પતિને છુટા છેડા આપી આ મહિલાએ સાવકા દીકરા સાથે કરી લીધા લગ્ન, અને આપ્યો બાળકનો જન્મ…

મિત્રો આપણે જાણીએ છીએ કે માતા અને પુત્રનો સંબંધ દુનિયાઓ એક અનોખો સંબંધ છે. પરંતુ આજે અમે એક માતા અને પુત્રની એક એવી ઘટના વિશે જણાવશું જે જાણીને તમારા હોંશ ઉડી જશે. કેમ કે માતા અને પુત્રનો સંબંધ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

પરંતુ રૂસની એક instagram સ્ટારે પોતાના જ સાવકા દીકરા સાથે લગ્ન કરી લીધા અને એક બાળકીને જન્મ પણ આપ્યો. તેનું નામ મરીના બલમશેવા છે. મરીના એ પોતાનાથી 15 વર્ષ નાના સાવકા દીકરા સાથે લગ્ન કરી લીધા અને પોતાના પતિને તલાક આપી દીધા હતા.પોતાના પતિને છોડીને તેનાથી ઉંમરમાં 15 વર્ષ નાના પોતાના સાવકા દીકરાની સાથે લગ્ન કરનાર રૂસની સોશિયલ મીડિયા સ્ટાર મરીના બલમશેવા એ એક બાળકીને જન્મ આપ્યો છે. મરીનાએ સોશિયલ મીડિયા પર પોતાની બાળકીની પહેલી તસ્વીર શેર કરી છે. મરીના (વર્ષ 35) પોતાના પૂર્વ પતિ એરે અને તેના 20 વર્ષના દીકરા વ્લાદીમીર ‘વોવા’ શવયરીનની સાથે 10 વર્ષ કરતા પણ વધુ સમયથી સાથે રહી હતી. મરીના એ લગ્નના 10 વર્ષ પછી તેના પતિ એરેથી તલાક લઈને વ્લાદીમીર સાથે લગ્ન કરી લીધા.

મરીના અને વ્લાદીમીર બાળકી સાથે ફોટોમાં ખુબ જ ખુશ દેખાય રહ્યા છે. વ્લાદીમીરની સાથે લગ્ન પહેલા મરીનાએ એરેથી પણ એક બાળકીને જન્મ આપ્યો હતો. મરીનાના instagram પર લાખો ફોલોવર્સ છે. મરીના વ્લાદીમીરને ત્યારથી જાણે છે જ્યારે તે માત્ર 7 વર્ષનો હતો.તલાક પછી હવે એરે દત્તક લીધેલ 5 બાળકોને સંભાળે છે. મરીનાથી તલાક લેતી વખતે એરે એ આરોપ લગાવ્યો હતો કે, instagram સ્ટારએ તેના દીકરાને પોતાના પ્રેમના જાળમાં તે સમયે ફસાવી લીધો જયારે તે યુનીવર્સીટી ની રજાઓ કરવા માટે ઘરે આવ્યો હતો.

આ રીતે લાઈમલાઈટમાં આવી હતી મરીના : એરે એ ખુલાસો કરતા કહ્યું છે કે, તે દાદા બની ગયા પછી પણ પોતાની પત્ની અને દીકરા સાથે કોઈ વાત નથી કરવા માંગતા. તમને જણાવી દઈએ કે મરીના અને વ્લાદીમીરના ઢંગ વગરના આ લગ્ન હજુ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. મરીના કહે છે કે, તલાક પછી તેને 20 વર્ષના સાવકા દીકરા વ્લાદીમીરથી પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેએ 2020 માં લગ્ન કરવા જઈ રહ્યા હતા પણ કોરોના વાયરસ મહામારીને કારણે તેમનો પ્લાન કેન્સલ થઈ ગયો.મરીના એ કહ્યું કે, હવે તે બંને એરે સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા. લગ્નના ફોટો અને વિડીયો બંનેએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મરીનાએ વજન ઘટાડવાના પોતાના સફરને શેર કરતા એક ડોક્યુમેન્ટ્રીમાં કામ કર્યું હતું. ત્યાર પછી તે લાઈમલાઈટમાં આવી હતી. બંને સોશિયલ મીડિયા પોસ્ટ્સને ઘણી શેર કરે છે. જેમા તે ડોક્યુંમેનટરી સાઈન કરતા અને લગ્નની ખુશી ઉજવતા જોવા મળી રહ્યા છે.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment