6 આંગળી વાળા લોકોમાં હોય છે આ ખાસ વાત…. જાણો શું હોય છે તે ખાસ રહસ્યમય વાત?

મિત્રો હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે જે લોકોની 6 આંગળીઓ હોય છે, તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. અમુક લોકો એવા પણ હોય છે જેના હાથમાં નાની આંગળી પાસે છઠ્ઠી આંગળી પણ હોય છે. તો અમુક લોકો એવા પણ હોય છે જેના હાથના અંગુઠા પાસે એક નાની આંગળી હોય છે. તો ઘણા લોકોને પગના પંજામાં પણ 6 આંગળી હોય છે. તો જે લોકોના હાથ કે પગ પર 6 આંગળી હોય તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. તેનું સાચું કારણ શું છે. ત્યાર બાદ 6 આંગળી વાળા લોકો ભાગ્યશાળી હોય છે, તો તેનું વ્યક્તિત્વ કેવું હોય છે તેના વિશે આજે અમે આ લેખમાં તમને જણાવશું.

હાથમાં 6 આંગળી હોવાનો મતલબ : હાથમાં 6 આંગળી વાળો વ્યક્તિ જે કોઈની સાથે રહે છે તેનો હંમેશા ફાયદો જ થાય છે. તેવા લોકો પાંચ આંગળી વાળા લોકો કરતા વધારે સારો વિકાસ કરે છે. તે કોઈ પણ કામને ખુબ સારા તરીકાથી કરતા હોય છે. માટે તે કોઈ કામ હોય તેને સારી રીતે પૂર્ણ કરે છે.

હાથમાં એક અતિરિક્ત આંગળીનું નાની આંગળી સાથે જોડાયેલું હોવું : જે હાથમાં અંને પગમાં એક અતિરિક્ત આંગળી નાની આંગળી સાથે જોડાયેલી હોય, તેના પર બુદ્ધ પર્વતનો પ્રભાવ હોય છે. તેવી આંગળીનું અંગુઠા સાથે જોડાયેલું હોવું શુક્ર પર્વતનો પ્રભાવ બને છે.

6 આંગળી હોવી શા માટે ભાગ્યશાળી : જે લોકોના હાથમાં 6 આંગળીઓ હોય છે તે લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. તેવા લોકો હંમેશા ફાયદામાં રહેતા હોય છે. આ લોકોનું દિમાગ ખુબ જ તેજ ચાલતું હોય છે. સાથે સાથે તે પોતાનું દરેક કામ મહેનત અને લગન પૂરું કરે છે. જેના કારણે કામને પણ તે લોકો ચોક્કસપણે મહત્વ આપે છે.

6  આંગળી વાળા લોકો ખુબ જ સારા આલોચક હોય છે. હસ્તશાસ્ત્ર અનુસાર જોઈએ તો હાથમાં રહેલી આંગળીઓ મસ્તકને પણ પ્રભાવિત કરતી હોય છે. તેના કારણે આંગળીઓ અને અંગુઠાની ભેગા કરીને અલગ અલગ મુદ્રામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. માટે આંગળીઓ આપણા મસ્તક સુધી સંપર્ક રાખે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment