આમીર ખાનની પહેલી હિંદુ પત્નીની અત્યારની હાલત થઇ ગઈ છે સાવ આવી… ફોટો જોઇને ચોકી જશો.

આમીર ખાનની પહેલી હિંદુ પત્નીની અત્યારની હાલત થઇ ગઈ છે સાવ આવી… ફોટો જોઇને ચોકી જશો.

આમીર ખાન એક ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા, નિર્દેશક, ચલચિત્ર લેખક, સામાજિક કાર્યકર્તા અને માનવ પ્રેમી છે. આમીર ખાન એક મશહુર બોલીવુડ અભિનેતાની સાથે મશહુર વ્યક્તિ છે અને લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. એટલું જ નહિ બોલીવુડમાં તેમણે પોતાનું કરિયર પોતાના દમ બનાવ્યું. તેને પોતાના બોલીવુડના કરિયર માટે ઘણા બધા પુરસ્કારોથી નવાજવામાં પણ આવ્યા છે. જેમાં 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 7 ફિલ્મ ફેયર અવોર્ડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા આમીરને પદ્મશ્રી અને પદ્મ ભૂષણની પણ નવાજવામાં આવ્યા હતા.

ઉપર જણાવી એ બધી આમીર ખાનની જાહેર વાતો હતી. મિત્રો દરેક વ્યક્તિની એક પર્સનલ લાઈફ હોય છે તેમાં એક આમીર ખાન પણ સમાવેશ ધરાવે છે. આમીર ખાનની હાલ જે પત્ની છે તેના વિશે તો લગભગ લોકો જાણતા હશે. પરંતુ આમીર ખાનની એક પહેલી પત્ની પણ છે. તો મિત્રો આમીર ખાનની પહેલી પત્ની વિષે લગભગ ઓછા લોકોને જાણ હશે. કેમ કે આમીર ખાને એક સમયે પોતાનો પૂરો 16 વર્ષનો લગ્નસંસાર ત્યાગી દીધો હતો અને બીજા લગ્ન કરી લીધા હતા. આ બાબતને લઈને આમીર ખાન ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ આજે તેની પહેલી પત્નીની હાલત કેવી છે તે અમે તમને જણાવશું. માટે જાણો આજે આમીર ખાનની પહેલી પત્નીની હાલત કેવી છે અને કેમ જીવી રહી છે. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો આજકાલ લોકો પ્રેમ તો થાય છે પરંતુ એક વાર નહિ અનેક વાર થાય છે. તેમાં એક પાત્ર છે આમીર ખાન. મિત્રો આમીર ખાને અત્યાર સુધીના જીવનમાં અબે વાર લગ્ન કાર્ય છે અને બંને લગ્નો પોતાની મરજીથી અને પ્રેમ લગ્ન કર્યા છે. મિત્રો આશ્વર્યની વાત તો એ છે કે પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં પણ પહેલા લગ્નમાં આમીર ખાન સંતુષ્ટ ન થયો અને તેણે બીજી વાર લગ્ન કાર્ય.

આમીર ખાનની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. મિત્રો આમીર ખાન અને રીના દત્તાના પ્રેમ અને લગ્નનો કિસ્સો ખુબ જ અટપટો છે. તેમની લવ સ્ટોરી કોઈ ફિલ્મની લવ સ્ટોરીથી કમ નથી. કારણ કે આમીર અને રીનાની લવ સ્ટોરીમાં પ્રેમ, રોમાન્સ, લગ્ન, પરિવાર, ધર્મ,ઝગડા અને તલાક જેવા બધા જ કિસ્સાઓનો સમાવેશ થાય છે. તેથી તેના પર એક ફિલ્મ પણ બની શકે તેવી તેમની લવ સ્ટોરી છે.

રીના દત્તા આમીર ખાનની બાળપણની મિત્ર હતી. રીનાનું ઘર આમીર ખાનના ઘરની બાજુમાં જ હતું. પરંતુ ધીમે ધીમે આમીર ખાન અને રીનાની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાય ગઈ તેની ખબર જ ન રહી. એક દિવસ તેમનો પ્રેમ ચરમ સીમા પર પહોંચી ગયો અને બંને એક બીજાના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. રીપોર્ટ અનુસાર એવું જાણવામાં આવ્યું છે કે રીના દત્તાના હિંદુ હોવાના કારણે આમીર ખાનનું પરિવાર આ લગ્ન માટે રાજી ન હતું. પરંતુ આમીર ખાન અને રીના દત્તાએ એ લગ્ન કરવાનો ઠોસ નિર્ણય લઇ જ લીધો હતો. તેથી તેમણે ઘરના લોકો અને મિડીયાથી છુપાઈને વર્ષ 1986 માં લગ્ન કરી લીધા અને બંને સાથે રહેવા લાગ્યા.

આજે રીનાથી આમીર ખાનને બે સંતાન છે, એક છોકરો છે જેનું નામ જુનૈદ છે અને એક દીકરી છે જેનું નામ ઈરા છે. લગ્નના 16 વર્ષ પછી વર્ષ 2002 માં આમીર ખાન અને રીના દત્તાનો તલાક થઇ ગયો. રીનાથી તલાક લીધા બાદ આમીર ખાનની મુલાકાત કિરન રાવ સાથે થઇ. જેની સાથે પ્રેમ થતા આમીર ખાને વર્ષ 2005 માં ફરી લગ્ન કરી લીધા. આમીર ખાનની બીજી પત્ની કીરન રાવ આજે પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે. પરંતુ આમીર ખાનની પહેલી પત્ની સમય જતા ઘણી બદલાઈ ગઈ છે. આજે તેનો વજન ખુબ વધી ગયો છે અને વૃદ્ધાવસ્થા તેના ચહેરા પર દેખાવા લાગી છે. રીનાના અત્યારના ફોટા જોઇને કોઈને વિશ્વાસ ન આવે કે આ આમીર ખાનની પહેલી પત્ની રહી ચુકી છે. કારણ કે આમીર ખાન આજે પણ હેન્ડસમ અને સ્માર્ટ દેખાય છે.

પરંતુ મિત્રો આજે અમે તમને બીજી પણ વાત જણાવશું કે જે વ્યક્તિ પોતાના 16 વર્ષના લગ્નસંસારને મુકીને બીજા લગ્ન કરી લેતો હોય તે ખરેખર આવા મહાન વ્યક્તિની અસ્મિતા પર કલંક સમાન માનવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આમીર ખાન દેશને લઈને પણ એક વાર વિવાદમાં આવી ગયા હતા. આમીર ખાને એક વાર એવું પણ જણાવ્યું હતું કે આજે આ દેશમાં મને ડર લાગી રહ્યો છે. કેમ કે આ દેશના લોકો આજે ઈંટોલરન્સ થઇ ગયા છે. એક મુસ્લિમ તરીકે અમારે આ દેશમાં રહેવું હવે દિવસે દિવસે કઠીન થતું જાય છે. જ્યારે ભારતમાં અસંખ્ય મુસ્લિમોની વસ્તી છે કોઈએ ક્યારેય પોતાની અસલામતી નથી જાહેર કરી.

તો મિત્રો આજે દેશમાં ખુબ આઝાદી સાથે ફરી રહેલા આવા  એક્ટરોને દેશમાં ડર લાગી રહ્યો છે. તો તમારું શું કહેવું છે ભારત દેશમાં જ રહેવું અને તેની નિંદા કરવી તે યોગ્ય છે ? તો મિત્રો આ લેખને અવશ્ય શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો આમીર ખાને આ દેશમાં રહેવું જોઈએ કે નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “આમીર ખાનની પહેલી હિંદુ પત્નીની અત્યારની હાલત થઇ ગઈ છે સાવ આવી… ફોટો જોઇને ચોકી જશો.”

Leave a Comment