનવામાં આવે છે. રીચર્સ દ્વારા જણાવાવમાં આવ્યું છે કે જે લોકો ભુલક્કડ લોકો હોય છે તે પણ ખુબ જ હોંશિયાર હોય છે. રીચાર્સનું એવું કહેવું છે કે તે લોકો એટલા માટે નાની નાની વાતો ભૂલી જતા હોય છે કારણ કે તે નાના નાના આઈડિયા અને બિન જરૂરી વાતો પોતાના દિમાગમાં ન રાખે.  તે કંઈક નવું વિચારતા હોય છે, આગળના પ્લાન બનાવતા હોય છે.

જો આપણે ક્યારેક ઓફિસની ચાવી ભૂલી ગયા હોઈએ તો ત્યારે આપણે અફસોસ ન કરવો જોઈએ. અને ખુશ થવું જોઈએ કારણ કે આપણા મગજમાં નવા આઈડિયા માટે જગ્યા થઇ ગઈ છે.હા પણ વારંવાર આ ભૂલ થતી હોય તો ડોક્ટરને પણ દેખાડી દેવું.. હા, પછી દર વખતે આવા ભ્રમમાં ન રહેવું.

 Image Source :

🕵 3. અપમાનજનક શબ્દો વાપરવા તે પણ સમજદાર લોકોની નિશાની માનવામાં આવે છે. આવા લોકોની સ્ટેમિના બીજા લોકો કરતા વધારે હોય છે કેમ કે આવા લોકો કોઈ પણ પરવાહ કર્યા વગર કોઈ પણ વ્યક્તિને  કંઈ પણ કહેવા માટે સક્ષમ હોય છે. તેનો મતલબ એવો નથી કે કોઈ પણ વ્યક્તિને મળો અને તેને ગાળો આપવા માંડો.

સ્ટીવ જોબ્સને તો આપણે બધા ઓળખીએ છીએ તે કામમાં ખુબ જ હોંશિયાર હતા પરંતુ બધાને ખુબ જ ગાળો આપતા હતા. તેની આ ટેવથી તે ખુબ જ બદનામ પણ હતા. પરંતુ તેની સાથે તેને કોઈ મતલબ ન હતો તે પોતાના કામને વફાદાર રહ્યા તેનાથી તે ઓળખાતા હતા.

 Image Source :

 🕵 4. લોકો ઉપર ભરોસો કરવો. જે લોકો અકલમંદ હોય છે તે કોઈ પર ક્યારેય ભરોસો નથી કરતો એવું માનવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઈન્ટેલીજન્સ વ્યક્તિઓ વાસ્તવિકતામાં ભરોસો વધારે કરે છે. તેનું કારણ એ છે કે તે લોકો પોતાની લાઇફમાં બેટર રસ્તા પર ચાલવાનો હુનર રાખે છે. અને તે લોકોને ખુબ જ સારી રીતે ઓળખી લેતા હોય છે. જ્યારે એવરેજ લોકો એ વિચારમાં પડ્યા હોય છે કે ભરોસો કરવો કે ન કરવો. ભરોસો કરનાર વ્યક્તિનું સૂત્ર હોય છે આગળ વધો અને વધારો.

🐹 5. ઈન્ટેલીજન્સ લોકો બિલાડી પાળે છે જે લોકો બિલાડી પાળતા હોય છે. જે  લોકો ડોગ પાળતા હોય તેના કરતા વધારે શાંત હોય છે. સેન્સેટીવ પણ હોય છે અને તેનું આઈક્યુ લેવાન પણ ઊંચું હોય છે. તેનાથી તે ખુબ જ ઠંડો દિમાગ ધરાવતા હોય છે. તેમાં ધીરજ ખુબ જ હોય છે.

દરેક ઈન્ટેલીજન્ટ લોકો પાસે બિલાડી હોય તેવું જરૂરી પણ નથી, પણ એમ કહેવાય છે પરની પ્રેમથી તમારું માનસિક લેવલ સુધરે છે.

 Image Source :

🕵6. લેટનાઈટ જાગવું. ઈન્ટેલીજન્સ લોકોનું ખુબ જ લેટનાઈટ સુધી જાગતા હોય છે. સાયન્ટીફીક રીચર્સ કહે છે કે જે લોકો લેટનાઈટ જાગતા હોય છે તેનું આઈક્યુ લેવલ હાઈ હોય છે. જેમ કે બરાક ઓબામાં, ચાર્લ્સ ડાર્વિન આ બધા લેટનાઈટ જાગવામાં મશહુર હતા. આ લોકો ઈન્ટરનેટ ફેસબુક સ્ટ્રોલ કરતા નથી જાગતા તે પ્રોડક્ટટીવ કામ કરતા હોય છે.

માટે તમારી પાસે મહત્વના કામ હોય તો જ રાત્રે જાગવું નહિ તો સોશિયલ મીડિયા પર ટાઈમ પાસ કરવો નહિ.

🕵7. ઈન્ટેલીજન્સ લોકોની સાતમી ટેવ છે તેનું ડેસ્ક પર પડેલી આમતેમ વસ્તુ. જે લોકોનું ટેબલ પર પડેલી દરેક વસ્તુ આમતેમ પડેલી હોય તે પણ હોંશિયાર લોકો હોય છે. કારણ કે સાયન્ટીસ્ટોનું કહેવું છે કે ઈન્ટેલીજન્સ લોકો પોતાનું ટેબલ સાફ કરવમાં પોતાનું મગજ અને એનર્જી વેસ્ટ નથી કરતા. કેમ કે તેનાથી પણ વધારે મહત્વનું કામમાં પોતાનું મગજ વાપરતા હોય છે. આવા ફાલતું કામ માટે તેની પાસે સમય જ નથી હોતો.

એટલે એની મતલબ એ નથી થતો કે તમારે પણ બધું અસ્તવ્યસ રાખવું અને તમારું ટેબલ ગંદુ રાખવું. પણ આનો મતલબ એમ થાય છે કે તમારે જેવા તેવા કામમાં તમારો ટાઈમ બગાડવો નહિ,

ઉદાહરણ તરીકે, વારે વારે કામ વગર મોબાઈલમાં જોયા કરવું, વારે વારે ધ્યાન મુખ્ય કામમાંથી ભટકાવવું તેમ… સમજ્યા..

💁‍♂️ આ ટેવો તમારામાં હોય તો તમે પણ લાઇફમાં થઇ શકો છો સક્સેસ. 

💁‍♂️  મિત્રો તમારામાં કે તમારા બાળકોમાં આ 7 માંથી કઈ નિશાની જોવા મળે છે અમને કોમેન્ટ કરીને જણાવો અને બીજાની પણ કોમેન્ટ તમે જુઓ કે બીજામાં પણ કેવી કેવી નિશાની રહેલી છે..

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

2 thoughts on “આ 7 ઈન્ટેલીજન્ટ માણસોની નિશાનીમાંથી તમારામાં કઈ નિશાની છે તે જુઓ… અને કોમેન્ટ કરો..”

Leave a Comment