બોલીવુડના એવા પ્રખ્યાત હીરો હિરોઈન જેને સલમાન ખાન મારી ચુક્યા છે થપ્પડ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

બોલીવુડના એવા પ્રખ્યાત હીરો હિરોઈન જેને સલમાન ખાન મારી ચુક્યા છે થપ્પડ..

મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દબંગ સલમાન ખાનને એમજ દબંગ નથી કહેવામાં આવતા. હા એ વાત સાચી કે તેમણે દબંગ નામની ફિલ્મ કરી છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તે ફિલ્મના કારણે તેમનું નામ દબંગ પડી ગયું છે. મિત્રો દબંગ નામ તો સલમાન ખાનનું તે ફિલ્મ આવ્યું તે પહેલાથી જ છે.

img source

દબંગ એટલા માટે કે જ્યારે તેમને કોઈ પર ગુસ્સો આવે તો તે તેમની સાથે ઝગડો તો કરી જ લે છે અને કોઈને તો મારી પણ લે છે. મિત્રો ક્યારેય તે એવું નથી જોતા મેલ હોય કે ફીમેલ, કોઈના પર તેમને ગુસ્સો આવે તો તેમની પર તેઓ ગુસ્સો દેખાડતા આવ્યા છે અને આજે અમે આ લેખમાં સલમાન ખાનની સ્લેપ કન્ટ્રોવર્સીની વાત લઈને આવ્યા છીએ. મતલબ કે તેમણે બોલીવુડમાં કોને કોને થપ્પડ લગાવેલી છે તેની વાત કહેવા જઇ રહ્યા છીએ.

img source

મિત્રો સૌથી પહેલું નામ આવે છે આ લીસ્ટમાં ખુબ જ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાઈ બચ્ચન. જ્યારે એશ્વર્યા રાઈ સલમાનની ગર્લફ્રેન્ડ હતી ત્યારે તેમની વચ્ચે ખુબ જ પ્રેમ જોવા મળતો. પરંતુ તેમના પ્રેમમાં જ્યારે મતભેદ અને વાદ વિવાદો થવા લાગ્યા ત્યારે તેમની વચ્ચે ઘણી વાર ઝગડો પણ થયો હતો જેમાં એક વાર સલમાને એશ્વર્યા રાઈને થપ્પડ પણ લગાવી દીધેલ હતી.

img source

અને મિત્રો વાત કરતા હોય થપ્પડની તો કંઈક એશ્વર્યા જેવું જ સલમાન ખાનની બીજી ગર્લ ફ્રેન્ડ કેટરીના સાથે પણ થયું હતું. કહેવાય છે કે જ્યારે કેટરીનાએ સલમાનની વાત ન માની ત્યારે આ સુંદર અભિનેત્રી કેટરીના કેફને પણ સલમાન ખાને એક થપ્પડ લગાવી દીધી હતી અને ત્યાર પછી બંને વચ્ચે સંબંધ તૂટી ગયો હતો.

img source

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ લીસ્ટમાં બોલીવુડના બાદશાહ કિંગ ખાન શાહરૂખ ખાનનું નામ પણ આવે છે. એક વાર શાહરૂખ ખાને એક પાર્ટી દરમિયાન શરાબ પીને એશ્વર્યા રાઈ બચ્ચન વિશે બકવાસ કરી હતી ત્યારે સલમાન ખાનને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે આજુ બાજુ કંઈ પણ ન જોયું અને સીધો શાહરુખના ગાલ પર લગાવી દીધો હતો એક તમાચો. જેમના કારણે શાહરૂખ અને સલમાન વચ્ચે લાંબા સમય સુધી અબોલા રહ્યા હતા.

img source

મિત્રો આ લીસ્ટમાં એક એવા અભિનેતાનું પણ નામ આવે છે જે સલમાનની થપ્પડ ખાઈ પણ ચુક્યા છે અને સામે સલમાનને થપ્પડ પણ મારી ચુક્યા છે અને હંમેશા માટે તેમની સાથે સંબંધ તોડી ચુક્યા છે અને તે છે જોહન એબ્રાહમ. હા મિત્રો જ્હોન એબ્રાહમ સાથે પણ સલમાનનો કંઈક એવો જ કિસ્સો રહેલો છે. એક એવોર્ડ ફંક્શન દરમિયાન સલમાને કેટરીનાનો મોબાઈલ ચેક કરી લીધો હતો અને તેની ચેટ તેણે જ્હોન સાથે જોઈ અને આ વાતને લઈને તેઓ જ્હોન સાથે લડ્યા હતા અને જ્હોનને સલમાને થપ્પડ મારી દીધી હતી. જેના પર જ્હોનને પણ આવ્યો હતો ગુસ્સો અને તેણે સામે થપ્પડ લગાવી દીધી અને હંમેશા માટે સંબંધ તોડી નાખ્યો હતો.

તો મિત્રો આમાંથી સલમાનની કંઈ વાત એવી છે જે તમને ખોટી લાગે છે અને સલમાન કેટલા સાચા છે અને કેટલા ખોટા તેમજ પોતાની ભૂલોને સલમાન કંઈ રીતે સુધારી રહ્યા છે તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment