બોલીવુડના આ એક્ટરની પત્નીના છે આવા અંદાજ.. હોટ ફોટો જોઇને દંગ રહી જશો.

મિત્રો આપણું બોલીવુડ ઘણા બધા વિવાદોથી ઘેરાયેલું છે. પરંતુ તેમાં આમુક ચહેરાઓ ખુબ જ ચર્ચામાં રહ્યા છે. જેમાંથી એક છે સંજય દત્ત. મિત્રો સંજય દત્ત ખુબ જ વિવાદોથી ઘેરાયેલ એક્ટર છે. તેમના જીવનમાં ક્યારેક અવૈધ્ય પ્રેમ સંબંધને લઈને તો ક્યારેક જેલ જવા માટે તો ક્યારેક તેના લગ્નજીવનને લઈને. પરંતુ જ્યારે સંજય દત્તના જીવનમાં માન્યતા દત્ત આવી ત્યાર બાદ તેનું જીવન વિવાદોમાંથી ધીમે ધીમે બહાર આવવા લાગ્યું હતું. તો આજે અમે તમને સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્ત વિશે થોડી માહિતી તમને જણાવશું.

મિત્રો હાલમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્ત છે. જેનું સાચું નામ દિલનવાજ શેખ છે. દિલનવાજ શેખનો જન્મ મુંબઈમાં 1979 માં 22 જુલાઈ ના રોજ થયો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે માન્યતાનનું પૂરું બાળપણ દુબઈમાં પસાર થયું. પરંતુ તે ફિલ્મોમમા મેળવવા માટે મુંબઈ આવી હતી. આજના સમયમાં માન્યતા દત્ત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ જોવા મળે છે. પછી સંજાય દત્ત સાથેની રોમેન્ટિક તસ્વીર હોય તો પણ તેણે શેર કરી હોય છે. માન્યતા અને સંજય દત્ત એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે. પરંતુ જે સમયે સંજય દત્તને જેલ થઈ ત્યારે સંજય દત્તનાં બાળકો, ઘર અને બધો જ બીઝનેસ સહીતનો કારોભાર માન્યતાએ સંભાળ્યો હતો. સંજય દત્તે તેના એક ઈન્ટરવ્યું દરમિયાન માન્યતા વિશે એવું કહ્યું હતું કે, “મારા માટે ગર્વની વાત છે કે માન્યતા મારી પત્ની છે. કેમ કે તે હંમેશા ઘરનું કામ, બાળકો અને કામને ધ્યાનથી સંભાળે છે. તેના કામમાં હું ક્યારેય પણ દખલગીરી ન કરું. કેમ કે મને ખબર છે માન્યતા બધો જ બીઝનેસ ખુબ જ સારી રીતે હેન્ડલ કરે છે.”

પરંતુ એક વાર સંજય  દત્તને લળીને પણ માન્યતાએ જણાવ્યું હતું કે, “બધા લોકો એવું કહે છે કે,હું તેના માટે એક કવચ સમાન છું, પરંતુ જણાવી દવ કે બાળકો અને મારા માટે તે હંમેશા મજબુત બનીને ઉભા રહ્યા છે. જેલ દરમિયાન પણ સતત એ અમારી ચિંતામાં રહેતા. મિત્રો તમને જણાવી દઈએ કે માન્યતા દત્તને એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારાખાનથી પણ બધા ઓળખતા હતા. પરંતુ માન્યતાને 2003 પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં આઈટમ સોંગ કરવા મળ્યું હતું. ત્યાર બાદ જ તેણે પોતાનું નામ બદલીને માન્યતા રાખી દીધું. સંજય દત્ત અને માન્યતાની પહેલી મુલાકાત 2006 માં થઇ હતી. પરંતુ તેના પહેલા પણ સંજય દત્ત વિવાદમાં આવ્યો હતો. કેમ કે 2002 માં સંજય દત્તે તેની બીજી પત્ની સાથે છુટાછેડા લીધા બાદ પાકિસ્તાની મોડેલ નાદિયા સાથે અફેરમાં નામ આવ્યું હતું. પરંતુ 2006 માં બંને મળ્યા બાદ સંજય દત્ત અને માન્યતાએ વર્ષ 2008, 8 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી લીધા હતા.

માન્યતા અને સંજય બંનેને બાળકો પણ છે. માન્યતાએ જણાવ્યું હતું કે, ઇકરા એક બેસ્ટ આર્ટીસ્ટ છે. ઇકરા સંજય દત્ત અને માન્યતાની દીકરી છે. સંજય અને માન્યતાના દીકરાનું નામ છે શહરાન. શહરાન પણ સ્પોર્ટ્સમાં ટેલેન્ટ ધરાવે છે. ઇકરા માટે માન્યતા એક્ઝિબિશન કરવાનું વિચારી રહી છે. તો બીજી બાજુ શહરાન પણ ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતોમાં પોતાનું પ્રભુત્વ મેળવે છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે માન્યતા દત્ત અને સંજય દત્ત વચ્ચે ઘણા વર્ષોનો તફાવત છે. કેમ કે માન્યતા સંજય દત્ત કરતા 20 વર્ષ નાની છે. પરંતુ તેમ છતાં બંને વચ્ચે ખુબ જ મીઠા પ્રેમ સંબંધ છે. બંનેના લગ્નને પણ દસ વર્ષ ઉપર થઇ ગયું છે. આજે તેનો સંસાર ખુબ જ સુખી ચલી રહ્યો છે.

આ બંનેના પ્રેમની એક સાચી ઘટના પણ છે. જ્યારે સંજય દત્તને 2007, 31 જુલાઈના રોજ ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં 6 વર્ષ જેલની સજા કોર્ટ દ્વારા ફરમાવવા આવી હતી. ત્યારે સંજય દત્તને સજા માટે પુણેની જેલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ સંજય દત્તને જ્યારે પોલીસ પુણે લઈને જતી હતી ત્યારે માન્યતા દત્ત પણ તેની પાછળ પાછળ ગઈ હતી. છેક પુણે યરવાડા જેલ સુધી પાછળ ગઈ હતી. એ સમયે ત્રણ અઠવાડિયા બાદ સંજય દત્તને થોડા દિવસ માટે જામીન મળ્યા હતા. પરંતુ જામીન પર છૂટ્યા બાદ સંજય દત્ત અને માન્યતા દત્ત ઘણા મંદિરો પર દર્શન માટે ગયા હતા. પરંતુ સંજય દત્ત અને માન્યતાના લગ્ન થયા બાદ પણ એક ખુબ જ મોટો વિવાદ સામે આવ્યો હતો જે બંનેના લગ્નને લઈને જ હતો. કેમ કે માન્યતાના પતિ તરીકે એક વ્યક્તિએ હલ્લો મચાવી દીધો હતો. તેણે માન્યતાસાથે પોતાના થયેલા લગ્નના ફોટા પણ બતાવ્યા હતા.  જેમાં એવું સામે આવ્યું હતું કે સંજય દત્ત અને માન્યતાએ ગોવામાં રજીસ્ટર મેરેજ કર્યા હતા અને તેમાં માન્યતાએ પોતાની ખોટી ઓળખ બતાવી હતી. માન્યતાના પહેલા પતિએ એવું પણ જણાવ્યું હતું કે, તેણે એક દીકરો પણ છે.

પરંતુ હાલ સંજય દત્ત બધા વિવાદોથી દુર છે અને માન્યતા સાથે તેના બાળકો અને પરિવાર સાથે ખુબ જ ખુશ છે. ઘણા સમય બાદ સંજય દત્તની એક ફિલ્મ પણ આવી રહી છે. તે ફિલ્મ પ્રોડક્શન હાઉસ વર્જિન ટ્રી ની છે. જેનું નામ છે ‘પ્રસ્થાનમ’ જેમાં સંજય દત્ત કમબેક કરે છે. જે ફિલ્મ માન્યતા દત્ત દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં માન્યતા પોતાના પ્રોડ્યુસર તરીકેના કરિયરને શરૂ કરવા જઈ રહી છે. જ્યારે માન્યતા દત્ત ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને બી ગ્રેડ ફિલ્મ માટે ઓળખવામાં આવતી હતી.તે 2008 માં પ્રિયદર્શનની એક કોમેડી ફિલ્મમાં જોવા મળી હતી. જેનું નામ હતું “મેરે બાપ પહેલે આપ.” ત્યાર બાદ અભિનેતા નિમિત સાથે પણ લવર્સ લાઈફ અસ જેવી ફિલ્મોમાં કામ મળ્યું હતું. પરંતુ ત્યારે માન્યતા સાથે લગ્ન કર્યા પછી એ ફિલ્મના રાઈટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા હતા. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સંજય દત્ત અને માન્યતા દત્તે ગોવામાં લગ્ન કર્યા હતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment