આ જગ્યાએ 1000 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહ્યા છે બ્રાન્ડેડ જીન્સના પેન્ટ… ખરીદવા માટે અત્યારે જ કરો ક્લિક… ઓછા પૈસા મળી જશે બ્રાન્ડેડ કપડું….

મિત્રો જો આઉટ ફીટ ની વાત કરીએ તો સ્ત્રીઓ હોય કે પુરુષો દરેકને જીન્સ પસંદ હોય છે. આજના સમયમાં પુખ્ત વયના વ્યક્તિઓ હોય કે યુવાનો હોય દરેક જણ જીન્સ પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે કારણ કે જીન્સ પહેરવાથી સારો લુક તો મળે જ છે સાથે જબરજસ્ત સ્ટાઇલિશ પણ લાગે છે.

જો તમે પણ બ્લુ જીન્સ પહેરવાના શોખીન હોવ તો અને તમારા કલેક્શનમાં એક વધારે બ્લુ જીન્સ એડ કરવા ઇચ્છતા હોવ તો આ ડીલ તમારા માટે ખૂબ જ સારી રહેશે. આ બધી બ્લુ જીન્સ ફોર મેન અન્ડર 1000માં છે. તેને હાઈ ક્વોલિટીના સ્ટ્રેચેબલ કોટન ફેબ્રિક થી બનાવવામાં આવ્યા છે, જે પહેર્યા બાદ એકદમ સ્મુધ અને કમ્ફર્ટેબલ છે. આ જીન્સમાં ઘણા બધા કલર અને સાઈઝ પણ મળી રહી છે તેને તમે શર્ટ, ટીશર્ટ અને સ્નીકર્સ સાથે પહેરીને કોઈ પણ પાર્ટી એટેન્ડ કરી શકો છો. ગિફ્ટ આપવા માટે પણ આ જીન્સ બેસ્ટ ચોઈસ રહેશે.1) Urbano Fashion Men’s Slim Fit Whashed Jogger Jeans:- આ સ્લીમ ફીટ જોગર સ્ટાઈલ જીન્સ છે. આ જીન્સને 98% કોટન અને 2% ઇલાસ્ટેન્ડ ફેબ્રિક થી બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ સ્ટ્રેચી અને એક્સ્ટ્રા કમ્ફર્ટ વાળું છે. આ જીન્સમાં બ્લુ અને ગ્રે કલર 2 ઓપ્શન મળી રહ્યા છે. આ જીન્સ પહેર્યા બાદ તમારો ક્લાસિક લુક જોવાશે. તેને તમે ટીશર્ટ અને સ્નીકર્સની સાથે મેચ કરીને પહેરી શકો છો.

2) Supernova Inc. Men’s Slim Fit Solid Jeans Stretchable :- લાઈટ બ્લુ કલરનું આ જીન્સ ફોર મેન સારી ક્વોલિટી નું છે. તેને લાઈક્રા કોટન સ્ટફ ના ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જે પહેર્યા બાદ તમને ખૂબ જ સરસ કમ્ફર્ટ આપશે. સ્લિમ ફીટ વાળુ આ જીન્સ બટન ક્લોઝર છે. તેમાં બે આગળ અને બે પાછળ પોકેટ આપવામાં આવ્યા છે. તેને તમે ઓફિસ કે ફ્રેન્ડની સાથે બહાર પહેરીને પણ જઈ શકો છો. તેમાં ઘણી બધી સાઇઝની ચોઈસ મળી રહી છે.

3) Amazon Brand – Inkast Denim Co. Men Stretchable Jeans:- આ સ્કીની ફીટ જીન્સ છે. તેમાં 28 થી લઈને 36 સુધીની બેસ્ટ સાઈઝ મળી રહી છે. જીપ ફ્લાય અને બટન ક્લોઝર વાળુ આ જીન્સ કોટન અને લાયક્રા ફેબ્રિક્સ થી બનાવવામાં આવ્યું છે જે તમને સુપર કમ્ફર્ટ રહેશે. બલ્યુ કલરના આ જીન્સમાં બીજા પણ ઘણા કલરના ઓપ્શન મળી રહ્યા છે જેને તમે તમારી ચોઇસ પ્રમાણે ખરીદી શકો છો. આ જીન્સ ખૂબ જ સ્ટ્રેચેબલ છે.

4) Diverse Men Jeans:- યુઝર્સ દ્વારા સૌથી વધારે રેટિંગ આપવામાં આવતું જીન્સ છે. આજ જીન્સનું ફેબ્રિક સ્ટ્રેચેબલ છે. હાઈ ક્વોલિટીના મટીરીયલથી બનેલું આ જીન્સ બટન ક્લોઝર છે. તેમાં પાંચ પોકેટ આપવામાં આવ્યા છે. આ જીન્સને તમે શર્ટ અને ટીશર્ટ સાથે પહેરીને કોઈપણ પાર્ટી એટેન્ડ કરી શકો છો. તેને ગિફ્ટ આપવા માટે પણ લઈ શકો છો. આ ઘણી બધી સાઇઝમાં મળી રહ્યું છે.

5) Campus Sutra Men’s Regular Fit Denim Jeans:- આ પ્રીમિયમ ક્વોલિટીનું ડ્યુરેબલ ફેબ્રિકથી બનેલું ડેનીમ બ્લુ જીન્સ ફોર મેન છે. આ જીન્સમાં ફુલ લેન્થ આપવામાં આવી છે. તેને તમે ટીશર્ટ અને સ્નીકર સાથે પહેરીને સારો લુક મેળવી શકો છો. તેમાં 28 32 અને 36 ના ત્રણ વેસ્ટ સાઈઝ આપવામાં આવી છે. સ્લીમ ફિટ વાળું આ જીન્સ તમારા પર ખૂબ જ સારું લાગશે. તેને તમે આખો દિવસ આરામથી પહેરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment