વાસ્તુ શાસ્ત્ર અનુસાર જણાવેલ આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ ખરીદો પછી જિંદગી ભર થશે પૈસાનો વરસાદ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 વાસ્તુ શાસ્ત્ર અનુસાર જણાવેલ આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ વર્ષના પહેલા દિવસે ખરીદો પછી જિંદગીભર થશે પૈસાનો વરસાદ.. 💁

💵 મિત્રો નવા વર્ષ 2019 નો આરંભ થવા જઇ રહ્યો છે. તો તમારા નવા વર્ષની જિંદગીની શરૂઆત આ પાંચ વસ્તુઓથી કરો. કહેવાય છે કે નવા વર્ષની શરૂઆત જો સારી રીતે કરવામાં આવે તો આખું વર્ષ ખુશીઓથી ભરપુર રહે છે. જો તમે પણ તમારી આગળની જિંદગીને ઉત્તમ અને સારી બનાવવા માગો છો તો આજે અમે જે પાંચ વસ્તુઓ જણાવીએ તેમાંથી કોઈ પણ એક વસ્તુને તમારા ઘરે અવશ્ય લાવો. પછી તમે જોશો કે તમારા જીવનમાં અપાર ખુશીઓનો પ્રવેશ થશે.Image Source :

🙏 મિત્રો સૌથી પહેલી વસ્તુ છે ગણેશજી. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિની સમસ્યાને હરી લે છે એટલે કે દુર કરે છે. જો તમારા જીવનમાં પણ કોઈ મુશ્કેલી કે વિઘ્ન છે તો આ વખતે બેસતા વર્ષના દિવસે એટલે કે વર્ષના પહેલા દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિને ઘરમાં અવશ્ય લાવો. મૂર્તિ લાવ્યા બાદ તેમની સમક્ષ મોદકનો ભોગ ધરાવી તમારી બધી સમસ્યાઓ ગણેશજીને કહો. આવું કરવાથી સમસ્યાઓ દુર થશે.Image Source :

🥥 બીજી વસ્તુ છે નારીયેલ. આ નવા વર્ષની શરૂઆત જો નારિયેળ વધેરી કરવામાં આવે તો તે ખુબ જ શુભ સાબિત થાય છે. તેનાથી તમારી પ્રગતિના રસ્તાઓ બને છે. ઘરમાં નકારાત્મક ઉર્જા દુર થઇ સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. તેથી નવા વર્ષની શરૂઆત નારિયેળ વધેરી કરવી.Image Source :

👰 ત્રીજા નંબરની વસ્તુ છે તે છે મોરપીંછ. મિત્રો મોરપીંછ તમારી દરેક મુશ્કેલીઓને દુર કરે છે અને ઘરમાં ધનની વૃદ્ધિ કરે છે. માટે બેસતા વર્ષના દિવસે મોરપીંછ લઈને આવો અને મોરપીંછ લેતી વખતે ભગવાન શ્રી કૃષ્ણનું નામ અવશ્ય લેવું.Image Source :

👰 ચોથી વસ્તુ છે તે તમારા ઘરમાં પૈસાનો વરસાદ કરશે. હા મિત્રો તમારે જો તમારા ઘરમાં ખુબ ધન પ્રાપ્ત કરવું હોય તો અમુક શુભ છોડ તમારા ઘરે લાવી તેને રોપવાના રહેશે. જેમ કે મની પ્લાન્ટ, બામ્બુ પ્લાન્ટ, કોઈન ટ્રી, આશોપાલવ, તુલસી વગેરે જેવા છોડ. જો મિત્રો તમે ઈચ્છો છો કે આખી જિંદગી તમારે પૈસાની તંગી ન ઉભી થાય તો તેના માટે તમારે ઉપર જણાવેલ કોઈ પણ છોડમાંથી એક છોડ બેસતા વર્ષના દિવસે રોપવાનો રહેશે.Image Source :

👰 મિત્રો પાંચમી વસ્તુ છે તે તમને તમારા જીવનમાં નામ, પૈસા અને શોહરત પ્રદાન કરશે અને દરેક વ્યક્તિને પોતાના જીવનમાં આ ત્રણ વસ્તુની લાલસા હોય છે. તો મિત્રો જો તમને કોઈ બેસતા વર્ષના દિવસે લાફીંગ બુદ્ધા ગીફ્ટમાં આપે તો આ ત્રણેય વસ્તુ તમને મળી રહેશે. જે ઘરમાં લાફીંગ બુદ્ધા હોય છે તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી કારણ કે લાફીંગ બુદ્ધાનું પેટ પૈસાથી ભરેલું હોય છે અને તેના મોં પર એક સ્મિત હોય છે.

તો જેના ઘરમાં લાફીંગ બુદ્ધા હોય તે ઘરના વ્યક્તિઓના જીવનમાં પણ ખુશીઓ રહેલી હોય છે. પરંતુ આ લાફીંગ બુદ્ધાનો લાભ ત્યારે જ થશે જ્યારે તે તમને કોઈએ ગીફ્ટમાં આપેલ હોય. જો કોઈ બેસતા વર્ષના દિવસે લાફીંગ બુદ્ધા ગીફ્ટમાં આપે તો તેનો મતલબ છે કે તમારી આખી જિંદગી ખુશીઓથી પરિપૂર્ણ રહેશે અને ક્યારેય પૈસાને કારણે સમસ્યાઓ ઉત્પન્ન નહિ થાય.

👰 તો મિત્રો આમ જોઈએ તો બધી જ વસ્તુ ખુબ જ સરળતાથી ઓછા પૈસામાં મળી રહે તેવી છે. તો આ 2019 વર્ષને દિવસે ભૂલ્યા વગર આ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ ઘરે લાવો જેથી તમારું ઘર ધન-વૈભવ અને સુખ-શાંતિથી ભરપૂર રહે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment