આજે તમારી પાસે સિક્કા વહેંચીને કમાણી કરવાનો ખુબ જ સારો મોકો છે. તમને જણાવી દઈએ કે સિક્કા દ્વારા પણ તમે આસાનીથી લાખોપતિ બની શકો છે. અને સૌથી ખાસ વાત એ છે કે તેના માટે તમારે કંઈ કરવાની જરૂર નથી. તમારી પાસે માત્ર 25 પૈસાના અમુક ખાસ સિક્કા હોવા જોઈએ. જો તમારી પાસે પણ આ સિક્કા હોય તો તમે સીધા 1.5 લાખ રૂપિયા તમારા થઈ જશે. તેના માટે તમારે એક એન્ટિક સિક્કાનો ફોટો વેબસાઈટ પર નાખવો પડશે, ત્યાર બાદ લોકો તમારા સિક્કા માટે પૈસાની બોલી લગાવશે અને તમે ઈચ્છો તેને આ સિક્કો વહેંચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ કે ક્યો છે એ 25 પૈસાનો સિક્કો જેનાથી તમે કમાણી કરી શકો.
ક્યો સિક્કો બનવાશે તમને લાખોપતિ : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયામાર્ટની વેબસાઈટ પર જુના સિક્કા અને નોટોની નિલામી થઈ રહી છે. જો તમે જૂની વસ્તુઓને એકઠી કરવાનો શોખ રાખતા હો, તો તમારી હોબી તમને લાખોપતિ પણ બનાવી શકે છે. તેના માટે તમારે 25 પૈસાનો તે સિક્કો જોઇશે, જે સિલ્વર કલરનો હોવો જોઈએ.
કેટલા રૂપિયા કરી શકો કમાણી : આ સિક્કાને ઓક્શનમાં વહેંચીને તમે 1.5 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ સિવાય તમે આ સિક્કાની બોલી દરમિયાન વધઘટ પણ કરી શકો છો.ક્યાં વહેંચી શકો છો આ સિક્કા : તમને જણાવી દઈએ કે, ઇન્ડિયામાર્ટ પર આ નોટોને ઘર બેઠા જ સારી કિંમતમાં વહેંચી શકાય છે. આ પ્લેટફોર્મ પર પણ આ નોટોની શાનદાર કિંમત મળશે. આ કંપનીની સાઈટ પર જઈને તમે આ નોટ સેલ કરી શકો છો. તેના બદલામાં તમને લાખો રૂપિયા પણ મળી શકે છે.
વૈષ્ણો દેવીના 5 અને 10 રૂપિયા વાળા સિક્કાથી પણ કરો કમાણી : જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીના 5 અને 10 ના સિક્કા હોય તો પણ તમે તેને વહેંચીને પૈસા કમાઈ શકો છો. તમને જણાવી દઈએ કે, આ સિક્કાને વર્ષ 2002 માં જારી કરવામાં આવ્યા હતા. માતા રાનીની તસ્વીર હોવાના કારણે લોકો આ સિક્કાને ખુબ જ લક્કી માની રહ્યા છે. હિંદુ ધર્મમાં માતા માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. એટલા માટે લોકો આ પ્રકારના સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે.આ નોટને વહેંચીને પણ કમાણી કરી શકો છો 25 હજાર રૂપિયા : તમને જણાવી દઈએ કે બ્રિટીશ ભારતમાં એવી ઘણી નોટો ચાલતી હતી, જેની અત્યારે લગભગ કોઈને જાણકારી ન હોય. પહેલા 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ બનેલો રહેતો હતો. ત્રણ મોં વાળા સિંહની આ નોટ હવે દુર્લભ થઈ ચુકી છે, પરંતુ જો તમારી પાસે એ નોટ હોય તો તમારી કિસ્મત ચમકી શકે છે. આ એક નોટના બદલામાં તમને 20 થી 25 હજાર રૂપિયા મળી શકે છે. સૌથી સારી વાત તો એ છે કે, તમે આ નોટ ઘરે બેઠા બેઠા ઓનલાઈન જ વહેંચી શકો છો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google