નવાબ સૈફ અલી ખાનની Ex પત્નીની હાલત જોઇને આવી જશે રડવું.. જાણો આજે કેવી જીન્દગી જીવે છે

નવાબ સૈફ અલી ખાનની Ex પત્નીની હાલત જોઇને આવી જશે રડવું..

એક જમાનામાં બોલ્ડ પંજાબી કવિનના નામે પ્રખ્યાત થયેલ અભિનેત્રી અમૃતા સિંઘ આજે એવી જિંદગી જીવી રહી છે જેમાં તે ગ્લેમરીયસ લાગવાની વાત તો દુર, મીડિયા સામે ચહેરો દેખાડવાની વાતતો દુર, પરંતુ કેમેરા સામે પોતાની એક સ્માઈલ પણ નથી શેયર કરવા માંગતી.

એક સમયમાં ખુબ જ સુંદર અને ટેલેન્ટેડ અદાકારા રહી ચુકી અમૃતા સિંઘનું કામ એટલું સારું અને તે એટલી સુંદર હતી કે માત્ર બોલીવુડ સ્ટાર જ નહિ પરંતુ મેગા સ્ટાર અમીતાભ બચ્ચન પણ તેના આ ટેલેન્ટ અને અદાના કારણે તેમની સાથે નિકટતા વધારવાનો પ્રયત્ન કરેલો હતો. તે વાત પણ ચર્ચામાં રહી ચુકી હતી. પરંતુ તેમણે બધા સ્ટારને છોડીને સૈફ અલી ખાનના પ્રેમને પસંદ કર્યો અને તે જ પ્રેમના લીધે આજે તે પોતાની જિંદગીમાં એકલી છે જ્યારે તેને તેના પ્રેમની ખુબ જરૂર છે.

એક તરફ સૈફ અને કરીના તૈમુર અને સૈફની બહેન સાથે વેકેશન મનાવતા નજર આવ્યા તો બીજી બાજુ છે સૈફની Ex પત્ની અમૃતા સિંઘ ઘરેથી માર્કેટ અને મંદિરથી ઘરે પોતાના બાળકો સાથે જાય છે અને તે પણ મિડીયાથી બચીને કારમાં જ બેસી રહે છે.

9 ફેબ્રુઆરી વર્ષ 1958 માં જન્મ લેનાર અમૃતા સિંઘ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી જ નહિ પરંતુ અભિનેતા હોવાની સાથે સાથે બોલીવુડનો ખુબ નામી ચહેરો છે. જેણે બોલીવુડના લગભગ બધા સુપર સ્ટાર સાથે કામ કરેલું છે. એક રીપોર્ટ અનુસાર સૈફ સાથે લગ્ન કર્યા પહેલા તેમનો સંબંધ કોઈ અન્ય સુપર સ્ટાર સાથે પણ જોડવામાં આવ્યો હતો. એટલું જ નહિ પરંતુ એક સમયે તેના સંબંધ ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે હતા તેવું પણ ચર્ચામાં આવ્યું હતું. જો કે આ બધી કહેવાની વાતો હતી તેને ક્યારેય કન્ફરમેશન નથી મળેલુ.

પરંતુ વર્ષ 1991 માં સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને લગભગ પંદર વર્ષ સુધી તેના લગ્નની કેમેસ્ટ્રી જાળવી રાખી. પરંતુ તે પોતાની અને સૈફ અને તેના બાળકો સાથેની પર્સનલ લાઈફમાં એટલી વ્યસ્ત બની ગઈ કે તેણે પોતાની પ્રોફેશનલ લાઈફને એકદમ પાછળ છોડી દીધી હતી. તે સૈફ સાથે પોતાની લવ સ્ટોરીમાં એટલી વ્યસ્ત થઇ ગઈ હતી કે ધીમે ધીમે તેનું બોલીવુડ કરિયર તેણે સાવ ખતમ કરી નાખ્યું.

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા પરંતુ બંનેએ પોતાનો સંબંધ ફરી ખતમ કર્યો હતો. કહેવાય છે કે અમૃતા સિંઘથી સૈફ અલી ખાન આગળ વધવા માનતા હતા અને બંને વચ્ચે કંઈ ખાસ બનતું ન હતું જેના કારણે તેમણે તે સંબંધ તોડવાનો નિર્ણય લીધો. સંબંધ તોડ્યા બાદ તેને સૈફ અલી ખાનની મિલકતનો ભાગ તો મળ્યો હતો તેમ છતાં આજે પણ  પોતાનું ફિલ્મી કરિયર ખતમ થઇ ગયા બાદ પોતે દુઃખી તો રહેતી હશે, થોડી ઉદાસ પણ રહેતી હશે જેના કારણે તેણે મિડીયાથી આટલી દુરી બનાવીને રાખી છે.

એક સમયે નવાબ અભિનેતા સૈફ અલી ખાનની પહેલી મહોબ્બત અને તેમની ખુબ જ સુંદર પત્ની કહેવાતી અમૃતા સિંઘ આજે સૈફ અલી ખાનથી તલાખ  લીધા બાદ એવી નજર આવે છે કે તેને જોઇને લોકો વિચારમાં પડી જાય છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી    Image Source: Google

Leave a Comment