આ છોકરીને જોઈને ઐશ્વર્યા રાયને પણ ભૂલી જશો, અસલ દેખાય છે બચ્ચન પરિવારની વહુ… જોઈને વિશ્વાસ નહિ આવે.

સોશિયલ મીડિયાના જમાનામાં કોણ, ક્યારે, ક્યાં અને કેવી રીતે વાયરલ થઈ જાય એ કંઈ ન કહી શકાય. હાલમાં જ પાકિસ્તાનની એક છોકરી સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચાનો વિષય બની છે. તેનું ચર્ચામાં રહેવાનું કારણ છે કે તેનો ચહેરો હિન્દી સિનેમાની ખુબ જ ખુબસુરત અને મહ્શુર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સાથે હુબહુ મળે છે.

ઘણી વાર જોવામાં આવ્યું છે કે, ફિલ્મી સિતારાઓના હમશકલ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. હવે પાકિસ્તાનની આ છોકરી ચર્ચાનો વિષય બનેલી છે. આ છોકરીનું નામ આમના ઈમરાન છે. જેનું કામ બ્લોગર છે. દેખાવમાં આમના અદ્દલ ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે જ આમના ખુબસુરતીમાં પણ તેને ટક્કર આપે છે.

આમના લગાતાર ચર્ચાનો વિષય બની ગઈ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો તેની ખુબસુરત તસ્વીરોથી ભરેલું છે. ઘણી જોવામાં આવ્યું છે કે, ક્યારેક બોલીવુડ અભિનેતા તો ક્યારેક બોલીવુડ અભિનેત્રીની હમશકલની તસ્વીરો સામે આવી છે. આ વખતે ઐશ્વર્યાની હમશકલે ઈન્ટરનેટ પર તહલકો મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર આમના ઇમરાનનું નામ ખુબ જ વાયરલ થઈ રાહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આમનાનો વ્યવસાય બ્લોગ લખવાનો છે. તે એક બ્યુટી બ્લોગર છે. આમના ઇમરાન, ઐશ્વર્યાની જેવી જ દેખાય છે તેની સાથે સાથે તેની કોપી કરતી પણ નજર આવે છે. તેની તસ્વીર એવી છે એક તસ્વીર સામે આવી છે જેમાં તે ઐશ્વર્યાની જેવો જ પોઝ આપતી નજર આવી હતી. સાથે જ તેણે ઐશ્વર્યાની જેવા જ કપડા પણ પહેર્યા હતા.

એવું ઘણી વાર જોવા મળ્યું છે કે, જ્યારે આમનાએ પોતાની અને ઐશ્વર્યાની તસ્વીરને એક સાથે સોશિયલ મીડિયામાં મૂકી હતી. આમના દર વખતે ઐશ્વર્યાને ટક્કર આપતી હોય એવું દેખાય છે. સોશિયલ મીડિયા પર આમનાની ઘણી તસ્વીરોની સાથે જ ઘણા વિડીયો પણ વાયરલ છે, જેમાં તે ઐશ્વર્યાની જેમ દેખાવાનો કોઈ મોકો જ નથી છોડતી.

પાકિસ્તાનની આમના ઇમરાન હાલના અમુક દિવસોથી ખુબ જ ચર્ચિત થઈ ચુકી છે. તે ક્યારેક સાડી, તો ક્યારેક ફોર્મલ ડ્રેસમાં પોતાની ખુબસુરતી તસ્વીરો સોશિયલ મીડિયા પર મુકે છે. ઇન્સ્ટાગ્રામ પર આમના ખુબ જ પોપ્યુલર થઈ ચુકી છે. તેની તસ્વીરોને લોકો ખુબ જ પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના દોઢ હજાર કરતા પણ વધુ ફોલોવર્સ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા મરાઠી ફિલ્મોની અભિનેત્રી માનસી નાઈક પણ ઐશ્વર્યાની જેવી દેખાતી હતી, તે પણ ખુબ જ ચર્ચામાં રહી ચુકી છે.માનસી પણ પોતાની ઘણી તસ્વીરોમાં ઐશ્વર્યાની કોપી કરતા જોવા મળી હતી. તમને જાણકારી આપીએ તો દેશ-વિદેશમાં અત્યાર સુધીમાં અક્ષય કુમાર, સલમાન ખાન, રણબીર કપૂર, શાહરૂખ ખાન અને કેટરીના અકાઈફ જેવા ઘણા સિતારાઓના હમશકલ મળી ચુક્યા છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment