Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Breaking News

કોરોનની બીજી લહેર: દેખાય રહ્યા છે આવા લક્ષણો.. ટેસ્ટ ન કરાવવાથી આખું પરિવાર મુકાય શકે છે જોખમમાં.

Social Gujarati by Social Gujarati
April 9, 2021
Reading Time: 4 mins read
0
કોરોનની બીજી લહેર:  દેખાય રહ્યા છે આવા લક્ષણો.. ટેસ્ટ ન કરાવવાથી આખું પરિવાર મુકાય શકે છે જોખમમાં.

કોરોના વાઇરસના હવે નવા લક્ષણો જોવામાં આવી રહ્યા છે જેમાં લોકોને પેટમાં દુખાવો, ઓછી ભૂખ લાગવી, બેચેની થવી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ઘણા લોકોમાં તો એક પણ લક્ષણ જોવા મળતું નથી અને તે કોરોના પોસેટિવ આવે છે. હાલમાં કોરોનાના કેશ એક લાખથી પણ વધારે છે માટે લોકોએ સાવચેત રહેવું પડશે અને સામાજિક અંતર રાખવું પડશે. જો તમને તાવ, શરદી જેવા લક્ષણો પણ જોવા મળે તો કોરોના ટેસ્ટ જરૂરથી કરાવો  અને જો નેગેટિવ આવે તો તમે સામાન્ય દવા લઈ શકો છો. તો ચાલો કોરોનાના નવા લક્ષણો વિષે માહિતી લઈયે.

RELATED POSTS

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

કોરોના વાઇરસના કેસ વધવાથી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે જ્યારે તાવ, શરદી વગેરે મોસમી રોગ હોય ત્યારે પણ કોવિડ ટેસ્ટ જરૂરથી કરાવવો જોઇએ. ગયા દિવસોમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો આને મોસમી રોગ માની લે છે, પરતું ટેસ્ટમાં કોરોના પોસેટિવ જોવા મળે છે. આનાથી કુટુંબીજનો જ નહીં પણ અન્ય લોકોને પણ તેની સમસ્યા થઈ શકે છે. 

હાજમા(પાચન)માં વિક્ષેપ થઈ શકે છે કોરોનાનો નવો લક્ષણ

  • પેટમાં દુખાવો, ઉલ્ટી જેવી સમસ્યા થાય તો તરત જ થઈ જાવ સતર્ક.
  • મોસમી રોગમાં પણ તરત જ કરાવો કોરોના ટેસ્ટ.
  • તાવ, ઉધરસ–શરદી થવા પર તરત જ કરાવો કોરોના ટેસ્ટ.
  • ટેસ્ટ ન કરાવવાથી આખું પરિવાર જોખમમાં મુકાય શકે છે.


કોરોનાની બીજી તરંગ ઘણી રીતે અગાઉના તરંગથી જુદી છે. કેટલાક ડોક્ટરોને એવું લાગે છે કે પહેલી વારથી પણ અત્યારે વધારે ખતરનાક થઈ શકે છે. રીપોર્ટ અનુસાર ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં એવા લક્ષણ જોવા મળે છે જે પહેલા જોવા નથી મળ્યા. આમાં પેટમાં દુખાવો, મન ન લાગવું, ઉલ્ટી, ઉધરસ જેવા લક્ષણો થઈ જવા તે છે. આવામાં ડોક્ટર પણ સલાહ આપી રહ્યા છે કે જો તમને તાવ અને ઉધરસ જેવા લક્ષણો નથી તો પણ બાકી રહેલી સમસ્યાથી બચવા માટે  તમારો કોરોના ટેસ્ટ જરૂરથી કરાવો. આ સિવાય હવે કોરોનાના ચેપી દર્દીમાં સાંધાનો દુખાવો, માંસપેશીમાં દુખાવો, પેટની તકલીફ, નબળાઈ અને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

દર્દીમાં જોવા મળી રહ્યા છે નવા-નવા લક્ષણો

ખાસ વાત એ છે કે બ્રિટેન અને બાકીના યુરોપીયન દેશોમાં કોરોનાની બીજી અને ત્રીજી તરંગમાં પણ દર્દીમાં નવા પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે મોટા ભાગના કોરોના કેસોમાં સારવાર ન અપાઈ હોય અથવા તો હળવા લક્ષણ વાળા હોય છે પરંતુ જેમને પહેલેથી જ બહુવિધ બીમારીઓ છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. કોરોનાનો નવો લક્ષણ સામે આવ્યો છે, જે જડપથી બીજા લોકોમાં ફેલાઈ રહ્યો છે, શરીરની અંદર જડપથી ફેફ્સામાં અને શ્વાસ લેવા વાળી નળીમાં પહોચી શકે છે.

આમાં નિમોનિયા થવાની સમસ્યા છે જે કોરોના કેસને અઘરો બનાવી શકે છે. પેટની તકલીફ વાળા લોકો ઘણા આવી રહ્યા છે જેનાથી ડોક્ટરોને એવું લાગી રહ્યું છે કે વાયરસ હવે પાચન સિસ્ટમને જપેટમાં લે છે જેનાથી અતિસાર, પેટમાં દુખાવો, મન ન લાગવું, દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો આવી રહ્યા છે. એવામાં આ બધા લક્ષણો જોવા મળે એટલે તરત જ સાવચેત થઈ જવાની જરૂર છે જેથી વધારે સમસ્યા ન થાય.

હવે યુવાનો આવી રહ્યા છે ઝપેટમાં

કોરોનાના વર્તમાન તરંગમાં ડબલ નિમોનિયા પણ જોવા મળી રહ્યો છે જે જીવન પર ભારે પડી શકે છે. તેમજ, મોટી ઉમરના લોકો ઉપરાંત યુવાન લોકો પણ આની ઝપેટમાં આવી હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. અહિયાં કેટલાક બાળકોમાં તો મલ્ટી સિસ્ટમેટિક ઈન્ફલેમેટ્રી સિન્ડ્રોમ પણ જોવા મળે છે. આ રીતની સમસ્યાના થવાથી શરીરના કેટલાક ભાગોમાં ઇન્ફેક્શન થવાથી સોજો થઈ શકે છે. દેશમાં અત્યારે જે વેક્સિન દેવામાં આવી રહી છે તે નવા વાયરસમાં વધારે સહાયક ન થાય પણ ડોક્ટરની સલાહ છે કે જ્યારે પણ લગાવવાનો મોકો મળે એટલે, તેને લઈ લેવી જોઈએ, કારણ કે તેનાથી મૃત્યુનો ભય નહિ રહે.

જોખમ ન લો, તરત જ ટેસ્ટ કરાવો

કોરોના વાઇરસ ઝડપથી વધી રહ્યો છે તે ધ્યાનમાં રાખતા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે મોસમી બીમારી જેવી કે તાવ, શરદી હોય તો પણ કોવિડ ટેસ્ટ જરૂરથી કરાવો જોઇએ. આગળના દિવસોમાં એવું જાણવામાં આવ્યું છે કે લોકો તેને મોસમી બીમારી સમજી લે છે, પરતું ટેસ્ટમાં કોરોના પોસેટિવ જોવા મળે છે. આ રીતે થવાથી તેના કુટુંબીજનો અને તેની સાથે મળતા લોકો માટે પણ જોખમી બની શકે છે. રીપોર્ટ અનુસાર મોસમી બીમારીના કિસ્સામાં કોવિડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. એનું કહેવું છે કે તાવ, શરદી ને માત્ર મોસમી તાવ ન માનવો જોઇએ. અને જો કોઈને આવું થાય તો તરત જ કોવિડ ટેસ્ટ કરાવવો જોઇએ. ટેસ્ટમાં જો નેગેટિવ આવે તો, તમે સાધારણ દવા લઈ શકો છો અને જો રીપોટ પોસેટિવ આવે તો,  સમય રહેતા આની ખબર પડી જાય છે અને પરિવારના અન્ય સદસ્યને આનાથી બચાવી શકાય છે. 

જો તમે ફક્ત આને એક મોસમી બીમારી સમજીને છોડી દેશો તો તમે તમારા પૂરા પરિવારને સમસ્યામાં મૂકો છો. અને તમારા સંપર્કમાં આવતા લોકો માટે પણ સમસ્યાનું કારણ બને છે. આવી સમસ્યામાં કોવિડ ટેસ્ટ કરાવવું જરૂરી છે. માસ્ક અને સોશલ ડીસ્ટેસિંગનું પાલન જરૂરથી કરવું. લોકોની આ બેદરકારીના લીધે જ કેસ વધારે સંખ્યામાં વધી રહ્યા છે.

જણાવી દઈએ કે દેશમાં પહેલીવાર કોરોના વાયરસના કેસ  એક લાખ થી પણ વધારે ટેસ્ટ થયાછે અને ઘણા ઓછા સમયમાં નવા કેસની સંખ્યા પણ એક લાખ સુધી પહોચી જશે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે વધારે લોકોમાં કાય પણ લક્ષણ ન હોય તે આવી રહ્યા છે. લોકોમાં લક્ષણ જોવા નથી મળી રહ્યા, તો પણ ટેસ્ટ કરવાથી પોસેટિવ આવે છે. આ પરિસ્થિતિમાં માસ્ક અને સોશલ ડીસ્ટેટિંગને ફોલો કરવું જરૂરી છે. 

Tags: avoid coronacorona new symptoms
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…
Breaking News

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…

June 29, 2023
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…
Breaking News

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

December 28, 2022
ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ
Breaking News

ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ

June 5, 2021
કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …
Breaking News

કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …

May 31, 2021
આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ
Breaking News

આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ

May 31, 2021
Next Post
સરગવા કરતા પણ ગુણકારી છે તેનું શાક | શરીરની આટલી બીમારીઓનો છે મોટો દુશ્મન…

સરગવા કરતા પણ ગુણકારી છે તેનું શાક | શરીરની આટલી બીમારીઓનો છે મોટો દુશ્મન...

આ છે ટીવી સિરિયલની ટોપ 10 સુંદરીઓ, જેની સુંદરતા સામે બોલીવુડની હિરોઈનો પણ ફિક્કી લાગે છે…

આ છે ટીવી સિરિયલની ટોપ 10 સુંદરીઓ, જેની સુંદરતા સામે બોલીવુડની હિરોઈનો પણ ફિક્કી લાગે છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર ડાયાબિટીસ કાબુ કરવાનો 100% ઈલાજ, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એક પણ દવાની ટીકડી…

જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર ડાયાબિટીસ કાબુ કરવાનો 100% ઈલાજ, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એક પણ દવાની ટીકડી…

October 21, 2022
પહેલા વાર AC ખરીદતા હો તો જાણી લેજો આ ખાસ માહિતી, ઓછા લાઈટ બિલે આવશે વધુ કુલિંગ… જાણો AC ખરીદવાની બેસ્ટ ટીપ્સ…

પહેલા વાર AC ખરીદતા હો તો જાણી લેજો આ ખાસ માહિતી, ઓછા લાઈટ બિલે આવશે વધુ કુલિંગ… જાણો AC ખરીદવાની બેસ્ટ ટીપ્સ…

March 29, 2024
ગળાનો આ ભયંકર રોગ મટશે હવે ફક્ત આ યોગાસન કરવાથી, દવાની જરૂર પણ નહિ પડે…જાણો કેવી રીતે.

ગળાનો આ ભયંકર રોગ મટશે હવે ફક્ત આ યોગાસન કરવાથી, દવાની જરૂર પણ નહિ પડે…જાણો કેવી રીતે.

June 26, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.